Garavi Gujarat USA

સલ્માન ખાનને Y+ ્કેટેગરીનું સુરક્ા ્કવચ

-

મહારાષ્ટ્ર સરકારે મંગળવાર 1 નવેમ્બરે લનણ્ષય

કયયો હતો કરે કરે મુંબઈ પોિીસ હવે અલભનેતા સિમાન ખાનને Y+ ગ્ેડનું સુરક્ા કવચ પ્રિાન કરશે, જે હાિના સુરક્ા કવચ કરતા બે સ્તરથી વધુ ્છે. તાજેતરમાં િોરેન્સ લબશ્ોઈ ગેંગની કલથત ધમકીઓને પગિે સરકારે આ લનણ્ષય કયયો હોવાનું માનવામાં આવે ્છે.

વાય પ્િસ સુરક્ા કવચમાં હવે 12 સશસ્ત્ પોિીસની ્ટીમમાં કમાન્ડો પણ સામેિ હશે. અલભનેતા અક્ય કુમાર અને અનુપમ ખેરને 'X' શ્ેણીની સુરક્ા આપવામાં આવી ્છે.

સિમાન ખાનને જુિાઈમાં મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેિમાં રહેિા િોરેન્સ લબશ્ોઈ દ્ારા કલથત રીતે સમલથ્ષત િોકોએ પંજાબના માનસા લજલ્ામાં પંજાબી ગાયક લસદ્ુ મૂસેવાિાની હત્યા કયા્ષના બે મલહના પ્છી આ ધમકી આપવામાં આવી હતી.

મહારાષ્ટ્રની એકનાથ લશંિે-ભાજપ સરકારે જણાવ્યું હતું કરે રાજ્યના ગૃહ લવભાગે સિમાન ખાનને 'વાય પ્િસ' સુરક્ા આપવાનો લનણ્ષય િીધો ્છે. ભારતમાં પૂરી પાડવામાં આવતા સુરક્ા કવચમાં તે ચોથા ક્મનું સવયોચ્ચ સુરક્ા કવચ

્છ.ે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States