Garavi Gujarat USA

• વાનગી-વૈવવધ્્ય એગલેસ ચોકલેટ પુડીીંગ

- ર્રીતીઃ

૧૦ ગ્ામ સુગંધ વગરનું અગાર ટુ્કડા ્કરેલું, ૩ ટેબલસ્પૂન ્કો્કો પાવડર, ૪ ્કપ ઓછા ફકેટ વાળું િૂધ (૯૯.૯% ફકેટ રિી), ૨ ટેબલસ્પૂન સુગર સબસ્સ્ટટ્ૂટ, ૧ ટેબલસ્પૂન ઓછા ફકેટ વાળું ક્ીમ.

એગલેસ ચો્કલેટ પુડીંગ બનાવવા માટે એ્ક બાઉલમાં ્કો્કો પાવડર અને ૨ ટેબલસ્પૂન લૉ ફકેટ િૂધ મેળવી સારી રીતે મમક્સ ્કરી બાજુ પર રાખો. એ્ક ખુલ્ા નૉન-સ્ટી્ક પૅનમાં અગાર સાથે ૧ ૧/૨ ્કપ પાણી મેળવી સારી રીતે મમક્સ ્કરી ધીમા તાપે ૬ થી ૭ મમમનટ અથવા અગાર બરોબર ઓગળી જાય ત્યાં સુધી વચ્ે-વચ્ે હલાવતા રહી રાંધી લો. હવે મમશ્રણને મલમલના ્કપડા વડે ગાળી લીધા પછી બાજુ પર રાખો. હવે એ જ પૅનમાં બા્કી રહેલું િૂધ ઉ્કાળીને તેમાં અગારનું મમશ્રણ, સુગર સબસ્સ્ટટ્ૂટ અને ્કો્કો-િૂધનું મમશ્રણ મેળવી સારી રીતે મમક્સ ્કરી ધીમા તાપે ૫ થી ૭ મમમનટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ક્ીમ મેળવી સારી રીતે મમક્સ ્કરી લો. આ મમશ્રણને ૮ ગ્લાસમાં સરખા પ્માણમાં રેડીને સહેજ ઠંડું થવા િો. પછી તેને રેરિીજરેટરમાં ૨ થી ૩ ્કલા્ક અથવા પુડીંગ સંપૂણ્ણ સેટ થઇ જાય ત્યાં સુધી રાખી મૂ્કો. ઠંડું પીરસો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States