Garavi Gujarat USA

માુંડવીમાું ક્રિકેટમેચ પર સટ્ટો રમ્તા બે શખ્શટો પકડાયા

-

કચ્છના માંડિીમાં કે.ટી. શાહ રોડ ઉપર દુકાનની બહાર ઓટલા ઉપર મોબાઇલમાં પાકકસ્તાન-સાઉથ આવરિકાની રમાતી લાઇિ વરિકેટ મેચ ઉપર સટ્ો રમતા બે શખ્સને પોલીસે ઝડપી પાડ્યા હતા. મોબાઇલમાં વરિકેટ મેચ ઉપર સટ્ાનો જુગાર રમતા હોિાની બાતમીના પગલે પોલીસે બે શખ્સોને ઝડપી તેના મોબાઇલ તપાસતા બેટાભાઇ ડોટ કોમ ઉપર આઇ.ડી.બનાિી ઓનલાઇન જુગાર રમતા આરોપી રૂપેશ રમેશભાઇ ઝાલા તથા જૈમીન લવલતભાઇ સોની (રહે. બન્ે માંડિી)ને રોકડા રૂા. 800 તથા' એક મોબાઇલ કક. રૂા. 3000 એમ રૂા. 3800 મુદ્ામાલ સાથે ઝડપી કા્યદેસરની કા્ય્ડિાહી માંડિી પોલીસે હાથ ધરી હતી.'

 ?? ??

Newspapers in English

Newspapers from United States