Garavi Gujarat USA

નખની સારસંભાળ કેવી રીતે રાખવી?

-

સરસ રીતે ફાઇલ કરીને નેલ પોલીશ લગાવેલા નખ હાથની શોભા વધારે છે. પરંતુ બધા માટિે નખને લાંબા કરીને તેની ઉપર નેલ પોલીશ લગાવવાનું કે તેને બીજી કોઇ રીતે સજાવવાનું શક્ર્ નથી હોતું. આનું કારણ એ હોર્ છે કે તેમના નખ ક્ર્ારેર્ એટિલા વધતાં જ નથી કે તેને શણગારી શકાર્.

તમને કદાચ એમ થશે કે નખ ન વધે એવું શી રીતે બને? આના જવાબમાં વનષ્ણાતો કહે છે કે નખ તો બધાના વધતા જ હોર્. પણ મોટિાભાગની માનુનીઓને નખની સારસંભાળ લેવાની ગતાગમ નથી હોતી. જો નાની નાની કાળજી કરવામાં આવે તોર્ નખને આકર્્ષક બનાવવાનું અશક્ર્ નથી.

ઘણાં લોકો નવરાં બેઠાં હોર્ ત્ર્ારે નખ પર લગાવેલી નેલ પોલીશ બીજા હાથના નખ વડે ખોતર્ા્ષ કરે છે. આમ કરવાથી નેલ પોલીશ નીકળવા સાથે નખની ઉપરની સપાટિીને નુકસાન થાર્ છે, પડરણામે નખ સુકા અને બરડ બની જાર્ છે.

ઘણાં લોકોને વારંવાર હાથ ધોવાની ટિેવ હોર્ છે. આને કારણે નખ બરડ બની જાર્ છે. સૌથી પહેલાં તો વારંવાર હાથ ધોવાની ટિેવ છોડી દો. જો તે શક્ર્ ન હોર્ તો હાથ લૂછીને કોરા કર્ા્ષ પછી તેના પર મોઇશ્ચરાઇઝર અથવા હેન્ડ રિીમ લગાવી દો.

ટિેન્શનનો સામનો કરી રહેલી વ્ર્વતિને નખ ચાવવાની ટિેવ હોર્ છે એવું ઘણીવાર જોવા મળે છે. આ લોકો નખને એટિલે ઉંડે સુધી કોરી ખાર્ છે કે વેઢાં ઉપસી આવે અને ક્ર્ારેક તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. આને કારણે ચેપ લાગવાનો ભર્ પણ રહે છે.

જો તમને આવી ટિેવ હોર્, અને તે છૂટિતી ન હોર્ તો નખ અને ક્ર્ુડટિકલ્સ (નખ પર આવી જતી મૃત ત્વચા) પર લીમડાનું તેલ લગાવો. આનાથી તમારા નખને અને ક્ર્ુડટિકલ્સને ચેપ નહીં લાગે. વળી તેનો અણગમતો ્ટવાદ તમારી નખ ચાવવાની આદત છોડાવવામાં સહાર્ક બનશે.

રોજ રાત્રે સુવા જવાથી પહેલા તમારા હાથ અને નખને મોઇશ્ચરાઇઝ કરવાનું ન ભૂલો. જો મોઇશ્ચરાઇઝર ન લગાવવું હોર્ તો હુંફાળા પાણીમાં તેલનાં થોડાં ટિીપાં નાખી હાથ તેમાં થોડીવાર માટિે ડૂબાડી રાખો.

મોટિાભાગની માનુનીઓ વાસણ ધોતી વખતે હેન્ડ ગ્લવ્ઝ નથી પહેરતી. વાસણ ધોવા માટિે વાપરવામાં આવતાં સાબુ અથવા પ્રવાહી સાબુમાં રહેલાં રસાર્ણો નખને ભારે હાવન પહોંચાડે છે. વળી વાસણ સાથે ઘસાતાં નખ વધુ નુકસાન પામે છે. બહેતર છે કે આ કામ કરતી વખતે હાથમોજાં પહેરી લો.

વનર્વમત રીતે નેલ પોલીશ લગાવી રાખવાથી નખ સુંદર લાગે છે અને સુરવક્ત પણ રહે છે.

પરંતુ નખ પર કાર્મ નેલ પોલીશ લગાવી રાખવાની નખ પીળાં પડી જાર્ છે. તેથી અવારનવાર નખ નેલ પોલીશ લગાવ્ર્ા વવના રાખવા વહતાવહ છે. જો તમારાં નખ નેલ પોલીશને કારણે પીળાં પડી ગર્ાં હોર્ તો હુંફાળા પાણીમાં લીંબુ નીચોવીને તેમાં હાથ ડૂબાડી રાખો.

ક્ર્ુડટિક્્લ્સને વનર્વમત રીતે મોઇશ્ચરાઇઝ કરવાથી પણ નખ મજબૂત રહે છે. નખ પર વધારે પડતી મૃત ત્વચા દેખાતી હોર્ તો તેને ખેંચવાને બદલે પાછળની તરફ ધકેલી દો.

નખને વનર્વમત રીતે ફાઇલ કરો. તેની ધાર વલ્ટસી હોર્ તેની કાળજી રાખો. નખ ફાઇલ કરતી વખતે ફાઇલરને ઉંધી-ચત્તી ડદશામાં ચલાવવાને બદલે એક જ ડદશામાં ચલાવો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States