Garavi Gujarat USA

અપરાધીઓની આણ! ડચ રાજકુંવરીએ િહેલિાં નદજરકેદિાં રહેવું પડે છે!!

-

િચ રાજગાદીની સગીર વારસે આમ્સટિ્ધમની સ્ટુિ્સટ લાઇફ છોિી પોતાના રાજમહેલમાં નજરકેદમાં રહેવું પિે તે િચ સમાજમાં પ્રવત્ધતા ઓગગેનાઇઝિ ક્ાઇમના ભયાવહ જોખમનો વનદદેશ આપે છે. િચ મહારાણી મેન્ક્સમાએ 18 વષ્ધની પુત્ી અમાવલયાને બાળપણથી સગીર વયની તરૂણી સુધીના જીવનમાં કેવી રીતે અનેક બાબતોથી વંવચત રહેવું પિે છે તે વણ્ધવતા ભાવવાહી અવાજમાં જણાવ્યું હતું કે, તે આમ્સ્ટિ્ધમમાં રહી શકતી નથી કે સુરક્ષાના ભયે સામા્સય જીવન પણ જીવી શકતી નથી.

ક્ાઉન વપ્ર્સસેસ અમાવલયા આમ્સ્ટિ્ધમ યુવનવવસ્ધટીમાં પોવલટીક્સ, સાયકોલોજી લો અને ઇકોનોવમક્સનો અભ્યાસ કરે છે. ઐવતહાવસક કેનાલ નેટવક્કવાળા આમ્સ્ટિ્ધમ શહેરની મધ્યમાં અ્સય વવદ્ાથથીઓ સાથેના આવાસમાં રહેવાના બદલે અમાવલયાને હેગ નજીકના રાજમહેલમાં રહેવું પિે છે. વવદ્ાથથી જીવનનો આનંદ, મોજમજા નહીં માણી શકતી અમાવલયાને ઓગગેનાઇઝ્િ ક્ાઇમ ગેંગો તરફના ખતરાના કારણે સરુ ક્ષાના હેતુસર મહેલમાં જ નજરકેદ જેવી હાલતમાં જીવવું પિે છે.

નધે રલ્સે િના શાહી પડરવારની વ્યથા રાણીએ વ્યતિ કરી છે ત્યારે ઓગગેનાઇઝ્િ ક્ાઇમ સામે લિવા િચ ્સયાય પ્રધાન ડિલાન ઝગે રે ીઅસે ટ્ીટ કરી જણાવ્યું હતું કે, ખદુ ક્ાઉન વપ્ર્સસસે ની ન્સ્થવત આવી હોય, તમે ના માટે આવી સરુ ક્ષા વ્યવસ્થા જરૂરી બને તે ખબૂ જ દયાજનક, ખતરનાક ન્સ્થવત કહેવાય.

બેન્લ્જયમના ્સયાય પ્રધાન વવ્સસે્સટ વાનનું અપહરણ કરવાના કાવતરાની શંકાથી ચાર િચ લોકોની ધરપકિ બાદ વિાપ્રધાન માક્ક રૂટ અને અ્સયોની સુરક્ષામાં વધારો કરાયો છે. આ ઉપરાંત, થોિા ડદવસો પહેલા જ િચ ્સયાય પ્રધાને આજુબાજુના છ દેશોના પ્રધાનોની એક બેઠક બોલાવી હતી, જેમાં અપરાધી ગેંગ્સની ગુનાખોરી સામે લિત આપવા તમામ દેશોએ પરસ્પર સહકાર વધારવાનો વનણ્ધય લીધો હતો. નેધરલે્સ્ડ્ઝમાં જ સંગડઠક અપરાધીઓની ધાક એટલી છે કે એક જાણીતા ક્ાઈમ રીપોટ્ધરની એમ્સ્ટરિેમમાં હત્યા કરાયા પછી એ ઘટનાનો વવડિયો પણ સોવશયલ મીડિયામાં મુકાયો હતો, જેના પગલે સરકારે ધરપકિ કરાયેલા હત્યાના શકમંદો સામે ત્ાસવાદની કલમો પણ ઉમેરવાનો વનણ્ધય લીધો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States