Garavi Gujarat USA

સાબરકાંઠાર્ાં આવષેલું ગરૂડષેશ્વર ર્હાદેવનું પુરાણું ર્ંદદર જીવનર્ાં શાંચતનું રહસ્ય - સર્પ્મણ ધર્્મચિંતન

- મો. 98243 10679

સાબરકાંઠા જિલ્ાના વડાલી તાલુકાના નાદરી ગામ પાસે આવેલી જગરીમાળાઓમાં ગરૂડેશ્વર મહાદેવનું અજતપુરાણું મંદદર આવેલું છે.

કહેવાય છે કે, અહીં ગરૂડજી અને સાપદેવતા વચ્ે માતા-જપતા બાબતે જવવાદ સર્જાતો હતો અને તેમાંથી બંને વચ્ે દ્ંદ્ યુદ્ધ થયું હતું. આ યુદ્ધની શરૂઆત ખેડબ્રહ્ાના પંખેશ્વર મહાદેવથી થઇ હતી, િે નાદરી ગામે લડતા લડતા આવ્યા હતા. અને ત્યાંથી આગળ ઇડર ગઢ અને વડનગર થઇ અમદાવાદ માણેકચોક સુધી પહોંચ્યા, ત્યાર બાદ પણ યુદ્ધ ન શમ્યું, અને આગળ દ્ારકા સુધી ગયા, છેલ્ે કચ્છના ભુજીયા ડુંગર પાસે િઇ યુદ્ધ સમાપ્ત કયુું. જોકે, આ એક લોકવાયકા છે.

પણ, કહેવાય છે કે, ગરૂડેશ્વર મહાદેવના મંદદર આગળ એક પવજાત હતો પણ બંનેના યુદ્ધના કારણે એ તૂટી ગયો અને ત્યાં ખાઇ સર્જાઇ. આ ગામની બાિુમાં ગાડું ગામ આવેલું છે, કહેવાય છે કે, આ ગાડું ગામ એક સમયે મોટી નગરી હતી જ્યાં નાગર બ્રાહ્ણો વસતા હતા. આ સમયે ભગવાન શંકર અહીંથી પસાર થતા હતા ત્યારે નાગરોની ભજતિથી

ભગવાન પ્રસન્ન

થયા, અનેે

અહીં

જીવનમાં શાંજત જોઇતી હોય તો, સમજપજાત થઇ િવાનું શીખવું જોઇએ. આ સમપજાણ ઇશ્વર પ્રત્યેનું હોય કે, કોઇ વ્યજતિ પ્રત્યેનું સમપજાણ એ માણસનો સૌથી મોટો ગુણ છે.

સમજપજાત થવું એટલે પોતાની ર્તને, પોતાના ગુણ-દોર્ને અન્ય સમક્ષ અપજાણ કરી દેવા. હું મોટો ને તું નાનો એ વાત ભૂલી િવી. િેઓ ભગવાનને સમજપજાત થાય છે. તેમનાં તમામ દુઃખ-દદજા, પાપ નષ્ટ થાય છે. એમ આપણાં શાસ્ત્રો કહે છે. ભગવાનના શરણમાં િનાર ભતિ પર ભગવાનની કૃપા િરૂર વરસે છે. તમે ર્તે કશું િ નથી. િે કંઇ છો એ બધી િ ભગવદકૃપા છે. એમ સમજી એના શરણમાં િનાર કદાજપ અશાંજત અનુભવતો નથી. અહીં શરણાગત વત્સલની વાત છે. તમે િેના શરણમાં ર્વ છો, તેમાં ભાવ ભળેલો હોવો જોઇએ. ખાલી હું તારા શરણે છું, કહેવાથી ના ચાલે, હૃદયના ભાવથી ઇશ્વરશરણમાં િનારને કંઇક અલગ, અલૌદકક અનુભૂજત થાય છે. કહ્યં છે કે, ભગવદશરણમાં િનારનાં પાપકમષો ધોવાઇ ર્ય છે. આપણે િેમ મેલાં કપડાં ધોઇને સ્વચ્છ બનાવીએ અને ફરી પહેરીએ છીએ, તેમ મનના મેલને ધોવો હોય તો પ્રભુશરણમાં િવું પડે. પ્રભુને સમજપજાત થઇ િવું પડે. સમપજાણ હંમેશાં ઉત્તમ ગુણ છે અને બધાંને ગમે છે. એ ગુણમાં ક્ષમાનો ગુણ પણ વણાયેલો મહાદેવનું મંદદર સ્થાજપત કયુું અને ગરૂડ યુદ્ધની ભૂજમ હોવાથી મહાદેવનું નામ ગરૂડેશ્વર રાખ્યંુ. જ્યાં આિે સુંદર મંદદર અહીં છે. આ બાબતનો ઉલ્ેખ ગરૂડપુરાણમાં પણ છે. જોકે, ગરૂડપુરાણમાં નમજાદા દકનારાના રાિપીપાળા પાસેના ગરૂડેશ્વર મહાદેવનો પણ ઉલ્ેખ છે. અહીં

િેમ શાંજત અનુભવે છે, તેમ પ્રભુના ખોળામાં સમજપજાત થઇ િનાર પણ શાંજત અનુભવશે, સલામતી અનુભવશે. તેને કશાનો ડર નહીં રહે. સમપજાણ ભાવથી જીવનમાં પણ સમતુલા આવે છે. પજતપત્ીને એક પથનાં બે પૈડાં કહ્ાં છે, એમાં એક પૈડું મોટું કે નાનું હો., વાંકું હોય તો રથ બરાબર ન ચાલે. એ માટે એકબીર્ના ગુણ-દોર્ જવચારીને પરસ્પર સમપજાણનો ભાવ રાખીએ તો જીવનરથ સરસ મર્નો ચાલે છે. આ માટે સમિણ િરૂરી છે. જીવનમાં આવતાં કેટલાંક દુઃખો તો સમિણના અભાવે િ આવે છે. કેટલાંક કમષોના કારણે આવે છે. કમષોના કારણે આવતાં દુઃખો તો ભોગવવાં િ પડે છે. પણ એ કદાચ ઇશ્વરશરણમાં ર્તાં ઓછાં થાય, પરંતુ સમિણના અભાવે ઊભાં થતાં દુઃખ તો માણસ ર્તે િ દૂર કરી શકે છે અને એનો એકમાત્ર ઉપાય છે, સમિણ કેળવવી, સમપજાણભાવ કેળવવો. ક્ષમા આપવી. હું િ બધું કરું છું, એ ભૂલી ઇશ્વરની કૃપાથી સઘળું થાય છે. એમ સમજી જીવવું. જોકે, ભાવ, સમિણ કેળવાશે તો કોઇ ખરાબ કમજા કરતાં મન અચકાશે, કારણ કે તમે તમારી ર્તને પ્રભુશરણમાં સોંપી દીધી છે. તમે ખોટું કરશો, તો ભગવાન નારાિ થશે, એમ ર્ણનાર ખોટું નહીં કરે અને ખોટું નહીં કરનારને તેનાં માઠાં ફળ પણ ભોગવવા નહીં પડે.

જશવપૂર્ કરીને ભોિન ગ્રહણ કરવાનો જનયમ હતો. એટલે તેમણે જવજવધ સ્થળોએ જશવજલંગ તથા માતાજીની સ્થાપના કરી પૂર્ સેવા કયાજાના દાખલા જોવા મળે છે. એ પ્રકારે આ મંદદરે પણ જશવજલંગ પાંડવોના સમયનું હોવાની શક્યતા નકારી શકાતી નથી.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States