Garavi Gujarat USA

મટોરબી હટોનાર્ત કેસમાું પાક્લકાના ચીફ ઓફફસર સસ્પેન્ડ

-

મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતો પુલ હોનારત કેસમાં મોરબી નગરપાવલકા ચીફ ઓકફસર સંકદપવસંહ ઝાલાને સસ્પેન્ડ કરિામાં આવ્્યા છે. જોકે દુઘ્ડટના થ્યાના પાંચ કદિસ પછી ચીફ ઓકફસરને માત્ર સસ્પેન્ડ જ કરા્યા છે અને આ પુલની દેખરેખની જેની જિાબદારી હતી તે ઓરેિા કંપની સામે કોઇ કા્ય્ડિાહી ન થતા અનેક સિાલો ઊભા થઈ રહ્ા છે.

શહેરી વિકાસ વિભાગ દ્ારા મોરબી પુલ હોનારત મામલે ચીફ ઓકફસરની બેદરકારી છતી થઇ હોિાથી કા્ય્ડિાહી કરિામાં આિી છે અને નગરપાવલકાના ચીફ ઓકફસર સંકદપવસંહ ઝાલાને સસ્પેન્ડ કરિામાં આવ્્યા છે. જો કે ઘટના બન્્યાને પાંચકદિસ વિતી ગ્યા પછી કા્ય્ડિાહીના ભાગરુપે ચીફ ઓવપસરને માત્ર સસ્પેન્ડ જ કરાતા અનેક પ્રશ્ાથ્ડ ઉભા થ્યા છે. શહેરી વિકાસ વિભાગ દ્ારા સંકદપવસંહ ઝાલાને તાત્કાવલક અસરથી ફરજ મોકૂફકીનો આદેશ આપ્્યો છે એટલું જ નહીં તેને મુખ્્ય મથક ન છોડિાનો પણ આદેશ કરિામાં આવ્્યો છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States