Garavi Gujarat USA

મીઠાની અર્ેજી કે ઝર્કલ્પ‍થી હાર્્ટએર્ેકનું જોખમ ઘર્ે છે

-

એક યુવા ટીવી અભિનેતા જીમમાં તેની ભનયભમત કસરત કરતી વખતે મૃત્યુ પામ્યયો. નવરાભરિમાં ડાન્સ કરતી વખતે એક યુવાન ગરબા ડાન્સ કરતા પછડાયયો અને એનું તરત મયોત થયું હતું. એક 8 વર્્ષનયો બાળક ગત વર્ષે વગ્ષમાં બેઠયો હતયો ત્યારે અચાનક બેિાન થઇ ગયયો અને મૃત્યુ પામ્યયો.

છેલ્ા કેટલાક મભહનામાં આપણે ઘણા એવા મીડડયા અહેવાલયો જોયા છે કે યુવાનયો રસ્તા પર, ડાન્સ કરતી વખતે અથવા ભિમ કરતી વખતે અથવા ઓડિસમાં અચાનક મૃત્યુ પામ્યા છે. આ માટે હાટ્ષ એટેકને િવાબદાર ગ ણ વ ા મ ાં આવે છે અને પછી હાટ્ષ એટેકની ચચા્ષઓ જોર પકડે છે.

પરંતુ આિે આ લેખ આવી બાબતયોને યયોગ્ય પડરપ્ેક્ષયમાં મૂકવા માટે લખવામાં આવ્યયો છે. આ મૃત્યુ હાટ્ષ એટેકના કારણે નથી પરંતુ અચાનક કાડડ્ષયાક અરેસ્ટને કારણે થયા છે. હવે હાટ્ષ એટેક અને કાડડ્ષયાક અરેસ્ટ વચ્ે ઘણયો તિાવત છે.

હાટ્ષ એટેકએ લયોહીના પડરભ્રમણની સમસ્યા છે. તેનયો અથ્ષ એ કે હૃદયના સ્ાયુમાં યયોગ્ય લયોહીના પુરવઠાના અિાવને કારણે હાટ્ષ એટેકના લક્ષણયો થાય છે િેમ કે છાતીમાં દુખાવયો, ગિરામણ વગેરે. આ હૃદયરયોગનયો હુમલયો હાટ્ષ િેલ્યયોર તરિ દયોરી શકે છે. જો હૃદયના ઘણા ખરા સ્ાયુઓને નુકસાન થાય તયો હૃદય બંધ પણ પડી શકે અને મૃત્યુ થઈ શકે છે. જો મગિનયો લયોહીનયો પુરવઠયો અસર પામે તયો આ હાટ્ષ એટેકથી લકવયો પણ થઈ શકે છે. જો લયોહીની અછત અથવા અભનયભમત હૃદયના ધબકારાથી હૃદયના સ્ાયુઓ કામ કરવાનું બંધ કરે તયો આ હાટ્ષ એટેક પણ કાડડ્ષયાક અરેસ્ટનું કારણ બની શકે છે. પરંતુ સામાન્ય રીતે હાટ્ષ એટેકના કેસમાં મયોટાિાગે દદદીઓ હયોસ્સ્પટલ પહોંચે છે અને સારવારથી સાજા પણ થઈ િતા હયોય છે, પરંતુ

મયોટાિાગે દદદીઓ હયોસ્સ્પટલ જીવતા પહોંચી જાય છે.

અચાનક કાડડ્ષયાક અરેસ્ટએ ઇલેસ્ટ્રિકલ પ્યોબ્લેમ છે. અહીં હૃદય અચાનક કામ કરવાનું અથવા પપં કરવાનું બંધ કરી દે છે. આ લયોહીના પડરભ્રમણની સમસ્યાઓ, પયોટેભશયમ, કેસ્લ્શયમ, મેગ્ેભશયમ િેવા મીઠાનું અસંતુલન અથવા લાંબા સમય સુધી વાલ્વની સમસ્યાઓ, સ્ાયુઓને નુકસાન, આનુવંભશક સમસ્યાઓને કારણે હયોઈ શકે છે. તેમાંથી કયોઈપણ હૃદયને પસ્મ્પંગ બંધ કરી શકે છે અને દદદી અચાનક બેિાન થઈ શકે છે, નાડી બંધ થઈ શકે છે અને શ્ાસ પણ લઈ શકતયો નથી. હવે આવા ડકસ્સાઓમાં દદદીને બચાવવા માટે િાગ્યે િ અઢી ભમભનટનયો સમય મળે છે. અને જો કયોઈ કાય્ષવાહી કરવામાં ન આવે તયો લગિગ દરેક દદદી હયોસ્સ્પટલે પહોંચતા પહેલા મૃત્યુ પામે છે.

