Garavi Gujarat USA

સાઉન્્ડ મેડ્ડટેશન

-

તણાવ – અશાંત શારીરરક-માનસિક પરરસ્્થથિસતમાં અટવાયેલાં વ્યસતિને જ્યારે ‘ધ્યાન’ િૂચવવામાં આવે ત્યારે, મોટેભાગનાં વ્યસતિઓનો રર્થપોન્િ એવો હોય છે કે; ‘મારું તો મન જ એટલા સવચારોમાં અટવાયેલું રહે છે કે ધ્યાન કેવી રીતે કરું? મારાથિી તો મેડીટેશન થિતું જ નથિી’. ખરેખર વ્ય્થત-ત્ર્થત વ્યસતિ ક્યારેક ધ્યાન કરવાનાં પ્રયત્ન માત્રથિી સનરાશ થિઈ જતાં હોય છે.

ધ્યાન સવશે અલગ-અલગ પરંપરાઓ અને િૂચનો કરવામાં આવ્યાં છે, જે પૈકી આધુસનક યુગમાં મનની ગસતસવસધ પર ધ્યાનની અિરકારકતા અને ફાયદા વીશે ઘણાં પ્રયોગોિં શ ો ધ ન ો આધારરત તારણો જોવા મળે છે. ધ્યાનથિી થિતી િાયકોિોમેટીક ઈફેક્ટને કારણે અલગ-અલગ ટેકનીકની પણ મદદ કઈ અને મેરડટેશન કરાવવામાં આવે છે, જેને ગાઈડેડ મેરડટેશન કહે છે.

ખરેખર ધ્યાન કરવાં માટે કોઈપણ જ્ાનસ્ે ન્રિયનાં િવં દે નોથિી ઉઠતી સચત્તવૃસત્તને સનયસમત કરી અને મનમાં શાતં ભાવ સ્્થથિર કરી શકાય. જમે કે આખં થિી જોવાનું કામ કરતી ચક્રુ ેસ્ન્રિય, નાકથિી િઘું વાનું કામ કરતી ધ્ાણસ્ે ન્રિય, ત્વચાથિી ્થપશન્શ કામ કરતી ્થપશશેસ્ન્રિય, જીભથિી ્થવાદ પારખવાનું કામ કરતી ્થવાદેસ્ન્રિય અને કાનથિી િાભં ળવાનું કામ કરતી શ્રવણસ્ેન્રિય. આ પાચં પકૈ ી આખં અને કાન દ્ારા થિતાં િવં દે નમાં સનયસમતતા આવે તવે ી પ્રવૃસત્ત કરવાથિી ધ્યાન કેસ્ન્રિત થિવામાં િરળતા રહે છે. આ ઉપરાતં જઓે ને માગદ્શ શન્શ અને પ્રસ્ે ક્ટશ કરાવવામાં આવે તઓે શ્ાિોચ્છવાિ જવે ી પોતાની અદં ર ચાલતી શ્િનની પ્રવૃસત્તમાં સનયસમતતા આવે તે રીતે શ્ાિ પર ધ્યાન કેસ્ન્રિત કરી શકે છે. આમ ધ્યાન કરવાં માટે કોઈપણ જ્ાનસ્ે ન્રિયનો ઉપયોગ થિઈ શકે. પરંતુ િાઉન્ડ મરે ડટેશન શા માટે વધુ ઉપયોગી િાબીત થિઈ રહ્યં છે ?

