Garavi Gujarat USA

સેર્વલ મયોટર લયો્જના માર્લકયો સામે સેક્સ- ડ્રગ ટ્ારફરકંગનયો આરયોપ

-

ફેિિલ ઓથોરિટીએ બુધિાિ, 2 નિેમ્બિે સેવિલે મોટિ લોજના માવલકો અને ઓપિેટસકાની ધિપકિ કિી હતી અને તેમની સામે મોટેલને િેશ્યાવૃવત્ અને ડ્રગ ટ્ારફરકંગનો અડ્ો બનાિિાના આિોપ મૂક્યા હતા, એમ ફેિિલ પ્રોસેક્યુટસષે જણાવ્યું હતું.

યુએસ એટનગી ઓરફસે નિેન્દ્કુમા દાદિિાલા (76), તેમની પત્ી શાિદાબેન દાદિિાલા (69) તેમના પુત્ર વજગિ દાદિિાલા (44) અને અશોકભાઇ પટેલ (58) સવહત મોટલના માવલકો સામે આિોપની જાહેિાત કિી છે. તેમની સામે સેવિલે મોટેલમાં ડ્રગના િેચાણ અને સેક્સ ટ્ારફરકંગ માટે મદદ કિિાનો આિોપ છે. તેમણે એક સગીિ યુિતીનો પણ દુરુપયોગ કયલો હોિાનો આિોપ છે.

એફબીઆઇના આવસસ્ટન્ટ રિિેક્ટિ-ઇનચાજકા વડ્રસ્કોલે જણાવ્યું હતું કે અમાિો આિોપ છે કે

હોટેલમાં માનિ તસ્કિી થઈ િહી હતી ત્યાિે સેવિલે મોટિ લોજના માવલક અને કમકાચાિીઓએ તેની અિગણના કિી હતી. અમાિો િધુ ગંભીિ આિોપ છે કે તેમણે તે દલાલો અને ડ્રગના િેપાિીઓ પાસેથી પૈસા લીધા હતા. દલાલો અને ડ્રગના િેપાિીઓએ તેમની સમક્ મવહલાઓને માિ માયલો હતો અને દુવ્યકાિહાિ કયલો હતો. આિા કામ કિતા અન્ય હોટલ માવલકો ધ્યાન આપિું જોઈએ. અમે તેમના સ્થિો પિ સેક્સ ટ્ારફરકંગની પ્રવૃવત્ બદલ કાયકાિાહી કિીશું.

સેક્સ તસ્કિો, સેક્સ િક્કસકા અને ડ્રગ િીલિો કવથત િીતે નિેન્દિકુમાને "પપ્પા" અને "પા" તથા શાિદાબેનને "મોમ" અને "મા" તિીકે બોલાિતા હતા. 5494 સનિાઇઝ હાઇિે પિ આિેલી મોટેલમાં િહેતા દાદિિાલા પરિિાિ 1984થી આ પ્રોપટગીની માવલકી ધિાિે છે.

Newspapers in English

Newspapers from United States