Garavi Gujarat USA

વસમેન્ટ જાયન્ટ લા િાજ્વને 778 વમવલયન ડોલરનો દંડ

-

ફ્રેંચ ર્સમેન્ટ જાયન્ટ લા ફાજથિને સીદ્રયન આતંકવાદી જૂથોને ટેકો આપવાના ગુનાસર અમેદ્રકન ન્યાય ર્વભાગે 778 ર્મર્લયન ડોલરનો દંડ કયથો છે. લા ફાજગે સ્વીકાયુું હતું કરે, 2013 થી 2014ના સમયગાળામાં લાફાજથિની સીદ્રયન ર્સમેન્ટ ફરેક્ટરી ચાલુ રાખવા મધ્યસ્થીને 12.8 ર્મર્લયન ડોલર ચૂકવ્યા હતા. સીદ્રયામાં ર્વદેશી આતંકી જૂથોને ટેકો આપવાના કાવતરાના એક આરોપનો લા ફાજથિ અને સીદ્રયા શાખાએ સ્વીકાર કરીને આ મામલે અમેદ્રકન ન્યાય ર્વભાગ સાથે મળીને કામ કરવાનો સ્વીકાર કયથો છે. આમાં લા ફાજથિનો કબજો લેનાર ઉદ્યોગ સાહર્સક ગ્રુપે જે કાંઇ ખોટું થયું હતું તેને હવે અમેદ્રકન ન્યાય ર્વભાગે સ્પષ્ટ કયુું છે.

ર્બ્દ્ટશ સંશોધકોએ કોરોનાથી 411 દ્દવસ પીડાયેલા દદટીને સાજો કયાથિનો દાવો કયથો છે. દદટીની સાચી સારવાર માટે ચોક્સ વાઇરસના જીર્નટીક કોડનું ર્વશ્ેષણ પરીક્ણ કરાયું હતું. લોંગ કોર્વડ કરે કોરોનાના પુનરાવતથિનથી અલગ ‘પર્સથિસટન્ટ કોર્વડ’ ચેપથી પીદ્ડત દદટીઓ મર્હનાઓ અને વષથો સુધી પોઝીટીવ આવી શકરે છે તેમ ગાય એન્ડ સેન્ટ થોમસ ટ્સ્ટના ફીઝીશીયન લ્યુક સ્ેલે જણાવ્યું હતું.

ડીસે્મબર 2020માં કોર્વડગ્રસ્ત થયેલા 59 વષથિના દદટીના ટેસ્ટ આ વષથિના જાન્યુઆરી સુધી સતત પોઝીટીવ આવ્યા રહતા

. આવા સતત ચાલુ રહેલા ચેપની સાચી સારવાર માટે સંશોધકોએ નેનોપોર ર્સક્વર્સંગ ટેકનોલોજી સાથે રેર્પડ જીનેટીક એનાર્લસીસનો ઉપયોગ કયથો હતો.

ટેસ્ટમાં દદટીને પ્ારભં માં બી-1 વેદ્રયન્ટ અને ત્યાર બાદ નવા વેદ્રયન્ટ સ્ટ્ેઇન્સની અસર થઇ હતી. દદટીને કરેસીરીવીમેલ અને ઇ્મડેવીમેબ મોનોક્ોનલ એન્ટીબોડીના સંયોજનની સારવાર આપીને તેને સાજો કરવામાં આવ્યો હતો. સ્ેલના કહેવા પ્માણે તેમણે તો દદટી મૃત્યુ પામશે તેમજ ધારી લીધંુ હતું. પરંતુ પેક્સ્લોર્વડ ર્મે ડેસીવીર અને અન્ય સારવારથી ચમત્કારીક રીતે દદટીને સાજો કરવામાં સફળતા મળી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States