Garavi Gujarat USA

ટોમેટોની ગ્ેવીમાં કટલેસ

- રીતઃ ન માટ:ે

૫૦૦ ગ્ામ બટેટા, ૨૫૦ ગ્ામ વટાણા, ૨૦૦ ગ્ામ કાંદા, ૧ ઝૂડી કોથમીર ઝીણી સમારેલી, અધધો કપ તપકીરનો લોટ, બ્ેડ ક્રમ્સ, મીઠું, આદું મરચાં ્ટવાદ પ્રમાણે, ગરમ મસાલો. ગ્ેવી : ૫૦૦ ગ્ામ ટમેટા, સાકર, મીઠું, મરચું ્ટવાદ પ્રમાણે. ચીઝિેકોરશે ૧ ચમચો ખમણલે ી

બટેટાને બાફી તેના છદો કરવો, વટાણાનો બાફવા, કાંદાને ઝીણો સમારવો, બટેકાના છુંદામાં વટાણા, કાંદા, કોથમીર, મીઠું, આદુ-મરચાં, લીંબુ, ગરમ મસાલો, તપકીરનો લોટ ઉમેરવો. જોઈતો આકાર આપી બ્ેડક્રમ્સ રગદોળી તળી લેવી. ટમેટાને ૧૦-૧૫ સમસનટ ઉકળતા પાણીમાં બાફી છાલ ઉતારી સમક્સરમાં વાટી લેવાને તેમાં સાકર, મીઠું, મરચું નાખી ગ્ેવીને પંદર સમસનટ ઉકળવા દેવી. કટલેટને ગ્ીઝ કરેલી બેદકંગ દડશમાં ગોઠવી તેના પર ટમેટાની ગ્ેવી નાખવી અને ચીઝ ખમણેલી નાખી ગરમ ઑવનમાં ૪૫૦ ફે.હીીટના તાપમાન પર પાંચ સમસનટ બેક થવા દેવું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States