િમુરિનાં મોજાઓનો લયબદ્ધ અવાજ કે દૂરથિી િંભળાતો વાદળોનાં ગડગડાટનાં અવાજો મનને શાંત કરી ઊંઘ લાવવામાં મદદ કરે છે. તે તો અમુક પ્રયોગથિી તારણ નીકળ્યું હતું. પરંતુ આમ શા માટે બને છે, તે વીશે સવજ્ાન કશું ઠોિ કહી શકતું ન હતું. પરંતુ બ્ાઈટન અને િિેક્િ મેરડકલ ્થકકૂલમાં થિયેલાં સવસશષ્ટ િંશોધનથિી માસહતી મળી કે કુદરતી અવાજોથિી શરીરમાં ઉભી થિતી Autonomic Nervous Systemની પ્રસતસરિયા કે જેને ‘Flight or fight’ અને ‘Rest and digest’ કહે છે. આંખથિી જોવામાં આવતાં રિશ્ય કે કાનથિી િાંભળવામાં આવતાં અવાજોના િંવેદનો નાડી દ્ારા બ્ેઈનનાં Amygdalaમાં પહોંચે છે, જ્યાં તે િંવોદનોનું અથિ્શઘટન અને પ્રસતસરિયા જન્માવવા માટેની સરિયા થિાય છે આથિી ભયજનક અને રક્ણાત્મક જરૂરરયાત ઉભી થિયેલી જણાતાં બ્ેઇનના Hypothalam­usમાં એ િંકેત પહોંચે છે. Hypothalam­us એ શરીરનાં અન્ય અવયવો જેવાં કે માંિપેશી, ત્વચા વગેરેને નવ્શ સિગ્નલથિી િંકેત-આજ્ા મોકલી ્થવબચાવ માટે રક્ણાત્મક સરિયા માટે તૈયાર કરે છે જેમકે એકદમ મોટેથિી અચાનક અવાજ િાંભળતા જ આપણે િતક્કતાથિી શરીરની માંિપેશીઓને દોડીને, છુપાઈને કે પ્રસતકારથિી બચાવ કરવાં ક્ણમાત્રમાં તૈયાર કરી દઈએ છીએ. એવી જ રીતે અચાનક નજર િામે િાપ કે િાપ જેવો આકાર ધરાવતી વ્થતુ આવતાં જ ચોંકી જવાય છે. ત્યાંથિી દૂર જવા અથિવા તો ભયજનક વ્થતુનો િામનો કરવા િતક્ક થિઈ જઈએ છીએ. આ બધી જ સરિયાપ્રસતસરિયાનું કારણ જ્ાનેસ્ન્રિયથિી થિતું િંવેદન, િંકેત અને પ્રસતસરિયા છે. ભય કે અિુરક્ાની ક્ણોમાં પ્રસતકાર માટે જરૂરી તાકાત માટે શરીરની અન્ય િાહસજક રીતે ચાલતી સરિયાઓ જેમકે હ્રદયની ગસત, શ્ાિની ગસત, મગજનાં િંકેતો વગેરેની ગસત બદલાય છે. જ્યારે લોહીનું પરરભ્રમણ કરતી નળીઓ િંકોચાઈ રતિપ્રવાહ વધારે છે, માંિપેશી જકડાઈ જાય છે. ભય કે અિુરસક્તતા દરમ્યાન fight-િામનો કે flight-ભયજનક કે અિુરસક્તતાથિી દૂર થિઈ જવું એ ઈસ્ન્રિયોનાં િંવેદન, મગજની સરિયાથિી િાહસજક રીતે ઉભી થિતી પ્રસતસરિયા છે. જે પત્યા પછી Hypothalam­us નામના બ્ેઇનના અવયવ દ્ારા સિમ્પેથિેરટક નવ્શિ સિ્થટમનાં િંકેતથિી ‘Rest and digest’ થિી ઓળખાતી શરીરને શાંત કરતી પ્રસતસરિયા જન્માવે છે. આ માટે એડ્ીનસલન, પીટ્ુટરી વગેરે ગ્ંથિીઓના અંત:્થત્રાવોની વધ-ઘટની અિરથિી શરીરનું રતિ િંચારણ, શ્િન, શસતિનું િંચારણ વગેરે જરૂરરયાત મુજબ સનયસમત બને છે.

આવી કુદરતી લાક્સણકતા ધરાવતાં જ્ાનેસ્ન્રિયો-મગજ અને અન્ય અવયવોનાં તાલ-મેલથિી સનયસમતતા જળવાય તો મનની ્થવ્થથિતા જળવાઈ રહે છે. પરંતુ નાની-મોટી બાબતોથિી થિતાં ્થટ્ેિ અને સચંતા, ભય જેવાં નકારાત્મક ભાવો જ્યારે િતત અનુભવાતા રહે ત્યારે તેની આડઅિરથિી રડપ્રેશન, એન્્ઝાયટી, અસનંરિા વગેરેની િાથિે હાઈબ્લડપ્રેશર, હ્રદય રોગ, વજનમાં વધારો થિવો વગેરે રોગ થિતાં હોય છે.

