Garavi Gujarat USA

ભારત પાસે આપવા માટે ઘણું બધું છે: શ્ી શ્ી રમવશંકર

[નોોંધ ઃ ગરવી ગુજરાતનોા દીપોત્્સવી અંકનોા ્સંતોનોા પ્રશ્ો વવભાગનોા શ્ી શ્ી રવવશંકરનોા ઉત્તરો મોડા મળ્્યા હોવાથી તેનોો અહીં ્સમાવેશ કરીએ છીએ]

-

75 વર્્ષ પહેલા ઘણા લોકોના બલલદાનથી ભારત સ્વતંત્ર થયો હતો. દેશની સ્વતંત્રતા માટે યોગદાન આપનારા લોકો પ્રત્યયે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ પ્રસંગ છે. તયેમણયે જયે બલલદાન આપ્યયું, જયે રીતયે તયેઓ એકસાથયે આવ્યા, તમામ અવરોધો અનયે લવચારોનયે બાજયુએ મયુકીનયે અનયે આઝાદી મયેળવવાના એક સંકલ્પ સાથયે લડ્ા તયે ખૂબ જ પ્રયેરણાદાયક છે અનયે તયે દેશવાસીઓ માટે માગ્ષદશ્ષક ઉજાસ બની રહેશયે. આપણયે આઝાદીના 75 વર્્ષની ઉજવણી કરી રહ્ા છીએ, ત્યારે આપણયે પણ તયેવા જ સમપ્ષણ અનયે બલલદાન સાથયે રાષ્ટ્રનયે શ્યેષ્ઠ બનાવવા કટટબદ્ધ થવયું જોઈએ. મોટા બલલદાનો પછી મયેળવયેલી આઝાદીનયું સન્માન કરવાનો આ જ સાચો માગ્ષ છે.

ભારત સંસ્કૃલતનયું ઉદગમ સ્થાન છે. લરિટટશ સામ્ાજ્યવાદના સકંજામાંથી બહાર આવીનયે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યાનયે 75 વર્્ષ થઈ ગયા છે. આ દેશ ઘણા લવલવધ ધાલમ્ષક જૂથો અનયે લવલવધ રાજ્યો, ભાર્ાઓ, ધમમોના લોકોનયું ઘર છે. દેશમાં લવલવધતા હોવા છતાં એક ધબકતી લોકશાહીની વ્યવસ્થામાં આપણયે એકજૂથ રહીએ છીએ અનયે સાથયે મળીનયે આગળ વધ્યા છીએ તયે હકીકત પોતયે જ એક સૌથી મોટી લસલદ્ધ છે. ઉપરાંત, આજયે આપણયે ઘણા ક્યેત્રોમાં નોંધપાત્ર પ્રગલત કરી રહ્ા છીએ, તયેથી ઘણા લવકલસત દેશો ભારતની પ્રશંસા કરે છે.

દેશનયે સતત લવકલસત થવાની જરૂર છે અનયે ભારત તયે ખૂબ સારી રીતયે કરી રહ્યં છે. છેલ્ા 75 વર્્ષમાં દેશનો ઘણો લવકાસ થયો છે. પરંતયુ જ્યાં સયુધી આપણયે મનની લવધ્વંસક આદતો, સંકલુ ચત લવચારધારાઓ અનયે સંકુલચત માન્યતાઓના બંધનમાંથી બહાર ન નીકળીએ ત્યાં સયુધી સાચી સ્વતંત્રતા મયેળવી શકાતી નથી. જ્યાં સયુધી કોઇ વ્યલક્ત દરેક બાબતોનયે વ્યાપક પટરપ્રયેક્ષયથી જોતી નથી, ત્યાં સયુધી વ્યલક્ત આઝાદ કે મયુક્ત હોવાનો દાવો કરી શકતી નથી.

એવા ઘણા ક્યેત્રો છે જ્યાં આપણયે વધયુ ધ્યાન આપવાની જરૂર છે. બયેરોજગારી, કૌશલ્યનો અભાવ, વધતી જતી માદક-નશીલા દ્રવ્યોની આદતો, માનલસક તણાવનયું વધતયું સ્તર, ઘરેલયુ લહંસા વગયેરે જયેવા મયુદ્ાઓનયે યયુદ્ધના ધોરણયે ઉકેલવાની જરૂર છે. રવીન્દ્રનાથ ટાગોરે વાસ્તલવક સ્વતંત્રતાની વ્યાખ્યા કંઇક આવી રીતયે કરી છે... “જ્યાં મન ડર વગરનયું હોય અનયે માથયું ઊંચયું રાખવામાં આવયે” જીવનમાં તયે એવી દૃષ્ટિ છે જ્યાં તમયે મયુક્ત છો, તમારું મન લવચારવા માટે સ્વતંત્ર છે અનયે ત્યાં કોઈ દબાણ, ભય, લચંતા કે માદકદૃવ્યો નથી અથવા અન્ય આદતો જયે તમનયે બંધનમાં રાખયે તયે નથી.

