Garavi Gujarat USA

કેજરીવાલના પ્રધાને રૂ.10 કરોડની ખંડણી વસૂલી હોવાનો ઠગનો આક્ેપ

-

હાઇપ્રોફાઇલ હસ્તીઓ સા્થે ઠગી કરવાના આરોપમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે કેજરીવાલ સરકારના પ્રધાન સત્્યેન્દદ્ર જૈને તેમની પાસે્થી રૂ.10 કરોડની ખંડણી વસૂલી હોવાનો સનસનીખેજ આક્ષેપ ક્યયો છે. સુકેશ ચંદ્રશેખરે ટદલ્હીના ઉપરાજ્યપાલને પત્ લખીને બીજા ઘણા ગંભીર આક્ષેપ ક્યાયા છે.

પત્માં જણાવ્્યું છે કે AAP નેતા સત્્યેન્દદ્ર જૈને જેલમાં સુરક્ષા પૂરી પાડવાના બહાને 2019માં તેમની પાસે્થી 10 કરોડ રૂવપ્યાની ખંડણી વસૂલી હતી. ચંદ્રશેકરના આક્ષેપો્થી AAP અને BJP વચ્ે રાજકી્ય વાક્યુદ્ધ ચાલુ ્થ્યું હતું.

ભાજપે AAPને "મહાઠગ" પાટટી ગણાવીને કહ્યં હતું કે એક ઠગ બીજા ઠગી કરી છે. ટદલ્હીના મુખ્્યમંત્ી અરવવંદ કેજરીવાલે આક્ષેપોને ફગાવતા કહ્યં હતું કે તે ગુજરાતમાં મોરબી વરિજ દુઘયાટના પર્થી ધ્્યાન હટાવવાનો આ પ્ર્યાસ છે.

રૂ.200 કરોડના મની લોન્દડટરંગ કેસના કનેક્શનમાં ટદલ્હીની મંડોલી જેલમાં બંધ ચંદ્રશેખરે 8 ઓક્ટોબરે બાદ ખબર પડી છે કે જવાબો આપવામાં આવ્્યા છે. અમારી પાટટી વશસ્તબદ્ધ છે, આ પાટટીમાં અમારા બધા માટે વન્યમો અને કા્યદા એકસમાન છે. નોટટસ પર પણ ઝડપી વનણ્યયા ો લવે ા જોઈએ. વન્યમો, વશસ્ત બધાને લાગુ પડે છે. ખડગજીે એ કા્યભયા ાર સભં ાળ્્યો છે, એવું ન ્થઈ શકે કે વશસ્તભગં માનવામાં આવે અને તને ા પર કોઇ વનણ્યયા લવે ામાં ન આવ.ે

સીએમ બદલવાની ચચાયાઓ પર મૌન તોડતા સવચન પા્યલટે જણાવ્્યું હતું કે કેસી વેણુગોપાલે રાજસ્્થાનના સંદભયામાં

એલજી વી કે સક્સેનાને તેમના એડવોકેટ અશોક કે વસંઘ મારફત આ પત્ સુપરત ક્યયો હતો. આ પત્માં AAP સામે ચોંકાવનારા આક્ષેપ ક્યાયા છે. એલજી ઓટફસના સૂત્ોના જણાવ્્યા અનુસાર ચંદ્રશેખરનો પત્ એલજી ઓટફસને મળ્્યો હતો અને 18 ઓક્ટોબરે જરૂરી કા્યયાવાહી માટે ટદલ્હી સરકારના મુખ્્ય સવચવને મોકલવામાં આવ્્યો હતો.

પત્માં આક્ષેપ છે કે ચંદ્રશેખરને પાટટીમાં મહત્વપૂણયા હોદ્ો આપવાના અને રાજ્્યસભાની બેઠક માટે મદદ કરવાનું વચન આપીને AAPએ રૂ.50 કરોડ લીધા હતા. સત્્યેન્દદ્ર જૈને વતહાર જેલમાં ચંદ્રશેખરને પણ મળ્્યા હતા.

સત્્યેન્દદ્ર જૈને જેલ મંત્ાલ્યનો પણ હવાલો ધરાવે છે. વતહાર જેલ ટદલ્હી સરકારના કા્યયાક્ષેત્ આવે છ.ે પત્માં આક્ષેપ કરા્યો છે કે 2019માં ફરી્થી સત્્યેન્દદ્ર જૈન, તેમના સેરિેટરી અને તેમના નજીકના વમત્ સુશીલ દ્ારા જેલમાં મારી મુલાકાત લેવામાં આવી હતી અને મને જેલમાં સુરવક્ષત રાખવા અને મૂળભૂત ઝડપ્થી વનણયા્ય લેવાનું કહ્યં હતું. અમે બધા ચંટૂ ણીમાં વ્્યસ્ત છીએ. ટૂંક સમ્યમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત ્થશે. વશસ્તનો મામલો પણ વેણુગોપાલની નજર હેઠળ છે. રાજસ્્થાનમાં વશસ્તભંગ ્થઈ હતી. તને ા પર ઝડપ્થી કા્યયાવાહી ્થવી જોઈએ. પા્યલોટે જણાવ્્યું હતું કે કોને કઈ પોસ્ટ પર બેસવું, કઈ જવાબદારી સોંપવી તેનો વનણયા્ય AICCએ કરવાનો છે. ચૂંટણીને હવે 13 મવહના બાકી છે. જે પણ વનણયા્યો લેવાના હો્ય, પગલાં લેવાના હો્ય, તે કા્યયાવાહી ધારાસભ્્ય

 ?? ??

Newspapers in English

Newspapers from United States