Garavi Gujarat USA

અમ્દાિા્દના આંગણે ડડિસેમ્્બરથી 1 ્દેશપર્દેશના હડરભક્ોનો વમવન-કુમ્ભમેળો

-

લોકસેવા, સંસ્કકૃતિ પ્રસાર અને અધ્્યાત્્મના ક્ેત્ે અનન્્ય ્યોગદાન આપનાર ્મહાન સંિતવભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્ર્મુખસ્વા્મી ્મહારાજનો શિાબ્દી ્મહોત્સવ આગા્મી 15 ડિસેમ્્બરથી અ્મદાવાદના આંગણે દેશ-પરદેશના હડરભક્ો અને ્મહાનુભાવોનો ત્મતનકુમ્ભ્મેળો ્યોજાશે.

્બોચાસણવાસી અક્રપુરૂષોત્ત્મ સંસ્થા (્બીએપીએસ) દ્ારા આ ્માટેની િિા્માર િૈ્યારીઓ ચાલી રહી છે.

આ અંગેની એક પત્કાર પડરષદને સં્બોધિા ્બીએપીએસના સાધુ અક્રવત્સલદાસજી અને સાધુ તવવેકજીવનદાસજીએ શતનવાર, 5 નવેમ્્બરે જણાવ્્યું હિું કે, ‘્બીજાના ભલા્માં આપણું ભલું અને ્બીજાના સુખ્માં આપણું સુખ’ એ જીવનસૂત્ જીવનાર પ્ર્મુખસ્વા્મી ્મહારાજનો આ શિાબ્દી ્મહોત્સવ, િા. 15 ડિસેમ્્બર, 2022થી િા. 15 જાન્્યુઆરી, 2023 દરમ્્યાન, એક ્મતહના દરમ્્યાન ધા્મધૂ્મથી ભતક્ભાવપૂવ્વક ઊજવાશે. સ્માજના દરેક સ્િર્માંથી દેશતવદેશના લાખો લોકો પૂજ્્ય પ્ર્મુખસ્વા્મી ્મહારાજને હૃદ્યપૂવ્વક ભાવાંજતલ અપ્વવા આ ્મહોત્સવ્માં ઊ્મટશે. આ ્મહોત્સવ સાચા અથ્વ્માં પતવત્ પ્રેરણાઓનો ્મહોત્સવ ્બની રહેશે, જ્્યાં બ્રહ્મસ્વરૂપ પ્ર્મખુ સ્વા્મી ્મહારાજના વતૈ વિક જીવનકા્ય્વ-સંદેશ િે્મજ સનાિન સાંસ્કકૃતિક ્મૂલ્્યો તવતવધ ્માધ્્ય્મો દ્ારા પ્રસ્િુિ થશે, જે 5 લોકોને જીવન ઘિિરની પ્રેરણાઓથી છલકાવશે.

આંિરરાષ્ટી્ય સ્િરે ્માનવસેવા અને સંસ્કાર-તસંચનનું અતભ્યાન ચલાવિી ્બી.એ.પી.એસ. સ્વાત્મનારા્યણ સંસ્થાએ આ ્મહોત્સવનું આ્યોજન ક્યુું છે. આ સંસ્થાએ તશક્ણ, આરોગ્્ય, રાહિ કા્ય્વ, આડદવાસી-પછાિ ઉત્કષ્વ, ્બાળ-્યુવા સંસ્કાર, ્મતહલા ઉત્કષ્વ વગેરે સેવાઓ દ્ારા તવવિભર્માં લોકચાહના ્મેળવી છે. અનેકતવધ સા્માતજક-પ્રાકકૃતિક આપતત્તઓના સ્મ્ય્માં આ સંસ્થાએ તનઃસ્વાથ્વ ભાવે સહા્યનો હાથ લં્બાવ્્યો છે. તવરાટ પા્યે સાંસ્કકૃતિક ્મહોત્સવો ઊજવીને સંસ્થાએ લાખો લોકોને જીવનઘિિરની પ્રેરણા આપી છે. પૂજ્્ય મહંત સ્્વવામી મહવારવાજ, મહોત્્સ્વનવા પ્રેરણવાસ્ોત