તારવાદ્ય જેવાં કે સિતાર, વીણા, િંતુર કે પછી વાંિળીનાં િૂર , ઘંટારવ, મેરડટેશન બાઉલ કે જેમાં ધાતુના ગોળાકાર વાટકા આકારના પાત્ર પર લાકડીની મદદથિી ધ્વસન ઉત્પન્ન કરી અને ધ્વસન તરંગોનું સનયમન કરવામાં આવે છે જેને િતત િાંભળવાથિી બ્ેઈનમાં સનયત સરિકવન્િીમાં િંવેદાતા તરંગો િકારાત્મક અને અનુકકૂળ િંવેદનો જન્માવે છે.

જ્યારે કુદરતના િાસન્નધ્યમાં હોઈએ ત્યારે વૃક્ોની ડાળીઓ, પવન, પક્ીઓ વગેરેનાં ધ્વસનથિી િજા્શતા વાતાવરણની સરિકવન્િી િાથિે આપણું શરીર, મન જ્યારે તાદાત્મ્ય અનુભવે છે, ત્યારે જે િુખદ અનુભવ થિાય છે તે કુદરતના ખોળામાં થિતું િાહસજક ધ્યાન છે.

ધ્યાનની પ્રસરિયા દરમ્યાન ધ્વસન તરંગોની અિર મગજમાં થિવાથિી feel good કેસમકલ તરીકે ઓળખાતા કેસમકલ હોમમોન્િ oxytocin જવાબદાર છે. ગાયન-વાદન કે પછી ધ્યાન કેસ્ન્રિત કરવામાં મદદ કરે તેવા ધ્વસનની અિરથિી જ્યારે ‘love કે cuddle’ હોમમોન તરીકે ઓળખાતા oxytocinનું પ્રમાણ વધે છે, ત્યારે ગાયન-વાદન કે શ્રવણ કરતી વ્યસતિ તાદાત્મ્ય અને િુખદ અનુભવ કરે છે આથિી જ સનયસમત ગાયન-વાદનશ્રવણથિી ધ્યાન કેસ્ન્રિત કરવાનો અભ્યાિ

શક્ય બને છે.

આયુર્વેડિક દ્રષ્ટિકોણ

િમગ્ સૃસ્ષ્ટ પંચમહાભૂતમાંથિી બનેલી છે. પંચ મહાભૂતનાં સનમા્શણ માટે પંચ તન્માત્રાઓ કારણભૂત છે અવ્યતિ કે જેને પ્રકૃસત પણ કહે છે, તેની Universal Intelligen­ce- મહત્ (બુસદ્ધ)માંથિી અહંકાર િજા્શયો ,જેનાં રાજસિક અને તામસિક અહંકારમાંથિી જન્મેલી શબ્દ, ્થપશ્શ, રૂપ, રિ અને ગંધ એવી પાંચ તન્માત્રાઓ કે જેને Subtlemost element પણ કહી શકાય. તેવી તન્માત્રાઓનાં પર્થપર પ્રવેશથિી અનુરિમે આકાશ, વાયુ, અસ્ગ્ન, જળ અને પૃથ્વી એવાં પાંચ મહાભૂતો જન્મ્યા. પાંચ મહાભૂતોનાં વધતા-ઓછા પ્રમાણમાં ભળવાથિી સૃસ્ષ્ટનાં અનેક રૂપો િજા્શયા. પથિા સપંડે તથિા બ્હ્ાંડે મુજબ શરીરની રચનામાં પણ પાંચ મહાભૂતો કારણરૂપ છે.

