Garavi Gujarat USA

ક્ાઇમેટ ચેન્જના નયુર્શાનર્ી એર્ અબજ બાળર્ો સામે િધારે જોખમ

-

યુએન એજન્્સસીઓ દ્વારવા અપવાયેલવા આંકડવા – કીડ્્સ રવાઇટ્્સ ઇન્ડેક્ષ પ્રમવાણે વિશ્વમવાં ક્વાઇમેટ ચેન્જનવા નુકશવાનથસી એક અબજ બવાળકો ્સવામે ્સૌથસી િધવારે જોખમ ઉપરવાંત છેલ્વા એક દવાયકવામવાં યુિવા જીિન ધોરણ ્સુધયુું નથસી.

ડચ એનજીઓ કીડ્્સરવાઇટ્્સે જણવાવ્યવાનુ્સવાર વિશ્વનવા 820 વમવલયન જેટલવા કે ત્સીજા ભવાગનવા બવાળકો હવાલમવાં હસીટિેિનું ભયવાિહ જોખમ િેઠસી રહ્વા છે. વિશ્વનવા આશરે 920 બવાળકો પવાણસીનસી અછત િેઠસી રહ્વા છે તથવા દર ચવાર બવાળકે એક બવાળક અથિવા 600 વમવલયન જેટલવા બવાળકો મેલેરરયવા અને ડેન્્ગયુ જેિસી વબમવારસીથસી પસીડવાતવા હોય છે.

વિશ્વનવા 185 જેટલવા દેશોમવાં બવાળકોનસી હવાલત અંગેનવા વિશ્ેષણ પછસી જે તે દેશોને પહેલસી િવાર રેન્કીંગ આપતવા કીડ્્સરવાઇટ્્સ ઇન્ડેક્ષ પ્રમવાણે આઇ્સલેન્ડ, સ્િસીડન અને ફીનલેન્ડ બવાળકોનવા અવધકવાર મવામલે શ્ેષ્ઠ છે જ્યવારે અફઘવાવનસ્તવાન ચવાડ અને વ્સયેરવા લસીયોન ્સૌથસી ખરવાબ છે. શ્ેષ્ઠ ત્ણ દશે ો પૈકી સ્િસીડન અગવાઉનવા િષ્ષમવાં ચોથવા સ્થવાને હતું જે આગળ િધસી બસીજા સ્થવાને આવ્યું છે. બવાળ અવધકવાર મવામલે અંગોલવા અને બવાં્ગલવાદેશમવાં પરરસ્સ્થવત ્સુધરસી છે.

કીડ્્સ રવાઇટ્્સનવા સ્થવાપક અધ્યક્ષ મવાક્ક ક્વાકકે જણવાવ્યું હતું કે, ઝડપભેર અનુભિવાતવા ક્વાઇમેટ ચેન્જથસી બવાળકોનવા ભવિષ્ય અને મૂળભૂત અવધકવારો ્સવામે ખતરો ઉભો થયો છે. છેલ્વા દવાયકવામવાં બવાળકોનવા જીિનધોરણમવાં કોઇ નોંધપવાત્ પ્રગવત થઇ નથસી. કોરોનવા મહવામવારસીનસી ખરવાબ અને વ્યવાપક અ્સરો થઈ છે. કોરોનવાથસી બવાળકોને પોષણક્ષમ આહવાર તથવા દિવાઓ ્સમય્સર નહીં મળતવા આશરે 2.86 લવાખ બવાળકો પવાંચ િષ્ષમવાં મૃત્યુ પવામ્યવા છે. છેલ્વા બે દવાયકવામવાં બવાળમજૂરોનસી ્સંખ્યવા િધસીને 160 વમવલયન થઇ છે.

Newspapers in English

Newspapers from United States