Garavi Gujarat USA

અમેરરકાના ત્રણ રાજ્્યયોમાં ર્વનાશક વંટયોર્િ્યા ફૂંકા્યાઃ એકનું મયોત, બીજા કેટલા્ય લાપતા

-

ગયા સપ્ાહે અમેરિકાના ઓક્ાહોમા, ટેક્સાસ તથા આકાકાન્સાસમાં વિનાશક િંટોવિયા ફૂંકાયા પછી ઓક્ાહોમાની મેકકટટેઈન કાઉન્ટીમાં ઓછામાં ઓછું એક વ્યવતિ – 90 િર્કાના એક વૃદ્ધનું મોત વનપજ્યું હતું, તો બીજા અનેક લોકો લાપતા બન્યા હતા. શવનિાિે (તા. 05 નિેમ્બિ) સત્ાિાિાઓએ આપેલી માવહતી મુજબ ટેક્સાસની લામાિ કાઉન્ટીમાં ઓછામાં ઓછા 50 ઘિને નુકશાન થયું હતું તેમજ 10 લોકોને ઈજાઓ થતાં તેમને સાિિાિ અપાઈ હતી.

અમેરિકામાં કેટલાક વિસ્તાિોમાં િંટોવિયા અિાિનિાિ ફૂંકાતા િહે છે તથા અનેક રકસ્સાઓમાં

 ?? ?? તે ભાિે નુકશાનકાિક બની િહે છે. ગયા િર્ષે પણ રિસેમ્બિમાં અચાનક ફૂંકાયેલા િંટોવિયાઓને પગલે કેન્ટુકીમાં ઓછામાં ઓછા 79 લોકોના મોત વનપજ્યા હતા, તો ટેનેસ્સી, આકાકાન્સાસ, વમસ્સોિી અને ઈવલનોઈમાં પણ કેટલાક લોકો માયાકા ગયા હતા.
તે ભાિે નુકશાનકાિક બની િહે છે. ગયા િર્ષે પણ રિસેમ્બિમાં અચાનક ફૂંકાયેલા િંટોવિયાઓને પગલે કેન્ટુકીમાં ઓછામાં ઓછા 79 લોકોના મોત વનપજ્યા હતા, તો ટેનેસ્સી, આકાકાન્સાસ, વમસ્સોિી અને ઈવલનોઈમાં પણ કેટલાક લોકો માયાકા ગયા હતા.

Newspapers in English

Newspapers from United States