Garavi Gujarat USA

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોોંગ્રેસની 43 ઉમરેદિારોની પહેલી યાદી જાહેર

-

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્્બરે ્બે ત્બક્ામાં ્યોજાનારી વવધાનસભાની ચૂંટણી માટે કોંગ્ેસે શુરિવાર રાત્રે પોતાના 43 ઉમેદવારોની પ્રથમ ્યાદી જાહેર કરી હતી. મુખ્્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્ેસે પોતાના અગ્ણી એિવોકેટ અમી્બેન ્યાવઞિકના નામની જાહેરાત કરી છે. આ ્બેઠક પર ભૂપન્ે દ્ર પટેલ પટેલ અગાઉની ચૂંટણીમાં રાજ્્યમાં સૌથી વધુ સરસાઇ સાથે જીત્્યા હતા.

કોંગ્ેસની પ્રથમ ્યાદીમાં 10 પાટીદાર, 11 આડદવાસી, 10 OBC અને પાંચ SC ઉમેદવારો છે. શાસક ભાજપે હજુ સુધી તેના ઉમેદવારો જાહેર ક્યા્ઘ નથી, જ્્યારે નવી પ્રવેશેલી આમ આદમી પાટટીએ 118 ્બેઠકો માટે તેના ઉમેદવારો જાહેર ક્યા્ઘ છે.

કોંગ્ેસે જે 43 ્બેઠકો માટે તેના ઉમેદવારો જાહેર ક્યા્ઘ છે તેમાંથી પક્ષ હાલમાં દાહોદ વજલ્ામાં માત્ર એક ઝાલોદ (ST)ની ્બેઠક ધરાવે છે. સીટીંગ ધારાસભ્્ય ભાવેશ કટારાને ્બદલે પાટટીએ ઝાલોદથી વમતેશ ગરાવસ્યાની પસંદગી કરી છે. ગરાવસ્યા 2012-17 સુધી કોંગ્ેસના ધારાસભ્્ય હતા.

ઉમેદવારોની પ્રથમ ્યાદીમાં ્યાવઞિક સવહત સાત મવહલાઓ છે. કેટલાક પૂવ્ઘ ધારાસભ્્યો પણ આ વખતે ડટડકટ મેળવવામાં સફળ રહ્ા છે.

વિોદરા કોંગ્ેસના નેતા નરેન્દ્ર રાવતના પત્ી અને ભાજપ શાવસત વિોદરા મ્્યુવનવસપલ કોપપોરેશનમાં ભાવનગરની મહુવા ્બેઠકના ભાજપના પૂવ્ઘ ધારાસભ્્ય કનભુ ાઈ કલસડર્યાની આ જ ્બેઠક માટે પસંદગી કરવામાં આવી છે. તેમણે અપક્ષ તરીકે 2017ની ચૂંટણી લિી હતી પરંતુ તેઓ ભાજપના રાર્વ મકવાણા સામે લગભગ 5,000 મતોથી હારી ગ્યા હતા.

પૂવ્ઘ ધારાસભ્્ય ધીરુભાઈ ભીલને સંખેિા (ST) ્બેઠક માટે ડટડકટ આપવામાં આવી છે, જે તેઓ 2017માં ભાજપ સામે હારી ગ્યા હતા.

જાહેર કરા્યેલી ્યાદી મુજ્બ ગુજરાત કોંગ્ેસના પૂવ્ઘ પ્રમુખ અજુ્ઘન મોઢવાડિ્યાને પોર્બંદર, વહમાંશુ પટેલ ગાંધીનગર દવક્ષણ અને વહતેશભાઈ વોરાને રાજકોટ દવક્ષણમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્્યા

છે.

કોંગ્સે ના નવા રાષ્ટી્ય અધ્્યક્ષ મલ્લ્કાજુ્ઘન ખિગેની અધ્્યક્ષતામાં શુરિવારે પાટટીની કેન્દ્રી્ય ચૂંટણી સવમવત (CEC)ની ્બેઠક ્બાદ 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્્યા હતા. પૂવ્ઘ અધ્્યક્ષ સોવન્યા ગાંધી ઓનલાઈન મીડટંગમાં જોિા્યા હતા. આ ્બેઠકમાં સીઈસી સભ્્યો અને પાટટીના મહાસવચવ મુકુલ વાસવનક અને કે સી વેણુગોપાલ ઉપરાંત મોહવસના ડકિવાઈ, વગડરજા વ્્યાસ અને અંવ્બકા સોની ્બેઠકમાં હાજર હતા. અવખલ ભારતી્ય કોંગ્ેસ સવમવત (AICC)ના ગુજરાતના પ્રભારી રર્ુ શમા્ઘ અને પાટટીના રાજ્્ય એકમના વિા જગદીશ ઠાકોર પણ ઉપલ્સ્થત રહ્ા હતા.

 ?? ?? વવરોધ પક્ષના નેતા અમી રાવતની શહેરની સ્યાજીગંજ ્બેઠક માટે પસંદગી કરવામાં આવી છે.
પાટટીના વડરષ્ઠ નેતા અને
વવરોધ પક્ષના નેતા અમી રાવતની શહેરની સ્યાજીગંજ ્બેઠક માટે પસંદગી કરવામાં આવી છે. પાટટીના વડરષ્ઠ નેતા અને
 ?? ??

Newspapers in English

Newspapers from United States