Garavi Gujarat USA

કેનેડા 3 વર્જિમાં 14.5 લાખ ઇર્મગ્રન્ટને પીઆર આપશે

-

કેનિે ામાં હાલમાં

તમામ ઈન્િસ્ટ્ીમાં કામદાિોની ભાિે અછત

હોિાના કાિણે તણે ઈવમગ્રન્્ટ્સ માટે દ્ાિ ખલ્ુ ા મકુ િામાં આવ્યા છે. આગામી ત્રણ િર્મકા ાં કેનિે ામાં આશિે 14.5 લાખ લોકોને પમષેનન્ટ િેવસિન્સી આપિામાં આિશ.ે કેનિે ાના ઈવમગ્રશે ન પ્રધાન વસન ફ્ેઝિે આ અગં જાહેિાતથી 2023થી 2025 સધુ ીમાં ભાિતીય ઈવમગ્રન્્ટ્સને સૌથી િધુ તક મિિાની શક્યતા છે. કેનિે ામાં હેલ્થકેિ, આઈટી સવહત તમામ મહત્તિના ઉદ્ોગોમાં કામદાિોની અછત છે. તથે ી તમે ણે પમષેનન્ટ િેવસિન્સી માટે ટાગષેટ િધાિિાની ફિજ પિી છે.

કેનેિા સિકાિના નિા ટાગષેટ પ્રમાણે 2023માં 4.70 લાખ લોકોને પમષેનન્ટ િેવસિન્સી આપિામાં આિશે. તેના માટે અગાઉનો ટાગષેટ 4.50 લાખ હતો. 2024માં 4.80 લાખ અને 2025માં પાંચ લાખ લોકોને પીઆિ સ્ટેટસ આપિાની યોજના છે. તેમાં ભાિતીયો સૌથી િધાિે

ફાિી જાય તેિી શક્યતા છે કાિણ કે કેનેિામાં પમષેનન્ટ િેવસિન્સી માટે આમંવત્રત કિાતા લોકો તથા પમષેનન્ટ િેવસિન્સી મેિિતા લોકોબંનેમાં ભાિતીયો આગિ છે. હિે નિો ટાગષેટ િધિાના કાિણે પણ િધાિે ભાિતીયો કેનેિાના પીઆિ મેિિે તેિી શક્યતા છે.

2021માં 1.30 લાખ ભાિતીયોએ કેનિે ાના PR મિે વ્યા હતા. તે િર્કા દિવમયાન કેનિે ાએ જે કુલ PR ઈશ્યૂ કયાકા તમે ાં ત્રીજા ભાગનો વહસ્સો ગજુ િાતીઓનો હતો. ઓગસ્ટ 2022ના આકં િા પ્રમાણે કેનિે ામાં 9.60 લાખ જટે લી જગ્યાઓ ખાલી હતી અને તને ા માટે લાયક માણસોની જરૂિ છે. કેનિે ામાં પણ લગભગ 10 લાખથી િધાિે લોકો બિે ોજગાિ છે પિંતુ તમે ની પાસે એિી સ્કીલ નથી જે આઈટી, હેલ્થકેિ અને બીજા ઉદ્ોગોમાં કામ લાગી શકે.

આ ઉપિાંત કેનેિામાં સિેિાશ નાગરિકોની ઉંમિ િધાિે છે અને તેઓ લગભગ વનવૃવત્ના આિે પહોંચી ગયા છે. તેના કાિણે સ્કીલ્િ લોકોની ભાિે અછત પેદા થઈ છે જેને ભિિા માટે ઈવમગ્રેશનના વનયમો સિિ બનાિિામાં આિશ.ે

 ?? ??

Newspapers in English

Newspapers from United States