Garavi Gujarat USA

મવણનગિ સ્િાવમનાિાયણ મંરિિમાં અબજીબાપાશ્ી ૧૭૮મી પ્રાગટ્ય િયંતીની ઉિિણી

મુંબઇની પ્રખ્યાત િે.િે હાૅસ્સ્પટલમાંથી અંગ્રેજોના િમાનાનું ભોયરૂૂં મળી આવ્યું

-

મર્ણનગર શ્ી સ્વાર્મનારાયણ ગાદી સંસ્થાનના પ્રવત્ચમાન આર્ાય્ચ પરમ પૂજ્ય શ્ી ર્જતેબ્ન્રિયર્પ્રયદાસજી સ્વામીશ્ી મહારાજનાં સાર્નધ્યમાં શ્ી સ્વાર્મનારાયણ મંરદર ખાતે પ્રબોર્ધની એકાદશી જીવનપ્રાણ શ્ી અબજીબાપાની ૧૭ મી પ્રાગટ્ય જયંતી

ઉલ્લાસભેર ઉજવાઈ કરાઈ હતી.

આ સાથે જીવનપ્રાણ શ્ી મુક્જીવન સ્વામીબાપાની ૯૩મી દીક્ષા જયંતી, શ્ી સ્વાર્મનારાયણ ભગવાનની ૨૨૨મી ભાગવતી મહારદક્ષા જયંતી, ૨૨૧ મો પટ્ાર્ભર્ેક રદન, ધમ્ચદેવની ૨૮૩મી પ્રાગટ્ય જયંતી પણ ઉજવાઈ હતી.આ મંગળકારી અવસર ઉપર ર્ોવીસ કલાકની અખંડ ધૂનનું પણ

મુંબઈની પ્રખ્યાત સરકારી સર જમદેશજી ર્જજીભોઈ (જે.જે.) હૉબ્સ્પટલમાં અંગ્ેજોના જમાનાનું ભોયરું મળી આવ્યું છે. આ ભોયરું લગભગ ૧૩૦ વર્્ચ જૂનું હોવાનું જણાયું છે.

સરકારી હૉબ્સ્પટલના પરરસરમાંથી મળી આવેલું આ ભોયરું કુતૂહલનો ર્વર્ય બની ગયો છે. લગભગ ૧૩૦ વર્્ચ જૂનું આ ભોયરું અંગ્ેજોએ બનાવ્યું હોવાની

માર્હતી સામે આવી છે. હૉબ્સ્પટલના ડૉ.

અરુણ રાઠોડ રાઉન્ડ પર હતા ત્યારે તેમને હૉબ્સ્પટલના પરરસર પાસે કંઈ અજુગતું

જણાયું હતું. તેથી તેમણે તપાસ કરાવતા ભોયરા જેવું કંઈ જણાયું હતું. તેથી તેમણે તુરંત જે.જે. હૉબ્સ્પટલ પાસેથી આરકકિયોલોજી રડપાટ્ચમેન્ટ અને સ્થાર્નક પ્રશાસનને આ ભોયરા બાબતે જાણ કરી હતી. આ ભોયરું રડર્લવરી વોડ્ચથી ર્ર્લ્ડ્રન વોડ્ચ સુધી હોવાની માર્હતી હૉબ્સ્પટલ પ્રશાસને ર્મરડયાને આપી હતી.

હૉબ્સ્પટલ પ્રશાસનના કહેવા મુજબ જે.જે. હૉબ્સ્પટલની જૂની ઈમારતની અંદર ૨૦૦ મીટર લંબાઈનું ભોયરું મળી આવ્યું છે. જે.જે. હૉબ્સ્પટલની સર ડી.એમ. પેટીટ હૉબ્સ્પટલ કે જ્યાં હાલ નર્સુંગ કૉલેજ ર્ાલે છે ત્યાં રેર્સડન્ટ ડૉક્ટર અરુણ રાઠોડ અને સુરક્ષારક્ષકને ભોયરું મળી આવ્યું હતું. ડૉ. રાઠોડને ત્યાં એક ઢાંકણું જણાઈ આવ્યું હતું. કુતૂહલ થતા ઢાંકણું ખોલતા ત્યાં એક લાંબોલર્ક રસ્તો જણાયો હતો અને તેમાં અંદર એક ભોયરું હોવાનું જણાયું હતું. આ ભોયરું ડી.એમ. પેટીટ અને મોટલી બાઈ અને બંને વોડ્ચને જોડતું હોવાનું ૨૦૦ મીટર લાંબું જણાયું હતું. જે.જે. હૉબ્સ્પટલના પરરસરમાં આવી અનેક જૂની ઈમારતો છે, તેમાંથી અમુક હેરરટેજ છે. મુંબઈની જે.જે. હૉબ્સ્પટલ એ સૌથી જૂની સરકારી હૉબ્સ્પટલ છે. ફક્ મહારાષ્ટ્રમાં જ નહીં, પણ પૂરા દેશમાં તે પ્રર્સદ્ધ છે. દેશભરથી અહીં ગરીબ દદથીઓ સારવાર માટે આવે છે. આ હૉબ્સ્પટલે બૉમ્બસ્ફોટ, તોફાન અને આંતકવાદી હુમલામાં જખમી થયેલા અનેક દદથીઓ પર સારવાર કરી છે. તો આ હૉબ્સ્પટલના પરરસરમાં અંડરવલ્ડ્ચના હુમલા પણ થયા હોવાનું કહેવાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં દર્ક્ષણ મુંબઈના મલબારર્હલમાં આવેલા રાજભવનમાં ર્રિરટશકાળનું ભોયરું મળી આવ્યું હતું. આ ભોયરું લગભગ સવાસો વર્્ચ જૂનું હોવાનું જણાયું હતું. આ ભોયરામાં અલગ અલગ આકારના ૧૩ રૂમ મળી આવ્યા હતા.

 ?? ?? આયોજન કરાયું હતું. દેશ પરદેશના હરરભક્ોએ આ રદવ્ય અણમોલ અવસરનો લ્હાવો લીધો હતો.
આયોજન કરાયું હતું. દેશ પરદેશના હરરભક્ોએ આ રદવ્ય અણમોલ અવસરનો લ્હાવો લીધો હતો.
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States