Garavi Gujarat USA

નેપાળના રાજકારણમાં િીનની વધેલી દખલ

-

નેપાળમાં ચાલુ મા્સમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ્થથિાતનક ્થિરે વધિા જૂથિવાદ અને ચીનની વધિી જિી વગ િથિા દખલનો બેવ્ડો પ્ડકાર ઉભો થિયો છે.

એતશયા પેત્સરફક ફાઉન્્ડેશનના માક્્સ્ડ એન્્રીયોપોલ્સે જણાવ્યું હિું કે, નેપાળના ઘરઆંગણાના રાજકારણમાં ચીનની દખલ પ્રબળ છે. ચૂંટણીમાં ્સંગરઠ્િ ્સામ્યવાદી પક્ો એકમેક ્સાથિે ્થપધા્ડમાં ઉિરશે ત્યારે ચૂંટણીનું પરરણામ દતક્ણ એતશયામાં પ્રભાવક બની રહેવાના

ચીનના પ્રયા્સોને કાં િો ધક્ો લાગશે અથિવા િો આવા પ્રયા્સો બેવ્ડાશે. નેપાળમાં ્ડાબેરી અને ્સામ્યવાદી તવચારધારા પ્રવિવે છે. 1990ના અંિ ભાગેથિી 2000ના દાયકાના પ્રારંભ ્સુધી ્સામ્યવાદી ચળવળ િરફ ્સહાનુભૂતિ પ્રવિ્ડિી હિી. િમામ મુખ્ય રાજકીય પક્ો લોકશાહી ્સમાજવાદના પ્રણિે ા હોવાની ધૂણી ધખાવવા મથિે છે ત્યારે ચીનનો ્સામ્યવાદી પક્ રાજદ્ારી ્સમજૂતિ ગાઢ બનાવવા મથિે છે જે દ્ારા ચીનને પોિાના તહિો આગળ વધારવા છે.

Newspapers in English

Newspapers from United States