Garavi Gujarat USA

ગુજરાતમાં ડિસેમ્્બરમાં ચૂંટણી ્બે ત્બક્કે - પહેલી અને પાંચમીએ વોડટંગ, 8મીએ પડરણામ

-

ભારતના ચૂંટણી પંચેે ગયા સપ્ાહેે ગુજુ રાતમાંં વિધાનસભાની ચૂંટૂં ણીની જાહેરેરાત કરી હતી. આ જાહેરાત મુજબ રાજ્યમાંં પ્રથમ તબક્ાનુંું 1 ડિસેમ્બરે અને બીજા તબક્ાનુંું મતદાન 5 ડિસેમ્બરે થશે. પડરણામ 8 ડિસેમ્ેમ્બરેે જાહેરેર થશે.ે. વહમાચલ પ્રદેશની ચૂંટણીનુંું પડરણામ પણ 8 ડિસેમ્બરે જાહેર થશે.ે. 10 ડિસેમ્બરના રોજ ચૂંટણીની તમામ પ્રવરિયા પૂણ્ણ થઈ જશે.ે. રાજ્યમાં ચૂંટણીનો કાય્ણરિમ જાહેર થઈ જતાં તાત્કાવલક અસરથી આચારસંવહતા લાગું પિી ગઈ છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પહેલા તબક્ામાંં 89 અનેે બીજા તબક્ામાં 93 બેઠે કો પર મતદાન યોજાશે. આ ચૂંટણીમાં રાજ્યમાંં કુલુ 4.9 કરોિ મતદાતા મતાવધકારનો ઉપયોગ કરી શકશેે અનેે તેમના માટે 51,782 મતદાન કેન્ેન્દ્ો ઉભા કરાશે.ે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્ામાંં સૌરાષ્ટ્ર અનેે દવષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે,ે, ત્યાર બાદ 5 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અનેે ઉત્તર ગુજુજરાતની 93 બેઠકો પર મતદાન થશે.

આ ઉપરાંત ચૂંટણી પંચંચેે જાહેરે ાત કરી હતી કેે ઉમેદિારના વરિવમનલ રેકોિ્ણ્ણ િેબેબસાઈટ પરથી જાણી શકાશે. ઉમેદિારને વરિવમનલ રેકેકોિન્ણ્ણની ત્રણ િખત જાહેરાત કરિી પિશે. ચટૂંટણી પ્રવરિયાની વનષ્પષિતાની ખાતરી માટે સમગ્ર પ્રવરિયાની િીડિયોગ્રાફી કરાશે.ે. ચૂંટણી સમયે ફેલાિિામાં આિતા ફેેક ન્યૂઝ પર પણ નજર રખાશ.ેે. પોલીસ અનેે એક્સાઈઝ િીપાટ્ણમ્ણ ન્ેન્ેન્ટનેે ખાસ સૂચૂચના અપાઈ છેે

કેે દારૂ અનેે

ડ્રગ્સની ગેે રકાયદ ેે

ધૂષૂષણખોરી પર

ખાસ નજર રાખિામાંં

આિે.ે.

પહેલેલા તબક્ાના મતદાન માટેે

નોડટડફકેેશન 05 નિેેમ્બરેે બહાર પિશેે. બીજા તબક્ાના મતદાન માટેે નોડટડફકેશે ન 10 નિેમ્બરે બહાર પિાશે. પહેલા તબક્ા માટે ફોમ્ણ ભરિાની છેલ્ી તારીખ 14 નિેમ્બર અને બીજા તબક્ા માટે 17 નિેમ્બર રહેશે.

ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે, તેમાં 40 બેઠક અનામત છે - 13 બેઠક અનુસૂવચત જાવત (SC) માટે અને 27 બેઠક અનુસૂવચત જનજાવત (ST) માટે. 2017માં ભાજપે સંપૂણ્ણ બહુમતી સાથે વિજય મેળિીને સરકાર બનાિી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો, તો કોંગ્રેસને 77 બેઠક મળી હતી. BTPને 2 સીટ મળી હતી અને 4 સીટ પર અપષિ ધારાસભ્યો ચૂંટાયા હતા.

આ િખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાટટી િચ્ે વત્રકોણીય જંગંગ રહેશે. ચૂંટણી પંચે પ્રેસકોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્્ણટના અંગે દુ:ખ વ્યક્ત કયુું હતું. ચૂંટણી કવમશનર રાજીિ કુમારે જણાવ્યું હતું કે મતદારયાદીની પ્રવસવધિ થઈ ગઈ છે.ે શહેરેરોમાં મતદાન િધારિા માટે માટેે જાગૃવત અવભયાન શરૂ કરિામાં આવ્યુંંુ છે. ગુજરાતમાં 3.24 લાખ જેટે લા નિા મતદારો ઉમેરાયા છે. રાજ્યમાં 2022 બૂથ એિાં શોધિામાં આવ્યાં છે, જ્યાં સૌથી ઓછું મતદાન થાય છે. આ બૂથ પર મતદાન િધે એ માટે પંચ દ્ારા લોકજાગૃવતના કાય્ણરિમો કરિામાં આિશે.

ચૂંટણી પંચે પ્રેસ-કોન્ફરન્સ દરવમયાન જણાવ્યું હતું કે 80 િષથ્ણથ્ણ ી િધુ ઉંમરના, ડદવ્યાંગ અથિા કોવિિથી ચેપગ્રસ્ત લોકો મતદાન કરિા ઈચ્છતા હોય, પરંતુ મતદાન મથક પર આિી ન શકે તેમ ના હોય તેમે ના માટેે મતદારોના ર્રે જઈને મતદાન કરિાની સુવિધા આપશે.

રાજ્યમાં ભાજપ છેલ્ા 27 િષ્ણથી સત્તા પર છે. જોકે, 2017માં તેને સૌથી ઓછી 99 બેઠકો જ મળી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠકો પર વિજય પ્રાપ્ થયો હતો. પરંતુ એ પછી રાજ્યમાં થયેલી પેટાચૂંટણીઓમાં ભાજપનો દેખાિ સારો રહેિાથી તેમજ કોંગ્રેસના 17 ધારાસભ્યોએ રાજીનામાં આપતા હાલ ભાજપ પાસે 111 જ્યારે કોંગ્રેસ પાસે 63 બેઠકો છે.

આ ડદિસો લગ્નગાળાના હોિાના કારણે પણ થોિું ઓછું મતદાન થિાની શક્યતા રહે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States