Garavi Gujarat USA

રનશ્યા ભારતિો ્સૌથી મોટો ક્ૂર્ ઓઇિ ્સપ્િા્યર દેશ િન્્યો

-

યુક્રેિ પર આક્રમણિે પગલે અમેરરકાિી આગેવાિી હેઠળ પનચિમ દેશોએ રનશયા પર શ્ેણી્બધિ પ્રનત્બંધ મૂક્યા હોવા છતાં રનશયા ઓક્ટો્બર 2022માં ભારત માટે ક્રૂડ ઓઇલિો સૌથી મોટો સપ્લાય ્બન્યો હતો. ભારતિે ક્રૂડિી નિકાસ કરવાિા મામલામાં રનશયાએ ઈરાક અિે સાઉદી અરેન્બયાિે ્બીજા અિે ત્રીજા િં્બરે ધકેલી દીધા હતી.. નશનપંગ ડેટાિા આધારે સામે આવેલા માકકેટ રરપોટ્વમાં આ માનહતી આપવામાં આવી હતી. ભારતમાં દરરોજ 5 નમનલયિ પ્રનત ્બેરલ તેલિી આયાત કરવામાં આવે છે. આમાં રનશયાિો નહસ્સો ઓક્ટો્બરમાં 22 ટકા રહ્ો છે, જ્યારે 2019માં તેિો નહસ્સો માત્ર 1 ટકા હતો. ચીિ અિે અમેરરકા પછી ભારત નવશ્વમાં ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ છે. ઘણા વર્યોથી ભારત તેલિી આયાતમાં પ્રથમ િં્બર પર રહેિારું ઇરાક 20 ટકા પર આવી ગયું છે, જયારે પોતાિી જરૂરરયાતિું 16 ટકા તેલ ભારત સાઉદી અરેન્બયાથી આયાત કરી રહ્યં છે. રનશયા પાસેથી ભારતિી તેલિી ખરીદીમાં આ વર્ગે ફેરિુઆરીથી વધારો થયો છે. ફેરિુઆરીમાં રનશયા દ્ારા યુક્રેિ પર હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેિ યુધિિે કારણે ક્રૂડ ઓઇલિા વૈનશ્વક ભાવ 139 ડોલર પ્રનત ્બેરલ સુધી પહોંચી ગયા હતા. આવી સ્સ્થનતમાં રનશયા પાસેથી ક્રૂડ ખરીદવું ભારત માટે ફાયદાકારક સોદો સાન્બત થયો છે.

Newspapers in English

Newspapers from United States