Garavi Gujarat USA

ન્્યયૂઝીલેન્્ડમાં ગા્યોના ઓ્ડકાિ અને વાછયૂટ પિ ટેક્સ, િે્ડયૂતોનો લવિોધ

-

ત્તરા અરીસામાં પોતાનું રૂપ જોઈને મુગ્્ધ થઈ ગઈ. જરા અમસ્તા મેકઅપના ટચથી તો જાણે એ સાવ બદલાઈ ગઈ. જોઈને કોઈ તો કહે કે એ પચાસની ઉંમરે પહોંચી હશે! હા, આગળ એકાદ બે સફેદ વાળ દેખાય છે, પણ એનાથી તો વળી સૌંદય્યમાં ગરરમા ઉમેરાઈ છે.

હમણાંથી એના રદવસો ઘર અને કામની વ્યસ્તતામાં જ પૂરા થઈ જતા. કલાકો સુ્ધી આઈનામાં ચહેરો જોવાવાળી ઉત્તરાને પોતાની ઝલક જોવાનોય માંડ સમય મળતો. એનાં રૂપની તો કૉલેજમાં ચચા્યઓ ચાલતી. આ રૂપથી તો ગગરીશ આકર્ા્યયો હતો અને એ દાન-દહેજ વગર આવા મોટા ખાનદાનમાં આવી ગઈ હતી.

મોટા ખાનદાન શબ્દથી જાણે દાંત નીચે કોઈ કડવી ચીજ આવી ગઈ હોય એવું લાગ્યું. આ વીતી ગયેલા સમયની સ્મૃગતની યાદ જરાય મીઠ્ી તો હતી નહીં એટલે આ ક્ષણે એ ભૂતકાળ યાદ કરીને મન ખાટું થવા ન દેવું હોય એમ એ ત્યાંથી ઊભી થઈને કપડાંના કબાટ સામે ઊભી રહી.

દરેક સમય કે પ્રસંગને અનુરૂપ સાડીઓની પસંદગી પણ ક્યાં સરળ હતી? ઉત્તરાને ગનગશ યાદ આવી ગઈ. ગનગશ એટલે એની મોટી દીકરી. ગનગશ ખૂબ ઉત્સાહી અને ચીવટવાળી હતી. અત્યારે ગનગશ હોત તો સાડીથી માંડીને એને મેગચંગ એક્સેસરી પણ એણે તૈયાર કરી રાખી હોત.

ઉફ્ફ.. આ છોકરીઓ, પરણે એટલે પીયરની માયા આટલી જલદી કેમ સમેટી લેતી હશે? હવે તો ગનગશને એનું ઘર અને એનાં બે બાળકો.. બસ એમાં જ એની દુગનયા પૂરી થઈ જતી.

ઉત્તરાએ પી.એચ.ડી કયુું ત્યારે ગનગશ સોળ વર્્યની હતી પણ એ બ્ધું જ સાચવી લેતી. એમ તો ઘરમાં આશુ છે, પણ એ તો એના પપ્પાની જ આસપાસ.

અત્યારે ઉત્તરાએ ફંકશનમાં જવા તયૈ ાર થવા આશુને બોલાવી પણ પપ્પાને તાવ છે એવા બહાને આશુએ ફંકશનમાં જવાની ઘસીને ના પાડી દી્ધી. અને ગગરીશની તો હવે એણે અપેક્ષા જ છોડી દી્ધી હતી. ક્યાંય પણ જવાનું હોય, કશું પણ કરવાનું હોય એટલે તાવ ચઢી જતો. અને કંઈ ના થયું હોય તો છેવટે પીઠમાં દુઃખાવો થયો જ હોય. ગનગશના લગ્ન સમયે તો એ હોસ્સ્પટલમાં જ દાખલ થઈ ગયો હતો. ગનગશએ ગગરીશની બરાબર નાડ પારખી લી્ધી હતી. એ કોઈ પણ જાતની જવાબદારી લઈ શકે એમ નહોતો કે પછી લેવા માંગતો જ નહોતો.