એક ડદવસ ઈમરિન્સીમાં એક દંપભતિ તેમની માતાને લઈને આવ્યું િે સવારે ઘરમાં પડી ગયા હતા. જ્યારે તેઓ તેમના કામ પર િતા હતા ત્યારે તેમને મયોટયો અવાિ સંિળાયયો અને જ્યારે તેઓ તેમની માતાના બેડરૂમમાં દયોડી ગયા ત્યારે તે શ્ાસ લીધા ભવના િમીન પર બેિાન પડી ગયા હતા. તેમનાં પત્ીને બેભિક લાઈિ સપયોટ્ષની જાણ હતી. તેથી તેમણે તેમનાં સાસુને કાડડ્ષયાક મસાિ આપવાનું શરૂ કયુું અને તેના પભતએ મદદ માટે 108 એમ્બ્લન્સ પર િયોન કયયો. તે કાડડ્ષયાક મસાિ આપી રહી હતી. જ્યારે 108 પહોંચ્યયો ત્યારે તેમણે જોયું કે તેમની નાડી ચાલતી હતી અને તેમનયો શ્ાસ પણ ધીમે ચાલતયો હતયો. તેમને તાત્કાભલક ઇન્ટ્ુબેશન કરવામાં આવી હતી અને હયોસ્સ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈમરિન્સી રૂમમાં તેની સારવાર શરૂ થઈ અને તેઓ બચી ગયા. તેઓ એટલા માટે બચી ગયા કારણ કે તેમની પુરિવધૂએ સમયસર CPR કયુું િેના કારણે તેમને હયોસ્સ્પટલે પહોંચવાનયો સમય મળ્યયો હતયો.

તયો હવે આ લેખનયો વાસ્તભવક મુદ્યો આવે છે. લયોકયોએ અચાનક કાડડ્ષયાક અરેસ્ટ અને હાટ્ષ એટેકનયો તિાવત સમિવયો પડશે. પછી લયોકયોને સરકાર

દ્ારા CPR ટેકભનક ભવશે માભહતી અને તાભલમ આપવી પડશે. પછી મીડડયા અને હેલ્થકરે ના જાણકારયો દ્ારા લાંબી અસરકારક કેમ્પેન ચલાવું પડશે િેથી લયોકિાગીદારી થઈ શકે.

અચાનક કાડડ્ષયાક અરેસ્ટના દદદીને જો સમયસર CPR આપવામાં આવે તયો તેમના બચવાની શટ્યતા 3થી 4 ગણી વધારે હયોય છે. CPR એટલે કાડડ્ષયયો પલ્મયોનરી ડરસભસટેશન. સામાન્ય લયોકયો એવું સમિે છે કે, છાતીનયો મસાિ અને મોંથી મોંઢા દ્ારા શ્ાસ આપવયો. આ ટેકભનકને સમિવા માટે લયોકયો ને Basic life support (BLS) ની રિેભનંગ આપવી પડતી હયોય છે.

1. સરકારે તમામ પયોલીસ કમ્ષચારીઓ, જીમના કમ્ષચારીઓ, મયોલના કામદારયો અને સરકારી કચેરીના લયોકયો અને જાહેર પડરવહન કમ્ષચારીઓ માટે BLSની તાભલમ િરભિયાત બનાવવી જોઈએ. 2. સુવણ્ષ ભનયમ એ છે કે, કયોઈ પણ

માણસ દ્ારા આપવામાં આવતું ઠાની અવેજી કે ભવકલ્પના વપરાશથી હૃદયની તંદુરસ્તીને થતા લાિ ભવર્ે જાણવા ભવશ્િરમાં 30,000થી વધારે લયોકયો ઉપર કરાયેલા સ્લિનીકલ રિાયલયોમાંથી મળેલી માભહતાના આધારે િણાયું છે કે, મીઠાના બદલે વૈકસ્લ્પક વસ્તુઓના ઉપયયોગથી લયોહીનું દબાણ તથા હૃદયરયોગયોનું પ્માણ નીચું રહે છે. મીઠાની અવેજીના ઉપયયોગનયો િાયદયો તમામ વયિૂથ, જાભત અને વિનવાળા લયોકયોને લાગુ પડે છે.