શલક્તના મયુખ્ય ક્યેત્રો પર નવયેસરથી ધ્યાન કેષ્ન્દ્રત કરવાથી ભારત તયેની સાચી ક્મતાનો અનયુભવ કરાવશયે. ભારતમાં શ્યેષ્ઠ પ્રવાસન સ્થળો છે જયેનો લાભ લયેવાની જરૂર છે. બરફથી ઢંકાયયેલા લહમાલયથી લઈનયે કેરળના દટરયાટકનારા સયુધી, વન્યજીવ અભયારણ્યો અનયે તલમલનાડયુ, ઓટડશા, મધ્યપ્ર દેશ અનયે ગયુજરાતના પ્રાચીન મંટદરો વગયેરે સાથયે ભારત પાસયે વૈલવધ્યતા ધરાવતા સ્થળો છે, આવી સમૃલદ્ધ લવશ્વમાં દયુલભ્ષ છે. ભારત પાસયે કેટલા શ્યેષ્ઠ વૈજ્ઞાલનકો અનયે પ્રચંડ યયુવા શલક્ત છે. લવજ્ઞાન અનયે ટેક્ોલોજીના ક્યેત્રયે ભારત લવશ્વમાં શ્યેષ્ઠ છે. યોગનયું પ્રાચીન ભારતીય જ્ઞાન સમગ્ર લવશ્વમાં જાણીતયું છે. આપણયે ખાસ કરીનયે આયયુવવેદ અનયે યોગના ક્યેત્રમાં આપણી પાસયે રહેલી જ્ઞાન સમૃલદ્ધના માલલકીપણા માટે ગવ્ષ લયેવાની જરૂર છે અનયે આરોગ્ય પ્રવાસનમાં પણ નયેતૃત્તવ કરવાનયું છે.

ધમ્ષ અનયે આધ્યાષ્ત્મકતા આપણા રાષ્ટ્રનો આત્મા છે. મહાત્મા ગાંધીએ આદરેલા સત્સંગોએ લોકોનયે સ્વતંત્રતાની ચળવળમાં જોડવામાં મોટી ભૂલમકા ભજવી હતી. ધમ્ષ અનયે આધ્યાષ્ત્મકતા સમાજમાં નીલતમત્ા અનયે મૂલ્યો જાળવવામાં મદદ કરે છે. ભલયે આપણયે કોઈ ધાલમ્ષક દેશ નથી, પરંતયુ મોટાભાગના ધમમોએ ભારતના લોકોનયે ખયુશ, સ્વસ્થ અનયે પ્રગલતશીલ રાખવામાં મહત્વપૂણ્ષ ભૂલમકા ભજવી છે. આ વૃલદ્ધમાં તમામ ધમ્ષના લોકોએ ફાળો આપ્યો છે. પરંતયુ લબનસાંપ્રદાલયકતાની લવકૃત ધારણા અનયે રાજકારણયે સંપૂણ્ષ રીતયે આ એકીકરણ થવા દીધયું નથી. ભારતનયે આઝાદ કરાવવા માટે મહાત્મા ગાંધીએ પોતયે આધ્યાષ્ત્મકતા અનયે અલહંસાની શલક્તનો ઉપયોગ કયમો હતો.

આધ્યાષ્ત્મકતા આપણા લોહીમાં છે, તયેથી આપણયે તયેનયે માપવા માટે બયેરોમીટર પર મૂકી શકતા નથી કે આપણયે ઓછા કે વધયુ આધ્યાષ્ત્મક છીએ. અલભવ્યલક્તની પ્રકૃલત અનયે તીવ્રતામાં સમયાંતરે પટરવત્ષન આવી શકે છે. ઉદાહરણ તરીકે લાંબા લરિટટશ શાસનયે આપણી જાતનયે, આપણી સંસ્કૃલતનયે અનયે આપણા મૂળની ઓછી ટકંમત આંકી છે. છેલ્ાં કેટલાંક વર્મોમાં નવયેસરથી દેશમાં બાબતો બદલાઈ રહી છે. હયું જોઈ શકું છયું કે નવયું ભારત દસકાઓથી સ્વ-દોર્ અનયે આત્મગૌરવ ઓછયું ગયુમાવી રહ્યં છે અનયે આપણા સાંસ્કૃલતક અનયે આધ્યાષ્ત્મક મૂળમાં વધયુ ગૌરવ લઇ રહ્યં છે. ભારત ત્યારે જ સાચા અથ્ષમાં સશક્ત બનશયે જ્યારે જમીની સ્તરના લોકો પોતાના અંગયે, પોતાની જીવનશૈલી, પોતાની પરંપરા અનયે પોતાની ભાર્ા લવશયે આત્મલવશ્વાસ અનયુભવશયે.

