Garavi Gujarat USA

દુશ્્મનોનો સદથા ઋણરી રહરીશ

જીવન બચાવતાં હવે થાક્્યયો છું, 'નાખુદા!' મઝધાર ચલ! કિનારે કિનારે જવું નથી. - નનનુ મઝુમદાર 'નનરંજન'

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

ર્ેટલાર્ લોર્ોને મન જીવન એ ્સગ્ં ામ છે. વવપરીત પરરસ્્થથિવતનો ્સામનો ર્રવાની મઝા આવે છે. ્સામા પ્રવાહમાં તરવાનું તમે ને ગમે છે. ગાડરરયા પ્રવાહમાં રહેવાનું એમને ગમતું નથિી. એર્ની એર્ ઘરેડમાં ચાલવાનું તમે ના ્થવભાવમાં નથિી. પળેપળ ર્ંઇર્ ને ર્ઇં ર્ નવું ર્રતા રહીને તઓે આત્મ્સતં ોષ અનભુ વે છે.

ર્વવ ર્હે છે ર્ે હે નાખદુ ા, હવે તંુ હોડીને મઝધારમાં લઇ ચાલ. રર્નારે રર્નારે ચાલવામાં ર્ંઇ મઝા નથિી. મધદરરયે ્સમદ્રુ ના તરંગો પર હોડી તરતી રાખવામાં જે મઝા છે તે રર્નારે રર્નારે ચાલતા રહેવામાં નથિી.

જમે નામાં ્સાહ્સ છે તઓે શાતં જીવન પ્સદં ર્રતા નથિી. તઓે નવી ધરતી ખદંૂ ી વળે છે. જગં લમાં મગં લ ર્રવાનું તમે ને ગમે છ.ે ્સાહ્સ ર્રતાં જ આગળ વધી શર્ાય. ગમે તવે ા પડર્ારોનો ્સામનો ર્રતાં ર્રતાં ર્ંઇર્ નવું ર્રવાનું તમે ના લોહીમાં હોય છે.

હવે તયોફાન છે તેથી, ઝૂિાવું છું હું કિશ્તીને, તમન્ાઓ બધી્યે ક્્યારની આિાર માગે છે. - િૈલાસ

દરરયામાં તોફાન હોય ત્યારે તમે ાં હોડી મર્ૂ ીને પોતાની તમન્ાઓને આર્ાર આપવાની વહંમત ર્રનારાઓ પણ હોય છે. જીવનમાં જ્યારે જ્યારે પડર્ારો ઉભા થિાય છે ત્યારે ત્યારે એ પડર્ારોનો ્સામનો ર્રવાની ગજબની શવતિ તનમાં પદે ા થિાય છે. મન વધુ દૃઢ બને છે. વવપરીત પરરસ્્થથિવતમાં પણ માગકા ર્ાઢવાની ્સઝૂ આપમળે આવી મળે છ.ે

પણ એર્વાર પડર્ારોનો ્સામનો ર્રવાની વહંમત ગમુ ાવી દેનારમાં શરીર અને મનની શવતિ ઢીલી પડી જાય છે. અને પછી તને ાથિી ્સામનો થિઇ શર્તો નથિી. અને વનષ્ફળતા મળે ત્યારે ન્સીબનો દોષ ર્ાઢીને તે બ્સે ી રહે છે.

જીવનપથિ એર્દમ ્સવું ાળો નથિી. માગકા ઉતાર - ચડાવ વાળો હોય છે. ર્ોઇ વાર એ ્સીધો અને ્સરળ હોય ત્યારે ર્ેટલાર્ ઇષ્યાળકા ઓુ એ પથિ પર પથ્થિર અને ર્ાટં ા મર્ૂ ીને એને ચાલી ન શર્ાય એવો બનાવે છે. તો ર્ોઇર્ વાર પોતાની ર્ોઇ ભલૂ ને ર્ારણે માગકા વવર્ટ બને છે. એવા ્સમયે વહંમત હારવાને બદલે ્થવ્થથિ મનથિી પરરસ્્થથિવતનો ્સામનો ર્રાય તો એ માટેના ઘણા ઉપાયો અને ઉર્ેલો મળી આવે છ.ે અને નવી વહંમત આવી મળે છે. તથિે ી ર્ેટલાર્ લોર્ો દશ્ુ મનોનો આભાર માને છ.ે પોતાનો માગકા વવર્ટ બનાવનાર ઇષ્યાળકા ઓુ ને ર્ારણે પ્રગવત ઝડપી બને છે. 'બબે ાર્' રાદં ેરી ર્હે છે તમે -

માગનકા વવર્ટ બનાવનારા દશ્ુ મનો એ રીતે આડર્તરો ઉપર્ાર જ ર્રે છે ર્ારણ ર્ે એ રીતે તઓે નવા વવચારો, નવા માગગો અને નવા ઉર્લે ોના ્સજનકા ની ્સષુ પ્તુ શવતિ બહાર લાવવામાં મોટી ્સહાય ર્રે છે. એર્વાર શરૂ થિયલે ી એ મનતર ્સજનકા શવતિ તે પછી અનર્ે નવા માગગો, નવા ઉર્ેલો ર્ાઢે છે. નવી વષિવતજો તરફ લઇ જવા માટે પ્રરે ણા આપે છે, નવું ર્રવા માટે મન થિનગની રહે છે. મન નવા ઉત્્સાહથિી ભયભુંુ યુંુ રહે છે. એ રીતે મનનું ઘડતર થિતું રહે છે. જગતના ચાિડા પર ઘૂમી ઘૂમી િયો' નનગૂઢ હાથે ઘડાતયો જાઉં છું ત્્યમ હું નવયો આિાર પામું છું. - હેમંત દેસાઇ

Newspapers in English

Newspapers from United States