અક્રવત્સલસ્વા્મીએ વધુ્માં જણાવ્્યું કે, આ ઉત્સવના પ્રેરણાસ્ોિ છે - પર્મ પૂજ્્ય ્મહંિ સ્વા્મી ્મહારાજ, જેઓ બ્રહ્મસ્વરૂપ પ્ર્મુખસ્વા્મી ્મહારાજના આધ્્યાત્ત્્મક અનુગા્મી છે. આધ્્યાત્ત્્મકિાના ઉચ્ચ તશખર પર ત્બરાજ્માન હોવા છિાં નમ્રિા, ધ્મ્વતનષ્ા અને ભતક્ના ગૌરવથી શોભિા ્મહંિ સ્વા્મી ્મહારાજ સનાિન ધ્મ્વના સંિ્મતહ્માનું જાણે ્મૂતિ્વ્મંિ સ્વરૂપ છે. િે્મની તનશ્ા્માં ઉજવાઈ રહેલા આ ્મહોત્સવ્માં ઊ્મટીને ભારિ અને તવદેશના લાખો

લોકો પતવત્ પ્રેરણાઓથી હ્યા્વભ્યા્વ ્બનશે.

આ ્મહોત્સવના ભવ્્ય આ્યોજનની વીગિો આપિાં િે્મણે કહ્યં કે, એક ્મતહના પ્યુંિ ચાલનારા આ અપૂવ્વ ્મહોત્સવ ્માટે અ્મદાવાદના પતચિ્મ છેિે સરદાર પટેલ રીંગ રોિ પર 600 એકરની તવશાળ ભૂત્મ પર 'પ્ર્મુખસ્વા્મી ્મહારાજ નગર'નું તન્મા્વણ કરવા્માં આવ્્યું છે. હાલ તન્મા્વણાધીન આ નગર પ્રેરણાનું અમૃિ વહાવિી અનેકતવધ રચનાઓથી ‘કલ્ચરલ વન્િરલેન્િ’ ્બની રહેશે. પ્ર્મુખસ્વા્મી ્મહારાજ નગર્માં તવતવધ રાષ્ટી્ય અને આંિરરાષ્ટી્ય કક્ાના કા્ય્વક્ર્મો િે્મજ તવતવધ પ્રસ્િુતિઓથી વાિાવરણ ગુંજી ઊઠશે. આ ્મહોત્સવ સ્થળના કેટલાક આકષ્વણો આ ્મુજ્બ છેઃ કલવાત્મક ્સવાંસ્કકૃતતક પ્્વરેશદ્વારો

પ્ર્મુખસ્વા્મી ્મહારાજ નગર્માં પ્રવેશ ્માટે કુલ 7 કલા્મંડિિ સાંસ્કકૃતિક પ્રવેશદ્ારોની રચના કરવા્માં આવી છે, જે ્મહોત્સવ સ્થળે પધારિા સૌનું ઉષ્્માભ્યુું સ્વાગિ કરશે. સરદાર પટેલ રીંગ રોિ પરથી પ્ર્મુખસ્વા્મી ્મહારાજ નગરનું ભવ્્ય ્મુખ્્ય પ્રવેશદ્ાર જોઈ શકા્ય છે, જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે. આ પ્રવેશદ્ાર ભારિી્ય સંસ્કકૃતિના ્મહાન જ્્યોતિધ્વર સંિોની ્યાદ અપાવે છે. ્મહોત્સવ સ્થળની ્બંને ્બાજુએ એક તવશાળ પાડકિંગ હશે, જે્માંથી 'પ્ર્મુખસ્વા્મી ્મહારાજ નગર'્માં પ્રવેશ કરાવિાં અન્્ય છ પ્રવેશદ્ાર પણ કળા-કારીગરીનો ઉત્કકૃષ્ટ ન્મૂના રૂપ છે. 116 ફૂટ લં્બાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવિા આ દરેક પ્રવેશદ્ાર બ્રહ્મસ્વરૂપ પ્ર્મુખસ્વા્મી ્મહારાજના તવતશષ્ટ વ્્યતક્ત્વ અને જીવનરેખાની સ્મૃતિઓ કરાવશે.