હયું આ અસલહષ્ણયુતાની ચચા્ષ સાથયે સહમત નથી. દેશમાં એવા કેટલાક તત્વો છે જયે અંલતમ હદ સયુધી પહોંચી જાય છે. પરંતયુ તમયે તયેનો ઉપયોગ કરીનયે એમ કહી શકતા નથી કે સમગ્ર દેશવાસીઓ અસલહષ્ણયુ બની રહ્ા છે. છયુટાછવાયા બનાવો કે ઘટનાઓનો અથ્ષ એ નથી કે ભારત અસલહષ્ણયુ છે. તયે કાયદો અનયે વ્યવસ્થાની સમસ્યા છે. સ્વતંત્રતા પછીના ભારતના સમગ્ર ઇલતહાસમાં સમયાંતરે ઘર્્ષણો અથવા તોફાનો થયા છે. તયે કોઈ નવી ઘટના નથી. 1.7 લબલલયન લોકોના દેશમાં, આવી ગયુનાઇત ઘટનાઓ વારંવાર બનયે છે અનયે તયેનો દૃઢતાથી સામનો કરવો પડયે છે. હજારો વર્મોથી, ભારત તયેના લવલવધ ધમમો અનયે સંસ્કૃલતઓ સાથયે શાંલતપૂણ્ષ સહઅષ્સ્તત્વના ઉદાહરણ તરીકે ષ્સ્થર રહ્યં છે.

આ દેશના મયુખ્ય પ્રવાહના લોકો ખૂબ જ સહનશીલ છે અનયે હયું કહીશ કે આપણી સમજણ આપણા લોહીમાં છે. હયું માનયું છયું કે, આ દેશમાં અસલહષ્ણયુતા કરતાં ઉદાસીનતા વધયુ છે. આપણયે ઉદાસીન છીએ. ગમયે તયે થાય, અમનયે કોઇની પરવા નથી, અમનયે લચંતા નથી. આવી માનલસકતા દૂર થવી જોઈએ..

લવદેશવાસી ભારતીયો હંમયેશા તયેમના વતન સાથયે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવયે છે અનયે છેલ્ા કેટલાક દસકાઓમાં દેશની પ્રગલતમાં તયેમનયું ખૂબ જ મોટયું યોગદાન છે. અગાઉ, તયેમના માટે ભારત આવવયું અનયે યોગદાન આપવયું સરળ નહોતયું, તયેમાં ઘણી ખામીઓ હતી. ઘણા વર્મોથી, તયેમના માટે ભારત સાથયે વધયુ જોડાયયેલા રહેવાના વધયુ માગમો ખયુલ્યા છે.

લવશ્વમાં ભારત હંમયેશા સન્માનજનક સ્થાન ધરાવયે છે. પરંતયુ આપણયે આપણી જાતનયે આપણા પાયાના સમૃદ્ધ મૂલ્યોનયે લવશ્વ સમક્ રજૂ કરવામાં ખચકાતા હતા. તયેથી લવશ્વનો ભારત પ્રત્યયેનો દૃષ્ટિકોણ લવકૃત હતો. આપણા વડાપ્રધાનની નવી દૂરંદેશીતા સાથયે, લવશ્વભરમાં ઇષ્ન્ડયન દૂતાવાસો હવયે ભારતનો વધયુ આક્રમક રીતયે પ્રચાર કરી રહ્ા છે અનયે તયેથી આપણી ષ્સ્થલત ઉંચી જશયે. ભારત પાસયે લવશ્વનયે આપવા માટે ઘણયું બધયું છે.

ભારત પાસયે એવા સાત ક્યેત્રો છે જયેમાં દેશયે ઉત્કૃટિ દેખાવ કયમો છે અનયે તયેના પર ગૌરવ લઈ શકીએ છીએ અનયે આપણયે તયેનયે લવશ્વ સમક્ લઈ જવાની જરૂર છે.

1) યોગ, ધ્યાન, વયેદો અનયે ભારતીય આધ્યાષ્ત્મકતા - લવશ્વ માટે ભારતનયું આ અનોખયું અનયે સૌથી ટકંમતી યોગદાન છે.

