Garavi Gujarat USA

ઉત્તર કોડરયાએ 17 લમર્ાઈિ છોડિી, દલષિણ કોડરયાના એક પ્ાંતમાં એિટ્સ

-

નોર્્થ કોરિયાએ બુધવાિે દરિયામાં ઓછામાં ઓછી 17 મમસાઇલો છોડી હતી. આમાર્ી એક મમસાઇલ દમષિણ કોરિયાના દરિયાકાંઠે 60 રકમી (40 માઇલ)ર્ી ઓછા અંતિે પડી હતી. નોર્્થ કોરિયાની આ મહલચાલને દમષિણ કોરિયાના પ્રમુખ યુન સુક-યોલે "પ્રાદેમિક અમતક્રમણ" ગણાવ્યું હતું અને પોતાના દેિના એક પ્રાંતમાં એલર્્થ જાહેિ કયુું હતું

1945માં કોરિયન દ્ીપકલ્પનું મવભાજન ર્યા બાદ દમષિણ કોરિયાની જળસીમા નજીક પડેલી આ પ્રર્મ બેલેસ્્ટર્ક મમસાઈલ હતી. ઉત્તિ દ્ાિા એક જ રદવસમાં સૌર્ી વધુ મમસાઈલ છોડવામાં આવી હોય તેવી આ પ્રર્મ ઘર્ના છે. દમષિણ કોરિયાએ હવાઈ હુમલાની ચેતવણીઓ જાિી કિી અને જવાબમાં પોતાની મમસાઈલો લોન્ચ કિી હતી.

મમસાઇલ દમષિણ કોરિયાના પ્રાદેમિક જળ સીમાની બહાિ પડી હતી, પિંતુ તે મવવારદત આંતિ-કોરિયન દરિયાઇ સિહદ નોધ્થન મલમમર્ લાઇન (NLL) ની દમષિણે પડી હતી.

દમષિણ કોરિયાના યુદ્ધ મવમાનોએ જવાબમાં એનએલએલના ઉત્તિમાં સમુદ્રમાં ત્રણ એિ-ર્ુ-ગ્ાઉન્ડ મમસાઇલો છોડ્ા હતા,એમ દમષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યું હતું. એક અમધકાિીએ જણાવ્યું હતું કે ઉપયોગમાં લેવાયેલા િ્ટત્રોમાં AGM-84H/K SLAMERનો સમાવેિ ર્ાય છે.

દમષિણ કોરિયાના પ્રેમસડન્ર્ યુંગ સુક યોલે જણાવ્યું હતું કે ઉત્તિ કોરિયાના આ વખત ઉત્તિ કોરિયાની મમસાઈલ દમષિણ કોરિયાની જળસીમા ઓળંગી હોય તેવો આ પ્રર્મ બનાવ છે. ર્ુંકા અંતિની આ બેલાસ્્ટર્ક મમસાઈલ ઉલ્લલેંગડું નજીકની જળસીમામાં પડી હતી. આ જળસીમા ઉત્તિ અને દમષિણ કોરિયાને આ મવ્ટતાિમાં અલગ પાડે છે.

ઉત્તિ કોરિયા પોતાની લશ્કિી તાકાત વધી િહી છે તેવું પિુ વાિ કિવા સમયાંતિે આ િીતે મમસાઈલ પિીષિણ કિે છે. છેલ્લા એક મમહનામાં લગભગ આઠ વખત ઉત્તિ કોરિયાએ મમસાઈલ પિીષિણ હાર્ ધયુું છે. તેનાર્ી અમેરિકા અને દમષિણ કોરિયા મચંમતત છે. ઉત્તિ કોરિયા એક પિમાણુ સત્તા છે અને અમેરિકા અને દમષિણ કોરિયા સાર્ે િાજદ્ાિી િીત યુદ્ધે ચડેલું છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States