Garavi Gujarat USA

અહીં ડીવોસસી િમહલા પ્ેગનેન્ટ હોય તો તેને પુનલ્લગ્ન િાટે છ િમહના રાહ જોવી પડતી હતી!

-

જાપાનના છેક હમણા સુધી એવો કાયદો હતો કે, કોઈ મવહલાએ છુટાછેિા લીધા હોય અને તે પ્રેગને્સટ હોય તો તે બીજા લગ્ન તુરત જ કરી શકતી નહોતી. એ સંજોગોમાં મવહલાએ બીજા લગ્ન માટે છ મવહના રાહ જોવી પિતી હતી. જો કે, આવા કાયદા સામે વધી રહેલા ઉહાપોહના પગલે આખરે સરકાર તે કાયદો રદ કયયો છે.

કેવબનેટ પ્રધાનોએ તાજેતરમાં એવા કાયદાને રદ કરવાની મંજૂરી આપી હતી જેમાં છૂટાછેિા સમયે ગભ્ધવતી મવહલાઓએ ફરીથી લગ્ન કરતા પહેલા 100 ડદવસ રાહ જોવી પિતી હતી. આ કાયદો, એક સદી કરતાં વધુ સમયથી અમલમાં હતો. કાયદાની મૂળ જોગવાઈ મુજબ તો મવહલાએ છુટાછેિા લીધા પછી પુનલ્ધગ્ન માટે છ મવહના રાહ જોવાની હતી, પણ તેમાં સુધારો કરીને 2016માં રાહ જોવાની આ મુદત ટુંકાવીને 100 ડદવસની કરાઈ હતી.

સરકારે કરેલા દાવા મુજબ આ કાયદાનો મૂળ હેતુ ગભ્ધસ્થ બાળકના પાલન પોષણ વગેરેની નાણાંડકય જવાબદારી વનવચિત કરવાનો હતો, કે

મવહલાએ છુટાછેિા લીધા હોય ત્યારે બાળકની જવાબદારી તેના કુદરતી વપતાની થાય કે પછી તેના સ્ટેપ ફાધરની.

ટીકાકારોએ 1896નો કાયદો પાછો ખેંચવા કેમ્પેઇન ચલાવ્યા પછી 2016માં સુધારો ન થાય ત્યાં સુધી છ મવહના માટે પુનલ્ધગ્ન પર પ્રવતબંધ મુકવામાં આવ્યો હતો. કેમ્પેઇન કરનારાઓએ તેને જૂનો અને ભેદભાવપૂણ્ધ ગણાવ્યો હતો. વલ્િ્ધ ઇકોનોવમક ફોરમના એ્સયુઅલ ગ્લોબલ જે્સિર ગેપ રીપોટ્ધમાં જાપાન સતત નીચા ક્મે છે. આ રીપોટ્ધમાં રાજકીય સશવતિકરણ, આરોગ્ય, વશક્ષણ અને આવથ્ધક સહભાવગતાને ધ્યાનમાં લેવામાં આવે છે. 2022માં જાપાન 146માંથી 116મા ક્મે હતો. બે વષ્ધ પહેલાં, સરકારે વબઝનેસ અને રાજકારણમાં ઓછામાં ઓછા 30 ટકા નેતૃત્તવના હોદ્ા પર મવહલાઓ રાખવાના લગભગ બે દાયકા જૂના લક્યાંકને પૂણ્ધ કરવામાં વવલંબ કયયો હતો. નવી પંચવષથીય યોજનામાં જણાવવામાં આવ્યું છે કે, 2020ના અંતને બદલે 2030 સુધીમાં લક્યાંક પૂણ્ધ કરવાનો પ્રયાસ કરાશે.

Newspapers in English

Newspapers from United States