Garavi Gujarat USA

પેટ્ોિ ર્ી્ઝિિા ભાવઘટાર્ાિી શક્્યતા િકારાઈ

-

ક્રૂડિા વૈનશ્વક ભાવમાં ઘટાડાિી વચ્ે પેટ્રોલ અિે ડીઝલિા ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થવાિી અટકળો થઈ રહી છે ત્યારે પેટ્રોનલયમ પ્રધાિ હરદીપ નસંહ પૂરીએ 3 િવેમ્્બરે જણાવ્યું હતું કે સરકાર માનલકીિી ઓઇલ માકરકે ટંગ કંપિીઓએ હાલમાં ડીઝલિા વેચાણમાં નલટર દીઠ રૂ.4િી ચોખ્ખી ખોટ કરી રહી છે, જ્યારે પેટ્રોલિા વેચાણમાં તેમિું માનજ્વિ પોનઝરટવ ્બન્યું છે.

તેમણે જણાવ્યું હતું કે યુક્રેિ યુધિ પછી ઓઇલ માકકેરટંગ કંપિીઓએ પેટ્રોલ અિે ડીઝલિા ભાવિે અંકુશમાં રાખીિે સરકારિે મોંઘવારી સામેિી લડાઈમાં મદદ કરી હતી. તેથી તેમિું મંત્રાલય ઇસ્ન્ડયિ ઓઇલ (IOC), ભારત પેટ્રોનલયમ (BPCL) અિે નહન્દુસ્તાિ પેટ્રોનલયમ (HPCL) માટે િાણાકીય મદદ માંગશે.

પેટ્રોલ અિે ડીઝલિા ભાવમાં ઘટાડો થશે કે િહીં તેવા પ્રશ્નિા જવા્બમાં તેમણે જણાવ્યું હતું કે ઓઇલ ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરિલ ટ્રડે એ એક આદેશમાં કહ્યં હતું કે ભારત સાથે જમીિિી સરહદ વહેંચતા દેશમાથં ી ભારતમાં કોઈપણ ષિત્રે માં રોકાણ સરકારિી આગોતરી મજં રૂ ી મળે વવી ફરનજયાત રહેશ.ે કોરોિા મહામારી દરનમયાિ સ્થાનિક કંપિીઓિા તકવાદી ટેકઓવર અથવા એનવિનઝશિિે કા્બમૂ ાં રાખવાિા હેતથુ ી લવે ાયલે ા આ નિણય્વ થી ચીિથી આવતા નવદેશી રોકાણોિે અસર થઈ હોવાિું મિાઈ રહ્યં છે.

માકકેરટંગ કંપિીઓ હજુ પણ ડીઝલિા વેચાણમાં િુકસાિ કરી રહી છે. ક્રૂડ ઓઇલિા વૈનશ્વક ભાવ ઉછળીિે એક દાયકાિા ઊંચા સ્તરે પહોંચ્યા હોવા છતાં ત્રણ કંપિીએ ભાવિે અંકુશમાં રાખ્યા હતા.

ડીઝલિા વેચાણમાં અંડર-રરકવરી (છૂટક વેચાણ રકંમત અિે આંતરરાષ્ટીય દર વચ્ેિો તફાવત) નલટર દીઠ રૂ.27 છે. જોકે વાસ્તનવક રોકડ િુકશાિ (ક્રૂડ ઓઇલિા ખરીદભાવ અિે તેિે ્બળતણમાં ફેરવવાિા વાસ્તનવક ખચ્વ પર આધારરત િુકસાિ) નલટર દીઠ રૂ.3-4 છે.

પુરીએ જણાવ્યું હતું કે ઓઇલ કંપિીઓએ ગ્ાહકોિે મદદ કરવા માટે ભારે અસ્સ્થરતા દરનમયાિ ભાવિે અંકુશમાં રાખ્યા હતા. ત્રણ ઓઇલ માકરકે ટંગ કંપિીઓિે એનપ્રલ-જૂિ વિાટ્વરમાં રૂ.19,000 કરોડથી વધુિી ચોખ્ખી ખોટ થઈ હતી અિે આગામી વિાટ્વરમાં પણ ખોટ િોંધાવે તેવી શક્યતા છે.

Newspapers in English

Newspapers from United States