Garavi Gujarat USA

મારફત એક જ મનિિામાં $7 નિનિ્યિિા રેકોર્્ડ ટ્ાન્્ઝેક્શિ

-

ભારતિી મુખ્ય રડનજટલ પેમેન્ટસ પ્લેટફોમ્વ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફત ઓકટો્બરમાં સાત ન્બનલયિ ડોલરથી વધુિા ટ્રાન્ઝેક્શિ થયા હતા, જે આ પ્લેટફોમ્વિી રચિા થઈ ત્યારથી અત્યાર સુધીિા કોઈ એક મનહિાિો રેકોડ્વ આંક છે.

િેશિલ પેમેન્ટસ કોપયોરેશિ ઓફ ઈસ્ન્ડયા (એિપીસીઆઈ)િા આંકડા પ્રમાણે ઓકટો્બરમાં યુપીઆઈ પ્લેટફોમ્વ પર રૂ.૧૨.૧૧ નટ્રનલયિિા મૂલ્યિા ૭.૩૦ ન્બનલયિિા ટ્રાન્ઝેક્શિ થયા હતા. વાનર્્વક ધોરણે ઓકટો્બરમાં મૂલ્યિી દ્રસ્ટિએ વ્યવહારમાં ૫૭ ટકા વધારો થયો છે જ્યારે વોલ્યુમિી દ્રસ્ટિએ ૭૩ ટકા વધારો થયો છે. કોરોિાિા કેટલાક સમયગાળાિે ્બાદ કરતા છેલ્ા ્બે વર્્વથી યુપીઆઈ મારફતિા ટ્રાન્ઝકશન્સ મૂલ્ય તથા વોલ્યુમ ્બન્ે રીતે વધી રહ્ા છે, જે ભારતમાં રડનજટલ પેમેન્ટસિો સ્વીકાર વધી રહ્ાિું સૂચવે છે.

Newspapers in English

Newspapers from United States