Garavi Gujarat USA

ર્ોરબીનું ઐતતહથાતસક ર્તણર્ંદિર ધર્્મતિંતન સુખ અનષે શથાંતતની શોધ

મો. 98143 10769

-

મોરબીમાં આવલે મર્ણમદં દર જાણીતું ધમ્ષ સ્થાન છે જને વે ાઘ મદં દર તરીકે પણ ઓળખે છે. વાઘ મદં દરમાં લક્મી નારા્યણ ર્બરાજે છે. આ મદં દરનંુ બાધં કામ ઇ. સ. 1908માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોર દ્ારા શરૂ કરા્યું હત.ું દરર્મ્યાન 1922માં તમે નંુ અવસાન થતાં લખધીર ર્સહં જી ઠાકોરે કામ આગળ ધપાવ્્યું અને 1935માં બાધં કામ પણૂ થ્ય.ું 1931માં અગ્રં જે સરકારના લોડ્ષ ર્વર્ં લગ્ં ડનના સાથે આ ઇમારતનું ઉદઘાટન કરવામાં આવ્્યું હત.ું

આ રાજવી ઇમારત છે. જે રાજવી પદરવારે રાજ્્ય સરકાર પાસથે ી પરત મળે વી સમં ાજન્ષ ની કામગીરી કરી ભગવાનની મર્ૂ્ તઓનો પનુ ઃ પ્ાણ પ્ર્તષ્ઠા મહોત્સવ રાજર્ર્્ષ મર્ુ નના હસ્તેે કરાવ્્યો હતો.

મોરબીની શાન ગણાતુંું આ વાઘ મદંં દર મોરબીનેે આગવી ઓળખ આપનાર ઇમારત છે.ે. 2001માંં આવલેે ા ભકૂૂ ંપં માંં આ ઇમારતનેે નકુુ સાન પહોંચ્્યુંુ હત.ુંું પણ પછી રાજવી પદરવારેે તનેે ો ર્જણણોદ્ધાર કરાવ્્યો અનેે 20 કરોડના ખચચેચે તનેે ુંંુ સમારકામ થ્યુંંુ અનેે લોકો માટેે ખલ્ુુ ુંુ મકૂૂ ા્ય.ુંું

આ ભવ્્ય રાજવી ઇમારતમાંં 130 જટેે લા ઓરડા આવલેે ા છે.ે. આમ તો આ વાઘજી ઠાકરનો વાઘ મહેલેલ છેે પણ એ પ્મે નુંું પ્તીક ગણા્ય છેે પણ તમેે ાંં બનાવલેે મદંં દરમાંં લક્મી નારા્યણ દેેવ, કાર્લકા માતા, રામચદ્રંં જી તથા રાધાકષ્ૃષ્ૃષ્ણ અનેે ર્શવજીના મદંં દરો આવલેે ાંં છ.ેે આ મહેલેલનેે ર્વર્ંં લગ્ંં ડન સક્રેે ેટેટરીએટ તરીકેે પણ ઓળખવામાંં આવેે છે.ે જ્્યાંં અગ્રંં જોેે વખતેે અહીં રાજ વહીવટ થતો હતો, ત્્યાર બાદ અહીં કેટેટલીક સરકારી કચરેે ીઓ પણ ચાલતી હતી.

આ મોરબી શહેરે વચ્થે ી મચ્છુુ નદી વહેે છેે જમેે ાંં એક સમ્યેે ભ્યકંં ર પરૂૂ આવતાંં મચ્છનુુ ો (1979) બધંં તટૂૂ તાંં મોટી હોનારત થ ઇ હતી. આ જ શહરેે પર બીજો પ્હાર 2001માંં ભકૂૂ ંપંપના કારણેે થ્યો હતો. પરંતંતુુ મોરબી ર્હંમં ત હા્યા્ષ્ષ ર્વના કારણેે થ્યો હતો. પરંતંતુુ મોરબી ર્હંમંમત હા્યા્ષ્ષ ર્વના

પાછુંંુ બઠેે થ્યુંું અહીંનો ઝલૂ તો પલુ , પાડા પલુ , ગ્રીન ચોક અને ટાવર મખ્ુ ્ય આકર્ણ્ષ ો છે. મોરબી ર્સરાર્મક અને ઘદડ્યાળના ઉદ્ોગ માટે પણ જાણીતું છં.

માડંં વીમાંં ખાનગી બીચ પણ છે.ે. કચ્છના

તત્કાર્લન મહારાજાએ માડંં વીથી આઠ દક.મી.

દરૂૂ ર્વજ્ય ર્વલાસ પલેે સેે બનાવ્્યો હતો.

આ પલેે સેે નેે દરસોટ્ષ્ષ બનાવી તમેે ાંં બેે

દકલોમીટરનો ખાનગી બીચ બનાવલેે ો

છે.ે. જોકે,ે પાછળથી તનેે ેે ર્વકસાવી ત્્યાંં

પ્વાસીઓ માટેે ટેન્ેન્ટ તથા ભોજનાલ્ય

ર્વગરેે ેે સર્ુુ વધા કરવામાંં આવી છ.ેે.

ઉલ્ખેે ની્ય છેે ક,ે,ે મોરબીનો ઝલૂૂ તા પલુુ

હાલમાંં તટૂૂ ી પડતાંં મોટી જાનગાની થઇ છ.ેે.

જેે ખદ ઘટના ગણી શકા્ય.

