Garavi Gujarat USA

દેવદદવાળી કેર્ ઉજવાય છે?

આસ્્થા

- મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

કારતક સુદ ૧૫ના દદવસે દેવ દદવાળી ખૂબ હર્ષોલ્ાસ અને ભજતિભાવથી ઉિવાય છે

ધમજા ગ્રંથોમાં અને જવદ્ાનો પાસેથી દરેક તહેવાર પાછળની કથા ર્ણવા મળે છે તેવી િ દેવ દદવાળી અંગેની એક કથા ર્ણવા મળે છે.

એકવાર એક અસુર શજતિ અને સામ્ાજ્ય હેતુ બ્રહ્ાજીની તપસ્યા કરવા લાગ્યો અને તેની ઘોર તપસ્યાથી બ્રહ્ાજી પ્રસન્ન થયા ત્યારે તેને વરદાન માંગવાનું કહ્યં ત્યારે અસુરે તેને શજતિ અને સામ્ાજ્ય માંગ્યા અને

છે ઘરમાં કે બહાર િે કંઇ અશાંજત છે, ઝઘડા કે હૂંસાતૂંસીના દોર્ો છે. એ બધા અહમના કારણે િ છે. ‘હુ’ને ભૂલી િઇએ અને ‘આપણે’ થઇ િઇએ તો પણ ઘણા ઝઘડા દૂર થઇ ર્ય છે. સંસારમાં, જીવનમાં કે કમષોમાં અહમ્ છોડી, અન્યને સમજપજાત થઇ િવામાં ભારે મર્ છે.

સમજપજાત થઇ િવાથી ભૌજતક આસજતિ દૂર થાય છે. ભૌજતક આસજતિના કારણે િ આપણે જીવનમાં ભય અને અશાંજત અનુભવીએ છીએ. મૃત્યુનો ડર પણ ભૌજતક આસજતિના કારણે છે. આ શરીરને ભોગ ભોગવવાનું સાધન િ માનીને િે જીવે છે, તેને મૃત્યુનો ડર રહે છે. એમાં પણ રહેલા આત્માને ઉર્ળવા માટે આ શરીર છે, એમ સમિનારને મૃત્યુનો ડર નથી રહેતો. િે વ્યજતિ પોતાના ગુણ-દોર્ સમજી ર્તને સમજપજાત થઇ શકે છે, એ વ્યજતિ અન્યને પણ સમજપજાત થઇ શકે છે. માના ખોળામાં સૂઇ િનાર બાળક મંદદરમાં જશવજલંગ જનયત આકારનું નથી, પણ સ્થાપનાથી િ અજનયત આકારનું છે. જોકે, આ મંદદર પુરાણું હોવાના અન્ય પુરાવા પણ મહાભારત કાળ સાથે જોડાયેલા િણાય છે. પાંડવો વનવાસ સમયે આખા ભારતમાં ફયાજા હતા. અને તે સમયે વનમાં જશવજલંગ સ્થાપી પૂર્ સેવા કરતા હતા. અિુજાનને બ્રહ્ાજીએ તે મુિબ વરદાન પણ આપ્યું.

વરદાન મળતાની સાથે અસુર અજભમાની બની સામ્ાજ્ય વધારતો દેવલોક પોહચ્યો, દેવ અને અસુર વચ્ે ઘમાસાણ યુદ્ધ થયું પરંતુ અસુર જનયંત્રણમા આવતો નથી તેથી જચંજતત દેવ જશવજી પાસે ગયા અને સઘળી વાત કરી ત્યાં સુધીમાં અસુર પણ કૈલાશ પહચ્યો અને ત્યાં ત્રાસ પોકારવા લાગ્યો આથી ગુસ્સે થાય જશવજી એ અસુર સાથે યુદ્ધ કયુું આ યુદ્ધ ભીર્ણ બનતું ગયું જ્યારે જશવજી ને ખબર પડી કે આ બ્રહ્ાજી ના

આશીવાજાદથી શજતિશાળી બન્યો છે ત્યારે બ્રહ્ાજીએ જશવ ને તેમની જવજશષ્ટ શજતિ વડે પ્રહાર કરવાનું કહ્ય અને જશવજીની જવજશષ્ટ શજતિના પ્રહાર વડે અસુર નાશ પામ્યો અને દેવ ખુશ થઈ જશવજી નો આભાર પ્રગટ કયષો, દેવલોકમાં દીપ પ્રાગટ્ય કયુું ત્યારેથી કારતક સુદ ૧૫ના દદવસે દેવ દ્ાર દીપનો ઉર્સ કરી દેવ દદવાળી ઉિવાઈ તેથી કારતક સુદ ૧૫ ના દદવસે દીપ પ્રાગટય કરી દેવ દદવાળી ઉિવાય છે અને જશવને આ દદવસે સાંિે દીપદાન કરવામાં આવે છે િેના દ્ારા ભગવાન જશવ ભતિોના કસ્ટ દૂર કરે છે અને િન્મકૃત કોઈપણ દોર્ હોય તેનો નાશ થાય છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States