Garavi Gujarat USA

• વાનગી-વૈવવધ્્ય ચીઝ નાળિયેર રોલ

- રીત:

૨ ક્યૂબ્સ ચીઝ, ૧/૨ કપ મોટું ઝીણેલું નાસળયેર, ૧ ચમચો સક્રટેટીનાં બી, મીઠા લીમડાનાં ૨ પાન, ૧,૧/૨ ચમચી રાઈના દાણા, ૨-૩ સૂકા લાલ મરચાં, ૧ કપ મેંદો, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી કાળાં મરી પીસેલાં, જરૂદરયાત મુજબ તેલ કે ઘી.

૧/૨ ચમચી તેલ ગરમ કરો. મીઠો લીમડો, રાઈના દાણા અને લાલ મરચાંનો વઘાર કરો. અડધો વઘાર અલગ કાઢી લો અને કડાઈમાં વધેલા વઘારમાં છીણેલું નાસળયેર, સક્રટેટીનાં બી અને છીણેલું ચીઝ નાખીને ભરવાની સામગ્ી તૈયાર કરો.

મેંદામાં મીઠું અને કાળાં મરી નાખીને પાણીની મદદથી સમશ્રણ તૈયાર કરો અને પાતળા પાતળા પૂડલા અથવા પેનકેક જેવું શેકી લો. હીવે ૧-૧ પૂડલો લો, તેમાં થોડી ભરવાની સામગ્ી ભરો અને રોલ બનાવી તૈયાર કરો. બધા રોલ તૈયાર કરીને વધેલા વઘારને ફરીવાર ગરમ કરી ઉપર નાખો અને ચીઝ નાસળયેર રોલ પીરસો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States