Garavi Gujarat USA

ઓડડશામાં 9 વર્્ષની બાળકીની છેડતી બદલ 93 વર્્ષના વૃદ્ધને જેલ

-

ઓટડશામાં 9 વષયાની બાળકીની છેડતી કરવા બદલ ૯૨ વષયાના એક વૃદ્ધને કોટટે ત્ણ વષયાની જેલની સજા કરી છે. પ્રાપ્ત ્થતી માવહતી અનુસાર, ઓટડશાના કેંદ્રપાડા વજલ્ાની કોટયાના જજ વત્વદ્રકમ કેસરી વછંહારાએ વવકૃત વૃદ્ધને ત્ણ વષયાની જેલની સજા ફટકારી હતી. આ સા્થે કોટટે દોવષતને રૂવપ્યા ૩,૦૦૦નો દંડ ફટકા્યયો છે અને જો તે આ રકમ જમા કરાવતોન્થી તો તેને વધુ ૬ મવહનાની વધુ સજા કોટટે સંભળાવી હતી.

મામલાની વવગત પ્રમાણે, દોષી વૃદ્ધે ૨૬ જાન્દ્યુઆરી, ૨૦૧૯ના રોજ માશયાગાઈ ક્ષેત્ના એક ગામડામાં ૯ વષટી્ય બાળકીને તેના ઘરમાં એકલી જોઈ જતાં, તેની સા્થે છેડછાડ કરી હતી. આ સા્થે આ વવકૃત વૃદ્ધે બાળકીને ધમકી પણ આપી હતી કે, જો તે આ વવશે કોઈને જણાવશે તો તેણે ગંભીર પટરણામ આવશે.

બાળકીએ પોતાની માતાને વૃદ્ધ વવશે ફટર્યાદ કરતાં, તેની માતાએ નજીકના પોલીસ સ્ટેશનમાં દોવષત વૃદ્ધ વવરૂદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. આ મામલામાં ઓટડશા સરકારે સ્પેવશ્યલ પબ્્લલક પ્રોવસક્્યુટરને વન્યુકત ક્યાયા હતાં. તેમના જણાવ્્યાં મુજબ, એફઆઈઆરના આધારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ભારતી્ય દંડ સંવહતા અને પોસ્કોની ધારા અંતગયાત કેસ ચલાવવામાં આવ્્યો હતો.

Newspapers in English

Newspapers from United States