Garavi Gujarat USA

યુએન મવહલા પંચમાંથી ઇરાનની હકાલપટ્ી ઇચ્છતું અમેફરકા

-

સાત દાયકાની સૌથી ભીષણ આર્થથિક કટોકટીમાં સપડાયેલા શ્ીલંકામાં ફુગાવા અને કરવેરામાં વધારાના ર્વરોધમાં લોકો દ્ારા કોલંબોમાં દેખાવો યોજાયા હતા.

ર્વપક્ો, કામદાર સંગઠ્ઠનો અને સમાજસેવી સંસ્થાઓ દ્ારા યોજાયેલા દેખાવોના ભાગરૂપે પ્ેર્સડેન્ટના આવાસ તથા અન્ય મંત્ાલયો તરફ કૂચ કરવાના

અમેદ્રકાએ 45 સભ્યોના યુએન સ્ટેટ્સ ઓફ ર્વમેન પંચમાંથી ઇરાનની હકાલપટ્ીની માંગણી કરી છે. દર વષગે માચથિમાં મળતા યુએન મર્હલા પંચમાં ઇરાનની ચાર વષથિની મુદત હમણાં જ શરૂ થઇ છે. જાર્તય સમાનતા અને મર્હલા સશર્તિકરણના ર્હમાયતી મર્હલા પંચમાં ઇરાનની હાજરી સામે આંગળી ર્ચંધતા અમેદ્રકાના વાઈસ પ્ેર્સડેન્ટ કમલા હેદ્રસે તહેરાનમાં

મર્હલા અર્ધકારોને કચડવાના પ્યાસો તથા વ્યાપક દેખાવોનો ઉલ્ેખ કરી જણાવ્યું હતું કરે, મર્હલા અર્ધકારોને પધિર્તસર રીતે કચડતા દેશને યુએનની પાંખમાં સ્થાન હોવું જોઇએ નહીં. જોકરે, ઇરાને ઘરઆંગણાી અશાંર્ત માટે ર્વદેશી દુશ્મનો અને તેમના એજન્ટોને જવાબદાર ગણાવ્યા હતા. યુએન ખાતેના ઇરાની ર્મશને અમેદ્રકાની ર્હલચાલ અંગે કોઇ પ્ર્તભાવ આપ્યા નહોતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States