Garavi Gujarat USA

અજય દેવગણ પણ સાઉથના કિાકારોના સ્્ટાર પાવરની શરણે

-

કોરોના પ્છી બોિીવુડની જાણે કે પનોતી બેઠી ્છે. મોટા મોટા કિાકારોની રફલ્મો બોક્સ ઓરફસ પર ફ્િોપ થઇ રહી ્છે.

આમાં અલભનેતા અજય દેવગણનો પણ સમાવેશ થાય ્છે. આથી તેણે હવે પોતાની રફલ્મો ચિાવવા માટે સાઉથના ્પટાર પાવરનો આશરો િેવાનું શરુ કયુિં ્છે. તેની આગામી રફલ્મ 'ભોિા'માં સાઉથની જાણીતી લહરોઈન અમિા પૌિને સાઈન કરવામાં આવી ્છે.

ભોિાનું રદગ્દશમાન અજય દેવગણ ખુદ કરી રહ્ો ્છે. આ રફલ્મ મૂળ તલમિ રફલ્મ 'કૈથી'ની રરમેક જ ્છે. અજય અગાઉ 'યુ મી ઔર હમ', 'લશવાય' તથા 'રન વે ૩૪'નું રદગ્દશમાન કરી ચૂક્યો ્છે.

અમિા પૌિ તલમિ ઉપરાંત મિયાિમ અને તેિુગુ રફિમોમાં જાણીતું નામ ્છે. તેને અજય દેવગણ સામે મહત્વનો રોિ અપાયો ્છે. જોકે, કેટિાક અહેવાિો અનુસાર અમિા પૌિ રફલ્મમાં સંપૂણમા ભૂલમકા નહીં પરંતુ કલે મયો જ કરવાની ્છે.

અજય દેવગણની 'થેન્ક ગોડ' તાજેતરમાં રદવાળી વખતે જ રરિીઝ થઈ ્છે અને તેનો રટરકટબારી પર કરુણ રકાસ થયો ્છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States