Garavi Gujarat USA

'સેવા'ના સ્્થાપક અને પ્રખર ગાંધીવાદી ઇલાબેન ભટ્ટનું અવસાન

-

સેલ્્ફ એમ્પ્લષોઇડ િુમેન્દસ એસષોવસ્યેશન (SEWA)ના સ્થાપક તેમજ જાણીતા સમાજસેિક ઈલા બહેન ભટ્ટનું બુધિાર, 2 નિેમ્બરે અમદાિાદની હષોસ્સ્પટલમાં અિસાન થ્યું હતું. તેઓ 89 િર્યા હતા. છેલ્ાં કેટલાંક સમ્યથી આ ગાંધીિાદી સામાવજક કા્યયાકર આરષોગ્્યની સમસ્્યાઓનષો સામનષો કરી રહ્ા હતા. માંદગીને કારણે તેમણે તાજેતરમાં જ ગુજરાત વિદ્ાપીઠના કુલપવત પદ પરથી રાજીનામુ આપ્્યું હતું.

તેઓ રાજ્્યસભાના સાંસદ તરીકે વન્યુક્ત થ્યા હતા. સાંસદ તરીકે તેમણે 1989 સુધી સેિા આપી હતી. તેઓ વિશ્વ બેંક જેિી સંસ્થાઓના સલાહકાર પણ હતા. નેલ્સન મંડેલા દ્ારા માનિ અવધકાર અને શાંવતને પ્રષોત્સાહન આપિા માટે સ્થાપિામાં આિેલ વિશ્વ નેતાઓના જૂથ એલ્ડસયામાં તેઓ 2007માં જોડા્યા હતા. ઈલાબેન ભટ્ટનષો જન્દમ 7 સપ્ટેમ્બર 1933ના રષોજ અમદાિાદમાં થ્યષો હતષો. તેમના વપતા સુમંતરા્ય ભટ્ટ િકીલ હતા, જ્્યારે માતા િનલીલા વ્્યાસ સ્ત્ીઓને લગતી ચળિળમાં સવક્્ય રહેતા હતા. ત્ણ દીકરીઓમાં ઈલાભટ્ટ બીજા ક્મ પર હતા. ઈલાબેને સુરતમાં જ પ્રાથવમક વશક્ણ મેળવ્્યુ હતું અને બી.એ. પણ સુરતમાં જ ક્યુયા હતું. આ પછી િર્યા 1954માં તેમણે અમદાિાદની એલ.એ. શાહ કષોલેજમાં LLB ક્યુયા હતું. તેમણે પષોતાના ક્ાસમેટ અને સહ્યષોગી રમેશ ભટ્ટ સાથે લગ્ન ક્યાયા હતા. ઈલાબેન ભટ્ટના જીિન પર ગાંધીજીનષો ઘણષો પ્રભાિ હતષો. તેઓ ગાંધીિાદી વિચારધારાનું અનુસરણ કરતા હતા. ઈલાબેન ભટ્ટ રેમન મેગસેસે અિષોડયા મેળિનાર પ્રથમ ગુજરાતી મવહલા હતા. ભારત સરકારે 1985મા તેમને પદ્મશ્ી અને 1986માં પદ્મભૂર્ણ અિષોડયા પણ એના્યત ક્યયો હતષો. 1984માં તેમને રાઈટ લાઈિલીહુડ અિષોડયા આપિામાં આવ્્યષો હતષો. િર્યા 2001માં તેમને વિશ્વપ્રવસદ્ધ હાિયાડયા ્યુવનિવસયાટીની માનદ ડષોક્ટરેટ ટડગ્ી મળી હતી. 2011માં તેમને મવહલાઓના ઉદ્ધાર માટે પ્રવતવષ્ઠત રેડસ્ક્્ફ ગષોલ્ડ મેડલ પણ આપિામાં આવ્્યષો હતષો. ગાંધીજીથી પ્રેટરત થઈને 1972માં તેમણે સેિા ્ફાઉન્દડેશનની સ્થાપના કરી હતી. મવહલાઓને નાની લષોન આપિા માટે 1974 માં સહકારી બેંકની સ્થાપના કરી હતી. ઇલાબેન ભટ્ટે માઇક્ષો્ફાઇનાન્દસ સંસ્થાઓના િૈવશ્વક નટે િક્ક વિમેન્દસ િલ્ડયા બેંટકંગ (WWB)ની પણ સહ-સ્થાપના કરી હતી. તેમાં તેઓ 1984-1988 સુધી ચેરપસયાન હતા

ગુજરાતના 2 ભજલ્ામાં રહેતા 3 દેશોના લઘુમતીને ભારતી્ય નાગરરકતા મળશે

ભારત સરકારે અ્ફઘાવનસ્તાન, બાગ્ં લાદેશ અને પાટકસ્તાનમાથં ી આિલે ા અને હાલમાં ગજુ રાતના બે વજલ્ામાં રહેતા વહંદ,ુ શીખ, બૌદ્ધ, જનૈ , પારસી અને વરિસ્તીઓને નાગટરકતા ધારા, 1955 હેઠળ ભારતી્ય નાગટરકત્િ આપિાનષો વનણ્યયા ક્યયો છે.

વિિાદાસ્પદ નાગટરકતા સધુ ારષો ધારા, 2019 (CAA)ની જગ્્યાએ નાગટરકતા ધારા, 1955 હેઠળ નાગટરકત્િ આપિાના પગલાનં વિશર્ે મહત્તિ છે. CAAમાં અ્ફઘાવનસ્તાન, બાગ્ં લાદેશ અને પાટકસ્તાનથી આિતા વહન્દદ,ુ શીખ, બૌદ્ધ, જનૈ , પારસી અને વરિસ્તીઓને ભારતી્ય નાગટરકત્િ આપિાની જોગિાઈ છે.પરંતુ આ કા્યદા હેઠળના વન્યમષો હજુ સધુ ી સરકાર દ્ારા ઘડિામાં આવ્્યા નથી, તથે ી અત્્યાર સધુ ી કષોઈને તને ા હેઠળ નાગટરકતા આપી શકાઈ નથી.

કેન્દદ્રી્ય ગૃહ મંત્ાલ્યની નષોટટટ્ફકેશન મુજબ ગુજરાતના આણંદ અને મહેસાણા વજલ્ામાં રહતે ા વહન્દદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને વરિસ્તીઓને કલમ 5 હેઠળ ભારતના નાગટરક તરીકે નોંધણી કરિાની મંજૂરી આપિામાં આિશે અથિા તેમને નેચરલાઈઝેશનનું પ્રમાણપત્ આપિામાં આિશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States