Garavi Gujarat USA

મમલી ફિલ્મના પાત્રની જેમ જાહ્નવી પણ િાઇટર છે

-

અલભનેત્ી જાહ્નવી કપૂરની રફલ્મ લમિી તાજેતરમાં જ રજૂ થઇ ્છે. જાહ્નવીનું કહેવું ્છે કે તે તેના ‘લમિી’ના કૅરૅક્ટરની જેમ ફાઇટર ્છે. તેના લપતા બોની કપૂરે પ્ોડ્ુસ કરેિી આ રફલ્મ ૪ નવેમ્બરે રરિીઝ થઇ ્છે. રરયિ ્પટોરી પર આધારરત આ રફલ્મમાં દેખાડવામાં આવે ્છે કે જાહ્નવી એક ફ્ીઝરમાં ફસાઈ જાય ્છે. એ દરમ્યાન પોતાને બચાવવાના તે કેવા પ્યાસ કરે ્છે એ જોવા મળશે. તેે નલસિંગ ગ્રૅજ્યુએટ લમિી નૌરટયાિના રોિમાં જોવા મળશે. મથ્થકુ ુટ્ટી ઝરૅલવયરે રફલ્મને રડરેક્ટ કરી ્છે. રફલ્મમાં તેની મનોજ પાહવા અને સની કૌશિ પણ જોવા દેખાશે. માઇનસ ૧૫ રડગ્ી ટેમ્પરેચરના ફ્ીઝરમાંં જાહ્નવીએ શૂરટંગ કયુિં હતું. તેને પ્છૂ વામાં આવ્યંુ હતંુ કે શું તે પણ પોતાને ફાઇટર માને ્છ.ે એનો જવાબ આપતાં જાહ્નવીએ કહ્યં કે ‘હા, મને િાગે ્છે. કદાચ ચહરે ાને જોઈને નહીં િાગે કે હું આક્રમક ્છું, પરંતુ મારી િાઇફમાં મેં અનકે વખત દૃઢતા દખે ાડી ્છ.ે ’ જાહ્નવીએ ૨૦૧૮માં આવેિી ‘ધડક’થી બૉિીવુડમાં એન્ટ્ી કરી હતી. બાદમાં તેણે ‘રૂહી’, ‘ગુંજન સકસને ા’ અને ‘ગડુ િક જરે ી’માં પણ કામ કયુિં ્છે.

Newspapers in English

Newspapers from United States