Garavi Gujarat USA

ગંભીર રોગનો સંઘષ્થ જીતવા મદદરૂપ હધર્્યાર - સાત્ત્વક મન

-

આરોગ્્ય એટલે રોગનો અભાવ માત્ર નહીીં, પરંતુ તે સાથે આત્મેન્દ્રિ્યની પ્રસન્નતા પણ આવશ્્યક છે જેને આધુનનકો ‘પોનિટીવ હીેલ્થ’ કહીે છે. જે રીતે વા્યુ, નપત્ત અને કફ એ ત્રણ શારીરરક દોષો છે જેનું સંતુલન બગડે તો રોગ થા્ય. તેવી જ રીતે સત્વ, રજ અને તમ એ મનનાં ગુણો છે. સત્વગુણ જ્ાનનો કારક છે. રજોગુણ પ્રેરણાત્મક છે. સત્વ કે તમ સાથે જોડાઈ તેને અનુરૂપ ભાવો વધારે તેવી પ્રવૃનત્તને પ્રેરે છે. રજોગુણને દુ:ખ માટે કારણરૂપ કહ્ો છે. રજોગણુ થી પ્રરે ાઈને થતી ઈચ્છા, દ્ેષથી થતાં કા્યુયુથી મનને અનુકુળ પરરણામ સુખ આપે. જ્્યારે પ્રનતકૂળ પરરણામ દુ:ખ આપે છે. પરંતુ જીવન પરરવતયુનશીલ હીોવાથી સુખની અનુભૂતી દૂર

થતાં સુખ માટેની તત્પરતા દુ:ખ જદ્માવે છે. વતયુમાનનું સુખ દૂર ન થા્ય તેવી આશંકા,

ડર, નિંતા જેવા ભાવથી મનમાં અશાંનત અને િંિળતા રહીે છે. રજોગુણની પ્રેરણા સત્વગુણ અને તમોગુણને પ્રવૃત્ત કરાવવા આવશ્્યક છે પરંતુ તેની અનધકતા વાવાિોડામાં ફૂંકાતા પવનથી થતાં નવનાશની સંભાવના ધરાવે છે. રજોગુણની ગનત તથા પ્રવૃનત્તથી નવરોધી અવરોધ પેદા કરવાનો ગુણ તમોગુણ

ધરાવે છે. સત્વગુણ પ્રકાશકારક છે જ્્યારે તમ અંધકાર ફેલાવે છે. સત્વગુણની ઉધ્વવૅગનતથી નવરુધ્ધ તમોગુણની જડતા અને ભારેપણ અધોગનત પ્રેરે છે. આવા સત્વ અને રજોગુણથી નવરોધીગુણ ધરાવતો તમોગુણ બન્નેની અનધકતાને સંતુનલત કરે છે. તમોગુણનો સ્વાભાનવક પ્રભાવ મનમાં વધવાથી ઊંઘ આવે છે. પરંતુ તમોગુણનાં પ્રભાવ્યુક્ત તમોગુણી મનવાળો વ્્યનક્ત વધુ પડતી ઊંઘ, આળસ,

મોહી, મેદન્સ્વતા,

દીનતા અનુભવે છે.

તમોગુણી વ્્યનક્ત

જીવનમાં સફળતા

મેળવી શકતી નથી.

કેમકે સફળતા

માટે મહીેનત અને

બનુ ધિમત્તા રજોગણુ

અ ને

મનનાં નવિાર, નિંતન, નવવેક, નનશ્ચ્ય જેવી પ્રવૃનત્તઓનાં નન્યમન માટે સત્વ, રજ અને તમનું સંતુલન આવશ્્યક છે. જીવનનાં નાના-મોટા શારીરરક-માનનસક વ્્યવહીાર ‘મલ્ટીટાન્સ્કંગ’ લાઈફસ્ટાઈલમાં રજોગુણ જરૂરથી વધુ પ્રવૃત્ત થા્ય છે. લોભ, મોહી જેવા તામનસક ભાવનો પ્રભાવ વધુ રહીે છે. આથી જ ‘સત્વગુણ’ માટે પ્ર્યત્નશીલ થવું જરૂરી બને છે. જરૂરથી વધારે શારીરરક-માનનસક પ્રવૃનત્તઓ, સમ્યાભાવ, સ્ટ્ેસ, કંપેરરિન, કોન્્પપરટશન વગેરેથી રજોગુણ અને તમોગુણનાં પ્રભાવથી વા્યુ, નપત્ત અને કફનું સંતુલન પણ જોખમા્ય છે. લાંબા વરકિંગ અવસયુ, રાતનો ઉજાગરો કરતાં, સ્ટ્ેસમાં રહીેતો ્યુવાવગયુ એનસડીટી,

માઈગ્ેન, હીાઈ બ્લડપ્રેશર, ડા્યાનબટીશ, ઓબેનસટી, એદ્િા્યટી, રડપ્રેશન, લોનલીનેસ, લગ્નજીવન-કુટુંબ જીવનમાં અસંતોષ જેવી અનેક શારીરરક, માનનસક અને સામાનજક મુશ્કેલીઓનો ભોગ બને છે. જીવનમાં માત્ર આનથયુક સધિરતા જ નહીીં પરંતુ અથયુસભરતા આવે તો જ જીવન પ્રસન્નતાથી જીવી શકા્ય. આ માટે સત્વગુણનો નવકાસ કરે તેવી પ્રવૃનત્ત આવશ્્યક છે.

ગા્યનું દુધ, ઘી, ફળો, ઋતુ પ્રમાણે મળતી શાક-ભાજી, ્યોગ્્ય રીતે પાકેલાં ઘઉં, જવ, િોખા, મગ, સૂકોમેવો વ્્યનક્તગત પાિન શનક્તને અનુરૂપ.

વધેલા દોષો અને ધાતુની અનન્યનમતતા દૂર કરી પાિકાન્ગ્ન અને મટે ાબોનલક પ્રોસેસ ્યોગ્્ય કરે છે. શરીરમાં શનુ ધિ થઈ હીલકાપણું અનુભવા્ય. ત્્યાગનાં ભાવથી મનોબળ વધે.

મંત્ર – સ્તુનત – સ્તવનનાં જાપ, ગા્યનવાદન, અનુષ્ાન જેવી પ્રવૃનત્તથી મનમાં એકાગ્તા, પ્રસન્નતા અનુભવા્ય.

પાણી, શતાવરી, ડોડી, જીવકઋષભક જેવી બલ્્ય બ્ાહ્ી, જ્્યોનતષ્મનત જેવી મેધ્્ય વનસ્પનત માગયુદશયુન હીેઠળ ્યોગ, પ્રાણા્યામ, માઈદ્ડફુલનેસ.

ગંભીર રોગનો સંઘષયુ જીતવા સાન્ત્વક મન કારગર હીનથ્યાર બને છે.

 ?? ?? સાન્ત્વકતાથી જ શક્્ય બને.
સાન્ત્વકતાથી જ શક્્ય બને.
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States