ગગરીશની માને પાંચ દીકરીઓ થઈ એ પછી આ એક માત્ર દીકરો હતો. ગગરીશને એની માએ એટલા તો લાડ લડાવ્યા હતા કે એનામાં વાસ્તગવકતા સામે ટકવાની શગતિ કેળવાઈ જ નહોતી. ગગરીશને કંઈ થાય તો મા આખા ઘરને માથે લઈ લેતી. માના અવસાન પછી જાણે ગગરીશ ગનરાગરિત બની ગયો. મા જેવી કાળજીની એણે ઉત્તરા પાસેથી અપેક્ષા રાખી હતી પણ ઉત્તરા કેટલું સંભાળે? એ જાણી ગઈ હતી કે વાડીવજીફા, ઘરની બહાર મૂકેલી ગગરીશના નામની વકીલાતની તખ્તી દેખાડા પૂરતી હતી. ઉત્તરા તો વર સંભાળે કે ઘર? અને એટલે જ તો નોકરી એનો શોખ નહીં આવશ્યકતા બની ગઈ હતી. ઉત્તરા તરફથી પોતાની સેવા બાબતે ગનરાશા સાંપડતા ગગરીશે નાની દીકરી આશુનો પાલવ પકડી લી્ધો. આશુ હતી તો દીકરી, પણ હવે જાણે ગગરીશની મા બની રહી.

આ ક્ષણે ઉત્તરાનું મન અનેક ગવચારોથી ઘેરાઈ ગયું.

પણ હવે વ્ધુ ગવચારવાનો સમય રહ્ો નહોતો. ફંકશનમાં જવા સતીશ એને લેવા આવી ગયો હતો. સતીશ મઝાનો યુવક હતો. એને આશુ ગમતી હતી પણ આશુને તો એના પપ્પા ગસવાય કોઈની ગણતરી જ નહોતી. આશુના મનમાં એના પપ્પાની એકલતાના ભયે એટલી

ન્યૂઝીલેન્ડ સરકારે ગાયોની વાછૂટ અને ઓડકારથી થતા ગ્ીન હાઉસ ઉત્સજ્યન બદલ ખેડૂતો પાસેથી ટેક્સ વસૂલ કરવાની યોજના બનાવી છે. પયા્યવરણ માટેની ગવશ્વની સંભવત આવી પ્રથમ ગહલચાલ છે. સરકાર પયા્યવરણ સુરક્ષા માટેની આ નવી દરખાસ્તનો હેતુ દેશના કૃગર્ ઉદ્ોગના ગ્ીનહાઉસ ઉત્સજ્યનની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે.

CNNના અહેવાલ અનુસાર વડા પ્ર્ધાન જેગસન્ડા આડ્યને મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પુસ્ટિ કરી હતી કે તેમની સરકાર આબોહવા પરરવત્યનનો સામનો કરવા માટે ખેડૂતોને તેમના પશુ્ધનના ઉત્સજ્યન માટે ચૂકવણી કરવા માટેની દરખાસ્ત સાથે આગળ વ્ધશે.આડ્યનયે જણાવ્યું હતું કે "ન્યુઝીલેન્ડના ઓછા ઉત્સજ્યનના ભાગવ તરફનું આ એક મહત્વપૂણ્ય પગલું છે અને 2025થી કૃગર્ ઉત્સજ્યનની રકંમત નક્ી કરવાના અમારા વચનને પૂરું પાડે છે."

ન્યુઝીલેન્ડની સૌથી મોટી પયા્યવરણીય સમસ્યાઓમાંની એક ગ્ીનહાઉસ વાયુઓ છે, જે તેની 6.2 ગમગલયન ગાયો કુદરતી ગક્રયા મારફત છોડે છે.

સરકારની યોજના ગવરુદ્ધ સેંકડો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. ગ્ાઉન્્ડ્સવેલ ન્યૂઝીલેન્ડ જૂથની મદદથી સમગ્ દેશના પ્રાંતો અને શહેરોમાં ૫૦થી વ્ધુ સ્થળોએ ગવરો્ધ પ્રદશ્યનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયોના ઓડકારથી મીથેન ગેસ નીકળે છે જેનાથી પ્રદૂર્ણ ફેલાય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States