ખાિ કરીને શરીરમાં રિ, રતિ, િંવેદન, લસિકા, ખોરાક, મળ-મૂત્ર, વીય્શ-રજ વગેરે ધાતુઓના વહન માટે િજા્શયેલી નાની-મોટી નસલકાઓ, અવકાશો, કાનની રચનામાં થિતાં વીવરો વગેરે અનેક રચનાઓ માટે આકાશ અને વાયુ મહાભૂત જવાબદાર છે. પ્રવાહી, િંવેદનો-નવ્શનાં સિગ્નલ, હોમમોન્િનું શરીરનાં નાનામાં નાના કોષ િુધી પહોંચવું, નાડીના િંકેતોનાં આવા-ગમન વગેરે સરિયાઓ માટે સત્રદોષ પૈકી વાયુતત્વ જવાબદાર છે. વાયુ જે વહનનું કાય્શ કરે, આવા-ગમન માટે જવાબદાર વાયુતત્વ શરીરની અનેક પાચન-પોષણ, શરીરનાં િમગ્ કોષોને રતિ તથિા હોમમોન્િ, ઓસ્ક્િજન, િંવેદન વગેરે પહોંચાડી તથિા બીન ઉપયોગી તત્વોનું પ્રવાહણ કરાવનારું પ્રાણરૂપ તત્વ છે. જ્યારે તેનું પ્રમાણ કે કાય્શ વધે-ઘટે ત્યારે જ તે સવકૃત બની દોષ-જે રોગનું કારણ બને છે. આવા શરીરરૂપી તંત્ર-મશીનનાં કમાન્ડર-તંત્ર યંત્ર ધર એવાં વાયુની અસનયસમતતા મગજનાં કાય્શમાં અસનયસમતતા માટે જવાબદાર બને છે. મનમાં રજોગુણ વધવાથિી અસનયસમતતાને કારણે મનનાં સવચારવાના, સવવેકના, સનશ્ચય કરવાનાં જેવાં નાના-મોટા કામોમાં અસનયસમતતા થિવાથિી ઊંઘ ન આવવી, રડપ્રેશન, એન્્ઝાયટી, સચંતા થિવી, કામમાં ધ્યાન કેસ્ન્રિત ન થિવું, િહન શસતિમાં ઘટાડો થિવો, નાની બાબતોમાં ગભરાઈ જવું જેવી તકલીફ થિાય છે.

જે વ્યસતિની આવી માનસિક સ્્થથિસત હોય તે પોતે તો જાણે છે કે હું નાનીનાની વાતોથિી ગભરાઉ છું, કે મારામાં ધીરજ ઓછી છે, િહનશસતિ ઘટી ગઈ છે પરંતુ આવું જાણવા છતાંપણ તે વ્યસતિ પોતે આવું ન થિાય તે માટે કશું કરી શસતિ નથિી !

આવી પરરસ્્થથિસતમાં અન્ય આયુવશેરદય ઉપચાર જેવાકે વાયુનાશક ઔષધ, ખોરાક, સશરોધારા-માસલશ વગેરે િાથિે 'િાઉન્ડ મેરડટેશન'ની િલાહ આપવામાં આવે છે. િાઉન્ડશબ્દ તન્માત્રાનું િંવેદન, પ્રવાહણ અને પ્રિાર વાયુમહાભૂતનું આસધક્ય ધરાવતી શારીરરક િંરચનાઓ અને શારીરરક સરિયાઓ જેવીકે િંવેદન, રતિિંચારણ, માંિપેશીનાં કાય્શ, શ્િન, પાચન, આંતરડાનાં કાય્શ, હોમમોન્િનાં ઉત્પાદન વગેરે પર આસધપત્ય હોવાથિી આ બધી સરિયાઓમાં સનયસમતતા આવે છે.

્થવભાવે ચંચળ અને અધીર માણિોને સ્્થથિરતા આપવા માટે વાયુતત્વ સનયસમત કરવાનું કામ િાઉન્ડ મેરડટેશન કરે છે. હ્રદય, શ્ાિોચ્છવાિ, નાડી, સવચારો, મગજનાં તરંગોની ગસતમાં સનયસમતતા આવવાથિી વ્યસતિનાં આરોગ્ય પર પ્રભાવ પડે છે.

આપને હેલ્‍થ, આયુર્વેિ સંબંઝિત કોઈ પ્રશ્ન હોય તો ્ડો. યુર્ા અય્યરને પર પૂછી શકો છો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States