Garavi Gujarat USA

િલસાડમાં મોદીની જનસભા, નરેન્દદ્ર કોરતાં ભૂપરેન્દદ્રનો રેકોોડ્ડ જોરદાર બનાિિા હાકોલ

-

ગુજરાતમાં ડિસેમ્્બરના પ્રથમ સપ્ાહમાં ્યોજાનારી વવધાનસભાની ચૂંટણી માટે વિાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવવવારે વલસાિથી ચૂંટણી પ્રચારનો જોરદાર પ્રારંભ ક્યપો હતો. આડદવાસી વવસ્તાર કપરાિાના નાના પોંઢામાં એક વવશાળ જનસભાને સં્બોધતા વિાપ્રધાન મોદીએ નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રનો રેકોિ્ઘ જોરદાર હોવો જોઇએ. દવક્ષણ ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે અને અહીં 35 જેટલી વવધાનસભા ્બેઠકો આવેલી છે.

મોદીએ અહીં જનસભાને સ્બં ોવધત કરતા કહ્યં હતું કે મારા માટે તો A ફોર આડદવાસી, આ મારા માટે સૌભાગ્્યની ક્ષણ છે કે ચૂંટણી પ્રચારની પ્રથમ સભા મારા આડદવાસી ભાઈ્બહેનોના આશટીવાદ લઈને શરૂઆત કરવા જઈ રહ્ો છું. ગુજરાતના લોકોએ જ તો મને

વખતે તો હું મારો જ રેકોિ્ઘ તોિવા માગુ છું.

વિાપ્રધાને જણાવ્્યું હતું કે આ ચૂંટણીમાં મારે મારા જ રેકોિ્ઘ તોિવાના છે. નરેન્દ્ર કરતાં તો ભૂપેન્દ્રનો રેકોિ્ઘ જોરદાર હોવો જોઇએ. રાજકારણમાં વષપોથી એક પેઢી ચાલી આવે છે, પણ ભાજપ સતત નવા નવા લોકોને આગળ ધરી રહી છે. આ ચૂંટણી ન તો ભૂપેન્દ્ર લિે છે, ન તો નરન્ે દ્ર લિે છે. આ ચૂંટણી તો ગુજરાતની પ્રજા લિે છ.ે

મોદીએ કહ્યં હતું કે એક સમ્ય એવો હતો કે જ્્યારે મારી સંપણૂ ટીમ વભક્ષા માગં તી હતી કે તમારી દીકરીને ભણાવવાનું વચન આપો. અમે આડદવાસી વવસ્તારોમાં દીકરીઓના ભણાવવા માટે અવભ્યાન હાથ ધ્યુું હતું. આજે આ વવસ્તારોમાં હોલ્સ્પટલો, મેડિકલ કોલેજો ્બની રહી છે.

 ?? ?? ડદલ્હી જવાનો માટે આદેશ આપ્્યો હતો. મને ડદલ્હીમાં પણ માવહતી મળી રહી છે કે ગુજરાતના લોકો વધુ એક વખત ભાજપની સરકાર ્બનાવવાનું મન ્બનાવી ચુક્્યા છે. આ
ડદલ્હી જવાનો માટે આદેશ આપ્્યો હતો. મને ડદલ્હીમાં પણ માવહતી મળી રહી છે કે ગુજરાતના લોકો વધુ એક વખત ભાજપની સરકાર ્બનાવવાનું મન ્બનાવી ચુક્્યા છે. આ

Newspapers in English

Newspapers from United States