Garavi Gujarat USA

ઇસુદાન ગઢવી ગુજરાતમાં AAPના મુખ્્યપ્રધાનપદના

-

આમ આદમી પાર્ટી (AAP) એ શુક્રર્ાર, 4 નર્ેમ્બરે ઇસુદાન ગઢર્ીને ગુજરાત તેના મુખ્્યપ્રધાન પદના ઉમેદર્ાર જાહેર કો્યા્વ હતા. ગુજરાતના મુખ્્ય પ્રધાન ચહેરો કોોણ હોર્ો જોઈએ કોે અંગે આમ આદમી પાર્ટીએ જનતામાં એકો સરર્ે કોરાવ્્યો હતો, તેમાં ભૂતપૂર્્વ પત્રકોાર અને ર્ીર્ી એન્કોર ઇસુદાન ગઢર્ીને 73 ર્કોા મતો મળ્્યા હતા. પાર્ટીએ પંજાબમાં આર્ા સરર્ે બાદ ભગર્ંત નસંહ માનને તેના મુખ્્યપ્રધાન પદના ઉમેદર્ાર તરીકોે

પસંદ કો્યા્વ હતા.

ઇસુદાન ગઢર્ી ગ્યા ર્ર્ષે જૂનમાં AAPમાં જોડા્યા હતા. AAPના ગુજરાત એકોમના પ્રમુખ ગોપાલ ઈર્ાનલ્યા પણ આ રેસમાં હતા. ગુરાતમાં 1 અને 5 ટડસેમ્બરે મતદાન થશે અને 8 ટડસેમ્બરે પટરણામ જાહેર થશે.

આમ આદમી પાર્ટીએ જાહેરાત કોરી છે કોે તેના રાષ્ટી્ય સ્યં ુક્ત મહાસનચર્ ઇસુદાન ગઢર્ી ગુજરાતમાં મુખ્્યપ્રધાનના ઉમેદર્ાર હશે. અરનર્ંદ કોેજરીર્ાલે કોહ્યં હતું કોે લોકોો દ્ારા પાર્ટીને સબનમર્ કોરર્ામાં આર્ેલા અનભપ્રા્યોના આધારે તેમની પસંદગી કોરર્ામાં આર્ી છે.

40 ર્ર્ટી્ય ઇસુદાન ગઢર્ી ભૂતપૂર્્વ મીટડ્યા પ્રોફેશનલ છે. તેઓ VTV ગુજરાતીના લોકોનપ્ર્ય ન્્યૂઝ શો "મહામંથન" ના એન્કોર હતા. ગુજરાતના ડાંગ અને કોપરાડા તાલુકોામાં ર્નના વૃક્ષ ગેરકોા્યદેસર કોાપર્ાના 150 કોરોડના કોૌભાંડનો તેમણે તેમના ન્્યૂઝ શોમાં પદા્વફાશ કો્યા્વ પછી તેમને ખ્્યાનત

મળી હતી. તેઓ દ્ારકોા નજલ્ાના પીપળી્યા ગામના ખેડૂત પટરર્ારમાંથી આર્ે છે અને અન્્ય પછાત જાનતના છે, જે રાજ્્યની ર્સ્તીના 48 ર્કોા નહસ્સો ધરાર્ે છે.

અમદાર્ાદમાં કોેજરીર્ાલે જણાવ્્યું હતું કોે આમ આદમી પાર્ટી દ્ારા આ અંગે જે ટરસ્પોન્સ લેર્ા્યા હતા તેમાં 16.48 લાખ લોકોોએ પોતાના પ્રનતભાર્ આપ્્યા હતા, જેમાં 73 ર્કોા લોકોોએ ઈસુદાન ગઢર્ીનું નામ સૂચવ્્યું હતું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States