ત્વત્વધ પ્રેરણવાઓ આપતવા પ્દશ્શન ખંડો

પ્ર્મુખસ્વા્મી ્મહારાજ નગરના ્મધ્્ય ્માગ્વની ્બંને ્બાજુએ પાંચ પ્રદશ્વનોની અનોખી પ્રસ્િુતિઓ છે. આ પ્રદશ્વન ખંિો આપણા શાવિિ ્મૂલ્્યોની પ્રેરણા આપશે. નૈતિક અને આધ્્યાત્ત્્મક ્મૂલ્્યો દ્ારા જીવનઘિિર, પાડરવાડરક શાંતિ, વ્્યસન્મુતક્ અને રાષ્ટ સેવા વગેરેની રો્માંચક પ્રસ્િુતિઓ દ્ારા દશ્વનાથથીઓ અહીં પ્રેરણાથી હ્યા્વભ્યા્વ ્બનશે. ટેલરેન્ટ શો

્મહોત્સવ સ્થળે ્બાળકો-્યુવાનોની શતક્ઓને ખીલવિા તવતવધ ટેલેન્ટ શો પણ ્યોજાશે. િે ્માટે અલગ અલગ ્બે ્મંચ રચવા્માં આવ્્યા છે. અહીં વ્્યતક્ગિ

અને સ્મૂહગાન, શાસ્ત્ી્ય અને સુગ્મ સંગીિ, વાદ્યસંગીિ, ્યોગ પ્રસ્િુતિ િે્મજ તવતવધ સાંસ્કકૃતિક નૃત્્યો રજૂ કરીને ્બાળકો-્યુવાનો-્યુવિીઓ સૌને આનંદની સાથે કળા-કૌશલ્્યની િે્મજ સાંસ્કકૃતિક

પ્રેરણાઓ આપશે. લગભગ 150થી વધુ ્બાળકો-્યુવકો આ રજૂઆિ ્માટે છેલ્ા 3 ્મતહનાથી િાલી્મ લઈ રહ્ા છે. મતહલવા મંચ દ્વારવા ત્વત્વધ પ્સ્તતુતતઓ

્મહોત્સવ સ્થળે ્મતહલા ઉત્કષ્વની અનેકતવધ ગતિતવતધઓ ્માટે ‘્મતહલા ઉત્કષ્વ ્મંિપમ્’ રચવા્માં આવ્્યો છે, જ્્યાં સિિ એક ્મતહના સુધી ્મતહલા ઉત્કષ્વના ભાિીગળ કા્ય્વક્ર્મો, પડરષદો િે્મજ

રજૂઆિો થશે. ્મતહલાઓ, ્યુવિીઓ, ્બાતલકાઓ દ્ારા રજૂ થનાર આ કા્ય્વક્ર્મો્માં ઉપત્સ્થિ રહીને ભારિ અને તવદેશના અનેક ્મતહલા ્મહાનુભાવો કા્ય્વક્ર્મને શોભાવશે. ્યજ્ઞપતુરુષ ્સભવાગૃહમવાં ત્વત્વધ કવા્ય્શક્રમો

પ્ર્મુખસ્વા્મી ્મહારાજ નગર્માં તવશાળ ્યજ્ઞપુરુષ સભાગૃહ રચવા્માં આવ્્યો છે, જ્્યાં એક ્મતહના સુધી રાષ્ટી્ય અને આંિરરાષ્ટી્ય સંિો્મહંિો, વક્ાઓ, ્મહાનુભાવો વગેરે દ્ારા પ્રેરણાદા્યી, તચંિનશીલ પ્રવચનો, ભતક્્મ્ય સંગીિ અને અન્્ય હૃદ્યસ્પશથી રજૂઆિોથી ્મંચ ગુંજી ઊઠશે. જ્્યોતત ઉદ્વાનની રંગબરેરંગી પ્રેરણવાત્મક રચનવા (ગ્લો ગવાડ્શન)

્મહોત્સવ સ્થળના કેન્દ્ર્માં અક્રધા્મ ્મહા્મંડદરની ચારે િરફ સશુ ોતભિ એક અનુપ્મ થી્મેડટક પાક્ક દરેકની આંખોને રંગ્બેરંગી રચનાઓથી ઠારશે. એ છે જ્્યોતિ ઉદ્યાન. આ એક એવો ઉદ્યાન છે, જ્્યાં ડદવસ કરિાં રાિ વધુ સોહા્મણી હશે. અહીં અલગ અલગ પ્રકારનાં ફૂલો, પ્રાણીઓ, પક્ીઓની ભાિીગળ જ્્યોતિ્મ્વ્ય રચનાઓ, ્બોધકથાઓ, સંસ્કકૃતિ અને શાસ્ત્ોનો શાવિિ સંદેશ આપશે. આ જ્્યોતિ ઉદ્યાન ્મહોત્સવ સ્થળનું એક અનુપ્મ આકષ્વણ કેન્દ્ર ્બની રહેશે. લન્રે ડસ્કપકે

અનેકતવધ પ્યા્વવરણ સેવાઓ કરનાર પ્ર્મુખસ્વા્મી ્મહારાજે પ્યા્વવરણની રક્ા ્માટે વૃક્ારોપણથી લઈને અનેકતવધ જનજાગૃતિ અતભ્યાનો ્યોજ્્યાં હિાં.

