Garavi Gujarat USA

BAPS ચેરિટીઝની અમેરિકા અને કેનેડામાં સૌથી મોટી િક્તિાન ઝું્બેશ

-

ખૂબ જ વ્યાપક જરૂરીયાતના સમયમાં, અમેરરકા અને કેનેડામાં આયોર્જત BAPS ર્ેરરટીઝ ્લલડ ડોનેશન ડ્ાઇવ્સમાં એકર્ત્ત લોકોમાં રક્તદાન કરવાનો જુસ્સો સ્પષ્ટ રીતે જોવા મળતો હતો. BAPS ર્ેરરટીઓએ સ્થાર્નક ્લલડ બેંકો સાથે ભાગીદારીમાં સમગ્ર નોથ્ચ અમેરરકામાં રેકોડ્ચ-બ્ેક 100 ્લલડ ડ્ાઈવનું આયોજન કયુું હતું. રકતદાનની આ ઝુંબેશોથી અંદાજે 12 હજાર લોકોના જીવ બર્ાવવા માટે ર્ાર હજાર બોટલ રક્ત એકત્ કરવામાં મદદ મળી હતી. (એક બોટલ રક્તથી ત્ણ લોકો સુધીના જીવ બર્ી શકે છે) પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતા્લદી સમારોહની જીવ બર્ાવવા માટે ભેટ આપી છે.

BAPS ર્ેરરટીઝના પ્રેર્સડેન્ટ ર્નલકંઠ પટેલે જણાવ્યું હતું કે, BAPS ર્ેરરટીઝ ઘણા વ્ષયોથી ્લલડ ડ્ાઇવનું આયોજન કરે છે, પરંતુ આ વ્ષષે મને લાગે છે કે, હજ્જારો દાતાઓએ લોકોના જીવ બર્ાવવા માટે રેકોડ્ચ સંખ્યામાં પ્રયત્ન કયયો છે.

મેરડકલ સર્વ્ચસીઝના નેશનલ કોરડ્ચનેટર ડો. સુભા્ષ પટેલે જણાવ્યું હતું કે, ‘BAPS ર્ેરરટીઝ તમામ દાતાઓ અને ્લલડ એજન્સીઓનો આભાર માનવા ઇચ્છે છે. તેમની મદદ વગરે, અમે અમારા સમુદાયની આરોગ્યલક્ષી સુખાકારી માટે વ્યાપક સર્વ્ચસીઝ આપી શક્યા ન હોત.’

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States