Garavi Gujarat USA

કેનેડામાં ઓક્ટોબરમાં અપેક્ા કરતાં દસ ગણો િધારે રોજગાર

-

કરેનેડામાં ઓક્ટોબરમાં અપેક્ા કરતાં દસ ગણા વધારે અથાથિત્ 10800 રોજગાર ઉપલબ્ધ બન્યા છે. ઉત્પાદન, બાંધકામ, ખાદ્ય અને આવાસ ઉપલસ્બ્ધ સેવામાં રોજગાર વધવા સાથે બેરોજગારી દર 5.2 ટકા રહ્ો હતો. મોટાભાગના રોજગાર ઓન્ટાદ્રયો અને ક્યુબેક પ્ાંતમાં વધ્યા હતા. ઇર્મગ્રેશન દ્ારા ભરતી પ્ર્ક્રયા વધ્યાનું જણાવાયું હતું. 2021ની ગણતરી પ્માણે કરેનેડામાં દર ચારે એક રહીશ ર્વદેશમાં જન્મેલ છે. ઓક્ટોબરમાં નોંધાયેલ રોજગાર વૃર્ધિ મહદ્ અંશે 25થી 54 વષથિના વયજૂથને ફળી હતી. કામકાજના સરેરાશ કલાકોમાં પણ નજીવો વધારો થયાનું જણાવાયું હતું.

Newspapers in English

Newspapers from United States