Garavi Gujarat USA

ગુજરાત ચૂંટણીની તારીખમાં પક્ષપાતના આક્ષષેપો ચૂંટણીપંચષે ફગાવ્્યા

-

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્્બરના રોજ ્બે ત્બક્ાના મતદાનની જાહેરાત કરતા ચૂંટણી પંચે ગુરુવારે "પક્ષપાત"ના આક્ષેપો નકારી કાઢ્ા હતા.

તેમણે કહ્યં હતું કે રાજ્્ય માટે ચંૂટણીની તારીખોમાં વવલં્બ માટે "્બહુવવધ કારણો" છે. ચૂંટણી પંચના વિાએ જણાવ્્યું હતું કે ગુજરાત પુલ દુર્્ઘટના તેમાંથી એક કારણ હતું.

મુખ્્ય ચૂંટણી કવમશનર રાજીવ કુમારે જણાવ્્યું

હતું કે ગુજરાત ચૂંટણીની તારીખો વનધા્ઘડરત સમ્યની અંદર છે.

ગુજરાત અને વહમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોમાં જાહેરાતમાં ્બે સપ્ાહનો તફાવત હોવા છતાં ્બંને રાજ્્યોમાં ચૂંટણીના ડરઝલ્ટની જાહેરાત એકસાથે આઠ ડિસેમ્્બરે થશે. તેમણે જણાવ્્યું હતું કે "ચૂંટણી પંચની વનષ્પક્ષતા તેનો ગૌરવપૂણ્ઘ વારસો છે. અમે 100 ટકા વનષ્પક્ષ છીએ."

Newspapers in English

Newspapers from United States