એટલે જ િેઓના શિાબ્દી ્મહોત્સવ્માં વૃક્ો અને રંગ્બેરંગી ફૂલછોિની આકષ્વક ત્બછાિ ત્બછાવવા્માં આવી છે. ્સ્વ્શધમ્શ ્સં્વવાદદતવાનતું પ્્યવાગતીર્્શ

'પરસ્પર પ્રીતિ પ્રસરાવે િે જ ધ્મ'્વ - ધ્મન્વ ી આ અનોખી વ્્યાખ્્યા આપીને સ્માજ્માં સવ્વ ધ્મ-્વ આદરની જાગૃતિ ્માટે સિિ પ્ર્યાસ કરનાર પ્ર્મખુ સ્વા્મી ્મહારાજે દરેક ધ્મન્વ ી આસ્થા અને પરંપરાને આદર આપ્્યો છે. સનાિન તહંદુ ધ્મન્વ ા એક સ્િભં િરીકે િ્મે ણે ્બૌદ્ધ, જનૈ , શીખ, તરિસ્િી, ્યહદૂ ી, ્મત્ુ સ્લ્મ કે અન્્ય ધાત્મક્વ પરંપરાઓ અને ઘણા દેશોના ડદગ્ગજો સાથે સવં ાદ સાધ્્યો છે. િથે ી જ પ્ર્મખુ સ્વા્મી ્મહારાજનો આ શિાબ્દી ્મહોત્સવ િ્મા્મ ધ્મમોનું પ્ર્યાગ િીથ્વ ્બનશ.ે રવાષ્ટી્ય અનરે આંતરરવાષ્ટી્ય ત્વદ્ત્ પદરષદો

બ્રહ્મસ્વરૂપ પ્ર્મુખસ્વા્મી ્મહારાજે અનેકતવધ ઉચ્ચિર શૈક્તણક સંસ્થાનો દ્ારા સ્માજના તહિ ્માટે સંશોધનકારો અને તવદ્ાનોને પ્રોત્સાતહિ ક્યા્વ હિા. આથી, શિાબ્દી ્મહોત્સવના ઉપક્ર્મે ્મહોત્સવ સ્થળે તવતવધ રાષ્ટી્ય અને આંિરરાષ્ટી્ય સ્િરની એકેિેત્મક કોન્ફરન્સ-તવદ્ત્ પડરષદો ્યોજાશે, જ્મે ાં ભાગ લઈને તવદ્ાનો તવતવધ તવષ્યો પર શોધ પ્ર્બંધો પ્રસ્િુિ કરશે. પ્રેમ્વતી ઉપવાહવાર ગૃહ

્મહોત્સવ સ્થળે દશ્વનાથથીઓને રાહિ દરે પરંપરાગિ શાકાહારી વાનગીઓ અને ડરફ્ેશ્મેન્ટ ્મળી રહે િે ્માટે ઠેર ઠેર પ્રે્મવિી ઉપાહાર ગૃહ સજ્જ રહેશે. 1100 ્સંતો, 70,000 સ્્વ્યં્સરે્વકો ખડરેપગરે રહેશરે

બ્રહ્મસ્વરૂપ પ્ર્મુખસ્વા્મી ્મહારાજે અસંખ્ય લોકો પર સ્ેહ વરસાવી િે્મના્માં સેવા અને સ્મપ્વણની અપાર શતક્ને જગાવી છે. પ્ર્મુખસ્વા્મી ્મહારાજના તનઃસ્વાથ્વ પ્રે્મથી પોિાનું જીવન સ્મતપ્વિ કરનારા 1100 થી વધુ સુતશતક્િ સંિોનો તવશાળ સ્મુદા્ય અને કલુ 70 હજારથી વધુ સ્વ્યસં વે કો આ ્મહોત્સવ દરમ્્યાન રાિ-ડદવસ સેવા આપશે. કુલ 45 જેટલા તવભાગ દ્ારા આ ્મહોત્સવનું સફળ આ્યોજન કરવા્માં આવ્્યું છે.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ?? પ્રેસકોન્્ફરન્સમાં ઉપસ્્થથિત સંતો
પ્રેસકોન્્ફરન્સમાં ઉપસ્્થથિત સંતો

Newspapers in English

Newspapers from United States