Garavi Gujarat USA

સુકા મેવાના ત્રિરંગ્રી બોલ

- ર્રીતીઃ

૨૫૦ ગ્ામ બિામ, ૨૫૦ ગ્ામ ્કાજુ, ૨૫૦ ગ્ામ મપસ્તા, ૧૦૦ ગ્ામ અખરોટ, ૧૦૦ ગ્ામ ચારોળી, ૨૦૦ ગ્ામ આલુ, ૨૦૦ ગ્ામ અંજીર, ૨૫૦ ગ્ામ માવો, ૨૫૦ ગ્ામ ખાંડ, થોડું ્કકેસર, થોડો મીઠો પીળો રંગ, લીલો રંગ તથા ગુલાબનું એસંસ, વરખની થો્કડી (નાની).

બિામ, મપસ્તા, ્કાજુનો ભૂ્કો ્કરેલો એ્ક મોટો વાડ્કો તૈયાર ્કરો. વધે તે બાજુ પર રાખો. માવાને ખમણીને ત્રણેયમાં સરખે ભાગે ભેળવી િેવું. ખાંડના ત્રણ ભાગ ્કરી (લગભગ નાની અડધી વાટ્કી) ત્રણ વાસણમાં ગોળી વળે તેવી ચાસણી તૈયાર ્કરવી. એ્કમાં ઘૂંટેલું ્કકેસર તથા જરા્ક રંગ નાખવો. તેમાં બિામની સામગ્ી નાખવી. બીજામાં ્કાજુનો ભૂ્કો અને ગુલાબના એસેન્સના ૨ ટીપાં નાખવા. ત્રીજા વાસણમાં મપસ્તાનો ભૂ્કો તથા લીલો રંગ સહેજ નાખી હલાવી લોટના પીંડા જેવું તૈયાર ્કરો. હવે ઘીવાળો હાથ ્કરી મોટી લખોટી જેવા બધા મમશ્રણના બોલ વાળવા અને વરખની થો્કડી ્કાપી ગોળાના વચ્ેના ભાગમાં વરખ લાગે તે રીતે ્કરવું. જેથી ઉપર નીચે રંગ િેખાય.

 ?? ??

Newspapers in English

Newspapers from United States