2) આયયુવવેદ - 21મી સદીની આ ઔર્ધી છે, પરંતયુ લવશ્વભરમાં તયેનયે વ્યાપક સ્વીકૃલત મળી નથી.

3) ટેક્સટાઇલ અનયે જ્યેલરી ડીઝાઇન - લવશ્વના કેટલાક શ્યેષ્ઠ કારીગરો, કસબીઓ અનયે મલહલાઓ ભારતમાં વસયે છે, અનયે તયેમ છતાં દેશની બહાર થોડાક જ લોકો આપણી હસ્તકલાની પ્રશંસા કરે છે. પરંતયુ આપણી સામયે આ પરંપરાગત કૌશલ્યો ગયુમાવવાનયું જોખમ છે.

4) IT ઇન્ડસ્ટ્ી- ભારતમાં રોજગારી વધારવા અનયે વધયુ મગજની શલક્ત અનયે નાણાકીય સંસાધનની વૃલદ્ધ માટે વધયુ લવકાસ કરવાની જરૂર છે.

5) ફૂડ ઇન્ડસ્ટ્ી- ભારતમાં લવશ્વમાં અન્નભોજનની સૌથી મોટી વૈલવધ્યતા છે, જયેની વ્યાપકપણયે લનકાસ થવાની બાકી છે.

6) કળા, સંગીત અનયે નૃત્ય - દેશના દરેક પ્રાંત પાસયે તયેની અનોખી ભયેટ અનયે પ્રલતભાઓ છે, જયે હજયુ ભારતની બહાર પ્રદલશ્ષત થવાની બાકી છે.

7) પ્રવાસન - ગ્રીસ જયેવા ઘણા નાના દેશો પ્રવાસન ઉદ્ોગો પર આધાર રાખયે છે, જ્યારે ભારતનયે, પ્રાચીન ઈલતહાસ અનયે લવશાળ ભૌગોલલક વૈલવધ્યતા સાથયે, તયેના પ્રવાસન ઉદ્ોગનયે સંપૂણ્ષ રીતયે અસ્કયામત બનાવવાનયું બાકી છે.

આપણયે ‘લવશ્વ ગયુરુ’ તો પહેલયેથી જ છીએ. ભારત પાસયે આપવા માટે ઘણયું બધયું છે. તયેની પાસયે આધ્યાષ્ત્મકતાની પ્રાચીન પરંપરા છે, લોકોનયે એક કરવા માટેનો લનદમોર્ ઇલતહાસ છે. લવશ્વભરમાંથી લોકોની પયેઢીઓ અહીં સાચી ખયુશી, સમજ અનયે શાંલત મયેળવવા માટે આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સયુધી, ભારતનયે આધ્યાષ્ત્મક સાલહત્ય અનયે ટફલોસોફીનયું સમૃદ્ધ જ્ઞાન મળ્યયું છે, પછી તયે લવજ્ઞાન ભૈરવનો કાશ્મીર શૈવવાદ, લશવ સૂત્રો, રાસ હૃદય તંત્ર અથવા લથરુકુરલ જયેવા તલમલ ગ્રંથો હોય. હકીકતમાં, હજારો હસ્તપ્રતો અનયે પાંદડાઓ પર લખયેલી લલપીઓ છે જયે હજયુ સયુધી ઉકેલી શકાઇ પણ નથી. આપણયે જમ્ષનીમાં યયુલનવલસ્ષટી ઓફ ટ્યુલબંજયેન અનયે હેમ્બગ્ષના પ્રયત્ોનયે આભારી છીએ, ત્યાં ઘણી દયુલ્ષભ અનયે જૂની હસ્તપ્રતો સાચવવામાં આવી છે અનયે તયેનયું ટડલજટલાઇઝયેશન કરવામાં આવી રહ્યં છે. આયયુવવેદમાં ભારતનયે આરોગ્યના ક્યેત્રમાં અગ્રયેસર બનાવવાની ક્મતા છે. વનસ્પલત અનયે પ્રાણીસૃષ્ટિની સૌથી મોટી વૈલવધ્યતા અહીં ઉપલબ્ધ છે.

ભારતનયે તયેની વૈલવધ્યસભર વાનગીઓ, નૃત્ય અનયે સંગીત, સમૃદ્ધ કાપડ, ભરતકામ, ઝવયેરાત અનયે અન્ય સજાવટ પર ગૌરવ હોવયું જોઈએ, સમગ્ર લવશ્વમાં તયેની વ્યાપકપણયે પ્રશંસા કરાઈ રહી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States