Garavi Gujarat USA

• પાલકની ભાજી

-

ખરું જોતાં, આથયુરાઇરટસ એ સંપૂણયુપણે સાજો થઈ શકતો નથી પરંતુ તેનાં લક્ષણોમાં જરૂર સુધારો થઇ શકે.

પ્ર્યોગો દ્ારા સાનબત થ્યું છે કે લસણમાં ખૂબ સરસ સેલેનન્યમ અને સલ્ફર નામના ખનનજો રહીેલાં છે જે સાંધાના સોજા ઉતારવામાં અસરકારક છે. આથી દૈનનક આહીારમાં શક્્ય એટલા લસણનો ઔષનધ તરીકે ઉપ્યોગ કરવો. હીા, વધુ પડતો લસણનો ઉપ્યોગ એનસરડટી કરી શકે એટલે પોતાની મ્યાયુદા સમજીને ઉપ્યોગ કરવો.

આદુ કુદરતી દદયુનાશકનું કામ કરે છે. શરીરના કોઈ પણ ભાગમાં દદયુ હીો્ય ત્્યારે આદુનો રસ અકસીર સાનબત થા્ય છે. આદુનો રસ એક િમિી મધ સાથે લઈ શકા્ય અથવા અડધી િમિી સૂંઠના પાવડરને મધ સાથે િાટી જવાથી સનં ધવાના દુખાવામાં ત્વરરત રાહીત મળે છે.

આપણે સૌ જાણીએ છીએ કે અખરોટ ઓમગે ા3 ફેટી એનસડથી ભરપરૂ ખાદ્યપદાથયુ છે. ઓમગે ા3 ફેટી એનસડ સાધં ાની ન્સ્થનતસ્થાપકતામાં સધુ ારો કરી શકે છે. વળી ઓમગે ા -3 ફેટી એનસડ લોહીીની અશનુ ધિઓ દરૂ કરી રક્તનું પરરભ્રમણ સધુ ારતું હીોઈ તે ઘસારો પામલે ા સાધં ાઓ તરફ લોહીીનું પરરભ્રમણ વધારી સ્ા્યઓુ ને મજબતૂ કરે છે.

જો થાઈરોઈડ અને પથરીની સમસ્્યા ન હીો્ય તો પાલકની ભાજી રોનજંદા આહીારમાં શામેલ કરવી જોઈએ. પાલકમાં કે્પફેરોન નામના એદ્ટી ઓન્ક્સડદ્ટ તત્વો રહીેલાં છે જે સાંધાના સોજાને કાબૂ કરી શકે છે.

કાળી રિાક્ષની છાલમાં રહીેલું રરિવવેટ્ોલ નામનું તત્વ હીાડકાંના જોડાણમાં થતાં ઇદ્ફલેમેશનને અટકાવવા માટે શનક્તમાન છે. તો ૧૦-૧૫ સૂકી કાળી રિાક્ષનું સેવન (ડા્યાનબટીસના દદદીઓએ ડા્યેરટશ્્યનની સલાહી લીધા બાદ સેવન કરવું)રોજ સવારે કરવું.

નશ્યાળામાં લીલી હીળદર મળે છે. આ લીલી હીળદર + પાલક + આદુનો રસ એક કપ રોજ પીવામાં આવે તો આથયુરાઇરટસને વધતો અટકાવવામાં મદદ થઈ શકે છે. આ ઉપરાંત ૬૦ પછી થોડું થોડંુ શારીરરક, માનનસક રીતે સનરિ્ય રહીેવું જરૂરી છે. જે હીાડકાં અને સાંધાઓનો વપરાશ ઓછો થા્ય છે તે બરડ બની જા્ય છે આથી થોડી હીળવી કસરતો, હીાથ અને પગના સ્ટ્ેિ, ્યોગાસનો નન્યનમત કરવા જરૂરી બને.

આમ થોડો આહીારમાં ફેરફાર અને થોડો જીવનશૈલીમાં બદલાવ આથયુરાઇરટસની મુશ્કેલીઓમાં મદદરૂપ થઈ શકે.

Newspapers in English

Newspapers from United States