Garavi Gujarat USA

ઇઝરાયેલની ચૂંટણીમાં નેતાન્યાહુ અને જમણેરી સાથીઓનો વિજય

કટોકટીગ્રસ્ત શ્ીલંકામાં િૂગાિો અને કરિેરામાં િધારા સામે દેખાિો

-

ઇઝરાયેલ સંસદની ચૂંટણીમાં ભૂતપૂવથિ વડાપ્ધાન બેન્જામીન નેતાન્યાહુ અને તેમના જમણેરી સાથીઓ ર્વજયના માગગે છે અને સ્પષ્ટ બહુમર્ત સાથે સરકાર બનાવશે. ચૂંટણીમાં 99 ટકા મતોની મતગણતરી પૂરી થઇ ત્યારે 120 બેઠકો પૈકી નેતાન્યાહુના પક્ને 32 બેઠકો, બે જમણેરી અલ્ટ્ા ઓથથોડોક્સ જ્યુઅશ પાટટીને 18 અને રીલીજીયસ ઝીયોનીઝમને 14 બેઠકો મળતા જોડાણને 64 બેઠકો મળી ચુકી છે.

વતથિમાન કાયથિકારી વડાપ્ધાન લેપીડના સમથથિક પક્ોને 51 બેઠકો મળવાથી ચાર વષથિમાં પાંચ ચૂંટણીનો સામનો કરનાર ઇઝરાયેલમાં રાજકીય અસ્સ્થરતાનો અંત આવશે. નેતાન્યાહુને તેમના હરીફ લેપીડ ઉપરાંત ઇટાલીના વડાપ્ધાન મેલોની, હંગેરીના ર્વક્ટર ઓએબ્ાને અર્ભનંદન પાઠવવા ઉપરાંત યુક્રરેનના ઝેલરેન્સ્કીએ દ્દ્પક્ી સંબંધો સુધરવાની આશા દશાથિવી હતી.

ચૂંટણી અર્ધકારીઓ દ્ારા પ્માર્ણત ચૂંટણી પદ્રણામો પ્મુખ ઇસાક હઝથોગને સપ્ુ ત કરાયા બાદ ઇઝરાયેલના 74 વષથિના ઇર્તહાસમાં સૌથી વધારે સમય શાસન કરનાર નેતાન્યાહુ સાથી પક્ોના ઇત્માર બેન ગ્વીર, બેઝાલેલ સ્મોટ્ીચ ને અન્યોની સાથે મળીને જોડાણ સરકાર બનાવશે.

ચીને લદ્ાખમાં માર્ાયા ગર્ેલા તેના સૈનનકોનાં નામો પુલો - ગામોને આપ્ર્ા

 ?? ??

Newspapers in English

Newspapers from United States