Garavi Gujarat USA

અમેરિકામાં માલ્કમ એક્્સના હત્્યાિા નનર્દોષ ઠિતાં 20 વષ્ષના જેલવા્સ પછી હવે વળતિ ચૂકવાશે

-

1965માં ન્્યયૂ ્યોક્કમાં ચકચાર જગાવરી ગ્યેલા માલ્કમ એક્્સ િત્્યા કે્સના આરોપરીઓએ 20 વર્્ટનો કારાવા્સ વેઠ્ા ્બાદ આ કે્સમાં તેમને દોહર્ત ઠેરવતો ચુકાદો ફેરવરી તોળરી ન્્યયૂ ્યોક્ક રાજ્્યનરી ્સુહપ્રમ કોટટે આરોપરીઓને હનદફોર્ ઠેરવતા િવે ન્્યયૂ ્યોક્ક શિેર અને રાજ્્ય દ્ારા ્બંને હનદફોર્ોને 36 હમહલ્યન ડોલરનું વળતર ચયૂકવાશે.

મિંમદ અઝરીઝ અને ખલરીલ ઇસ્લામને 1980ના દા્યકાનરી મધ્્યમાં ્સજા પયૂરરી થ્યે જેલમુક્ કરા્યા િતા પરંતુ રાજ્્યનરી ્સુ્હપ્રમ કોટટે લગભગ 50 વર્્ટ પયૂવવે અપા્યેલો ચુકાદો ન્્યા્યનરી હનષ્ફળતા ગણાવરીને 2021ના નવેમ્્બરમાં અઝરીઝ અને ઇસ્લામને હનદફોર્ ઠેરવ્્યા િતા.

36 હમહલ્યન ડોલર વળતરનરી ચયૂકવણરીમાં ન્્યયૂ ્યોક્ક શિેર 26 હમહલ્યન ડોલર અને રાજ્્ય ્સરકાર દ્સ હમહલ્યન ડોલર ચયૂકવશે. 1990માં ખહલલ ઇસ્લામનું મૃત્્યુ નરીપજ્્યું િોઇ 84 વર્્ટના અઝરીઝ અને ઇસ્લામના પરરવારને ્સરખા ભાગે વળતરનરી ચયૂકવણરી કરાશે.

િાલવેમ ્બોલરૂમના મંચ ઉપર માલ્કમ એક્્સ ્સં્બોિન કરવા ગ્યા ત્્યારે નેશન ઓફ ઇસ્લામ ગૃપના ત્રણ ્સભ્્યો દ્ારા ઠાર મારવાના કે્સમાં અઝરીઝ અને ઇસ્લામ પિેલેથરી જ હનદફોર્ િોવાનો દાવો કરતા રહ્ા િતા. ત્રરીજા આરોપરી મજાુ િરીદ અબ્દુલ િલરીમે િત્્યાનો ગુનો ક્બયૂલતરી વખતે પણ અઝરીઝ અને ઇસ્લામ હનદફોર્ િોવાનું વારંવાર જણાવ્્યું િતું. િાલમાં 81 વર્ન્ટ ા િલરીમને 2010માં જેલમાંથરી મુક્ કરા્યો િતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States