24,000 પ્યયોગપારિયોની આહારશૈલી ઉપર પાંચ વર્્ષ સુધી ધ્યાન રખાતા િણાયું છે કે, મીઠાની અવેજીનયો ઉપયયોગથી હૃદયની ભબમારીથી

CPR ના આપવા કરતાં સારું હયોઈ છે. તેથી જો લયોકયોનયો મયોટયો વગ્ષ BLS શીખે છે, તયો તેઓ જ્યારે કયોઈ પણ માણસ શેરી, મયોલ, ઑડિસ, જીમ અને જાહેર પડરવહનમાં સડન કાડડ્ષયાક અરેસ્ટથી પીડાય છે ત્યારે તરત િ CPR કરવાનું શરૂ કરી શકે છે અને ઘણા લયોકયોની ભિંદગી બચી શકે છે.

3. આપણા અભ્યાસક્રમમાં પણ BLSની

રિેભનંગ આપવી અભનવાય્ષ છે.

4. 108 એમ્બ્યુલન્સ, પયોલીસ વાન, પયોલીસ સ્ટેશન, ગાડ્ષન સુપરવાઈિર, ઓડિસ, મયોલ, મયોટી ઓડિસમાં ડડડિભરિલેટર મશીનની ઉપલબ્ધતા હયોવી જોઈએ. આ એક એવું મશીન છે જો સમયસર મળે અને જાણકાર માણસ ઉપયયોગ કરે તયો ઘણી ભિંદગી બચી શકે છે. વહેલા મયોતનંુ જોખમ13 ટકા તેમિ હાટ્ષએટેક અને સ્રિયોકનું જોખમ ઘટે છે.

માનવ આહારમાં આવશ્યક બની ગયેલું મીઠું - સયોડડયમ લિયોરાઇડ લયોહીનું દબાણ વધારે છે. આના પડરણામે મીઠા િેવયો િ સ્વાદ આપી શકે તેવું પયોટેભશયમ લિયોરાઇડ અપનાવાયું.

સયોડડયમના સ્થાને પયોટેભશયમના વપરાશથી હૃદય દ્ારા બહાર ધકેલાતા લયોહીનું ભસસ્ટયોભલક દબાણ સરેરાશ 4.61 મીલીમીટર ઓિ મરટ્યુરી નોંધાયું હતું.

140/90 મીલીમીટર ઓિ મરટ્યુરી કે તેનાથી વધારેનું લયોહીનું ઊંચું દબાણ ગણવામાં આવે છે.

સમાિે જીવનનું મૂલ્ય સમિવું જોઈએ અને શટ્ય હયોય ત્યાં જીવન બચાવવા માટે તમામ પ્યત્યો કરવા જોઈએ. આરયોગ્ય ક્ષેરિ ઘણા જીવન બચાવવાના ઘણા સાધનયોને અપગ્ેડ કરી રહ્યં છે અને વપરાશકતા્ષ તેનયો આસાનીથી ઉપયયોગ કરી શકે એવું બનાવી રહ્યં છે. પરંતુ આપણે સભક્રય બનવાની િરૂર છે અને આપણા લયોકયોને પણ આ સાધનયોનું સંચાલન અને ટેકભનકયો શીખવવાની િરૂર છે.

સમાિ ભનરયોગી રહે અને િરૂર પડે જીવ બચાવી શકે તયો કેટલું સારું કહેવાય? એટલે િ BLSની તાભલમ ખૂબ િ અભનવાય્ષ છે. સરકારે પણ આ તાભલમ વધુમાં વધુ લયોકયો લઈ શકે તેની જોગવાઈ અને વ્યવસ્થા પણ કરવી જોઇએ, િે રાષ્ટ્ર અને ભવશ્ માટે સૌથી મયોટી સમાિ સેવા હશે.

આપને હેલ્‍થ, આયુર્વેદ સંબંઝિ્‍ત કોઈ પ્રશ્ન હોય ્‍તો ડો. યોગેિ ગુપ્્‍તાને પર પૂછી િકો છો.

એનએચએસની િલામણ અનુસાર દરકે વયસ્ક વ્યભતિએ દરરયોિ એક ચમચી અથવા છ ગ્ામથી વધારે મીઠું ખાવંુ જોઇએ નહીં.

અભ્યાસના લેખક ડયો માઓઇ ટીયાન અને ભરિડટશ હાટ્ષ િાઉન્ડેશનના રિેસી પાક્કરના િણાવ્યાનુસાર આ અભ્યાસ આપણા આહારમાં મીઠાનયો વપરાશ ઘટાડી મીઠાના બદલે વૈકસ્લ્પક વસ્તુઓ લાિદાયી હયોવાનું દશા્ષવે છે.

ખયોરાક રાંધતી વખતે ભવભિન્ન મરી મસાલાનયો ઉપયયોગ સ્વાદ સુગંધ અને મીઠાની અવેજી પૂરી પાડી શકે છે. જોકે, પયોટેભશયમના વપરાશ પૂવષે ડયોટ્ટરની સલાહ િરૂરી છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States