સખુ અને શાર્ં તની વ્્યાખ્્યા માણસે - માણસો જદુ ી જદુ ી હો્ય છે. સખુ અને શાર્ં તની શોધમાં માનવ જીવન પરૂ ેપરુૂ ખચાઇ્ષ જા્ય તો પણ ઘણાને તને ી પ્ાર્તિ થતી નથી. તને ો અથ્ષ એ છે કે, તઓે તને ી શોધ ખોટી રીત,ે ખોટા માગચે કરી રહ્ા છે. સખુ આપણાથી માત્ર ચાર આગં ળ છેટું છે, છતાં આપણે તે પામી શકતા નથી કાં તો એને ઓળખી શકતા નથી. ઘણી વાર એ સામથે ી પાસે આવે છે, પણ આપણે તને માણી શકતા નથી અને સતત દઃુ ખનાં રોદણાં રડ્ા કરીએ છીએ. સખુ આર્ગ્યાના પ્કાશ જવે છે, દઃુ ખોના અધં કાર વચ્ે એ જરાક જરાક ઝબક્્યા કરે છે પણ એ ચમકારો આપણને ઓછો પડે છે. સખુ તો વીજળીના ચમકારે મોતી પરોવી લવે ાની બાબત છે. સખુ અને શાર્ં ત માણસની ભીતર રહેલાં છ.ે એને બહાર આવવાની તક આપો, તો જ એનો અનભુ વ કરી શકાશ.ે આમ છતા્યં માણસ એને બહાર શોધવા દોડ્ા કરે છે. જમે કસ્તરૂ ી શોધવા મૃગ દોડ્ા કરે છે, પણ કસ્તરૂ ી તો એ મૃગની ભીતર જ હો્ય છે. માણસનું પણ કંઇક એવું જ છ.ે એની શોધ કરવા દોડવાના બદલે જે તમારી પાસે છે, એને ઓળખો, એને અનભુ વો.

સખુ એ માનર્સક અનભુ વ છે, જે અનકુ ૂળ વસ્તુ કે ષ્સ્થર્તથી પ્ાતિ થા્ય છે. તને ાથી ઊલટું દઃુ ખ અનકુ ૂળ વસ્તનુ ી પ્ાર્તિ કે પ્ર્તકળૂ ષ્સ્થર્તથી ઊપજે છે. ર્નરપક્ષે દૃષ્ટિથી જોઇએ તો કોઇ પણ કમ્ષ કે તને ફળ ન સખુ પ્દ હો્ય છે કે ન દઃુ ખદા્યક. સખુ કે દઃુ ખ, શાર્ં ત કે અશાર્ં તનો અનભુ વ આપણા કમ્ષ પ્ત્્યને ી આશર્ક્તથી થા્ય છે. માટે ભગવદ્ ગીતાના સદં ેશ મજુ બ કમ્ષ પ્ત્્યે આસર્ક્ત રાખ્્યા ર્વના કમ્ષ કરવ.ું સફળતા કે ર્નષ્ફળતા ભગવાન પર છોડી દો, એથી દઃુ ખદ ષ્સ્થર્તમાં મકુ ાવું જ નહીં પડ.ે

મશ્ુ કેલી કે દઃુ ખ એ સખુ ની સાથે જ જોડા્યલે છે, એ એક માળાના અનકે મણકા જવે છે. સખુ નો મણકો આગળ જા્ય, પણ બીજો મણકો સખુ નો જ આવે એવું નથી. ક્્યારેક દઃુ ખનો મણકો પણ આવી જા્ય, પણ એ આગળ જવાનો જ છે. મણકો બદલાતો જ રહે છે.

અને કદાચ દઃુ ખ આવે તો એ સમ્યમાં ર્વચર્લત થ્યા ર્વના, બર્ુ દ્ધ અને મનને ષ્સ્થર રાખી તે ષ્સ્થર્તમાથં ી બહાર આવવાનો માગ્ષ શોધવાનો હો્ય છે. મન, બર્ુ દ્ધ ષ્સ્થર રાખે તે ષ્સ્થતપ્જ્ઞ કહવે ા્ય છે. ષ્સ્થતપ્જ્ઞ વ્્યર્ક્ત મશ્ુ કેલીમાં પણ શાર્ંતનો અનભુ વ કરી શકે છે. આલીશાન બગં લો કે રૂર્પ્યાના ઢગલા માણસને સખુ ાશાર્ં ત આપી શકતા નથી. એક બગં લો સખુ ન આપી શકે એ સખુ ઝપૂં ડું આપી શકતું હો્ય છ.ે આજે માણસ જ્્યારે વધુ ભોગવાદી બનતો જા્ય છે, ત્્યારે સખુ અને શાર્ં ત તને ાથી વેંત છેટાં રહી ગ્યાં છે. ભોગ અને આસર્ક્ત જ દરેક દઃુ ખનું મળૂ છે. એ દઃુ ખ અને અશાર્ં ત ર્સવા્ય કશંુ જ પદે ા નથી કરતા,ં વળી સખુ તો એવું અત્તર છે જે તમે બીજા પર પણ છાટં ો તો એ પણ મહેંકી ઊઠશ.ે સખુ અને શાર્ં ત સદજ્ઞાન, સદચદરત્ર અને આત્મજાગૃર્તથી જ પ્ાતિ થા્ય છ.ે પ્ાતિ વસ્તુ કે ષ્સ્થર્તમાં સતં ોર્ માણવો, એ સખુ પ્ાર્તિની મોટી ચાવી છે.

 ?? ?? ુુંં
દઃુુ
ુુંં દઃુુ
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States