Garavi Gujarat USA

આપણું ઘર... અને ગૃહસ્્‍થરી

ઘર ત્્યજીને જનારને મળતી વિશ્વ તણી વિશાળતા

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

- રાજેન્દદ્ર શાહ

માણ્સ ચાર દિવાલની વચ્ચે વ્સચે છે એના પદરવાર ્સાથચે ત્્યારે એ દિવાલો નથી રહેતી પણ એ ઘર બની જા્ય છે. આપણચે ત્્યાાં એમપણ ર્હેવા્ય છે ર્ે ગૃહહણી એ જ ઘર. ઘરનુાં એર્ વાતાવરણ હો્ય છે. એમાાં હૂાંફ હો્ય છે. જગ થર્વી નાખચે ત્્યારે ઘરની મા્યા અનચે છા્યા આપણો થાર્ ઉતારે છે. પાંખીઓ આર્ાશમાાં ગમચે તચેટલુાં ઊડચે પણ એ ્સાાંજચે પાછા આવચે છે પોતચે રચચેલા પોતાના માળામાાં. આપણચે બધાાંએ અનુભવ્્યુાં હશચે ર્ે આપણી ઝીણી ઝીણી વસ્તુઓની ્સાથચે પણ લાગણી ર્ેટલી હિે વણાઇ ગઇ હો્ય છે. આપણી જ પથારી, આપણો જ પોચો તદર્્યો, આપણો જ ર્ામળો. અરે ડાઇહનાંગ ટેબલ પર બીજચે બચે્સવાની નક્ી ર્રેલી જગ્્યાનચે બિલચે આપણા જ ઘરમાાં એ જ ડાઇહનાંગ ટેબલ પર બીજચે બચે્સીએ તો ર્સોઇનો સ્વાિ િેખીતી રીતચે નથી બિલાતો. પણ આપણનચે અાંિરથી ર્ાાંઇ અત઼ડુાં લાગચે છે, હવહચત્ર લાગચે છે, અડવુાં લાગચે છે. હાથથી ખાઇએ અનચે ચમચાથી ખાઇઅચે એનો પણ એર્ ફેર હો્ય છે. ચમચાથી ખાઇએ ત્્યારે જ આપણનચે ખ્્યાલ આવચે છે ર્ે આપણા આાંગળાનો પણ એર્ અજબ સ્વાિ હો્ય છ.ે

આ ઘરની મા્યાનચે ્સાચા અથકામાાં પામવી હો્ય તો માણ્સચે પ્રવા્સ ર્રવો જોઇએ. કાકા સાહેબ કાલેલકર ર્હેતા ર્ે જે માણસ પગથી ચાલે તે પ્રિાસી, હૃદ્યથી ચાલે તે

્યાત્ી અને સમૂહમાં ચાલે તે સમાજ. પ્રવા્સ અનચેર્ પ્રર્ારના હો્ય છે. નર્શા ્સાથચેનો પ્રવા્સ બધુાં હનહ્ચિાંત ર્રી આપચે છે. પણ નર્શા હવના પ્રવા્સ ર્રવાની જિુ ી મઝા છે. જચે માણ્સ ઘરના ઉંબરાનચે ઓળંગતો નથી એ માણ્સ ઘરના ઉંબરાનુાં મૂલ્્ય ્સમજતો નથી. પ્રવા્સ િરહમ્યાન આપણા ઘરથી િૂર જઇએ છીએ. અનચે છતાાં ર્ોઇર્ નચે ર્ોઇર્ રીતચે ઘર આપણી ્સાથચે જ હો્ય છે. જચે અાંતર છે અનચે અાંતરા્ય છે એ ર્ેવળ ભૌગોહલર્ છે. સ્મૃહતથી તમચે લાખો માઇલ ર્ાપી શર્ો છો અનચે એ વાતાવરણમાાં મૂર્ાઇ શર્ો છો.

રાજેન્દજ્ર શાહે ર્હ્યાં છે ર્ે જચે માણસ ઘરને ત્્યજે છે તેને જ વિશ્વની વિશાળતા

મળે છે. તો વનરંજન ભગતે ર્હ્યાં ર્ે જ્્યાં ટપાલી તમારો પત્ લાિે, જ્્યાં મહેમાનો

ઓવચંતા આિી ચડે એને શું ઘર કહેિા્ય? તો પછી આપણચે ક્્યાાંર્ અજાણ્્યા સ્થળે આપણો થાર્ ઉતારીએ. આપણી ્સત્ાની ટોપી ઉતારીનચે હનરાાંતની ઊાંઘ લઇ શર્ો એ શુાં તમારૂૂં ઘર નથી?

અહીં તો ર્હવઓની ર્ાવ્્ય પાંહતિના ભાવ મારી રીતચે મૂક્્યા છે. પણ આપણી ભાવના છે ર્ે આપણાંુ ઘર ્સાાંર્ડુાં ન હો્ય, અથવા એમ ર્હી શર્ીએ ર્ે જચે ્સાાંર્ડુાં હો્ય તચે આપણુાં ઘર નથી. આ જગતમાાં જ્્યાાં જ્્યાાં પ્રહતભાવ મળે છે તચે આપણુાં ઘર છે. એ રીતચે ગાાંધીજી જચેવા માટે આખુાં્ય હવશ્વ ઘર છે. અનચે આવા ્સાંતો એ હવશાળ અથકામાાં ગૃહસ્થ છે.

ઘર એ ઘર છે. એમાાં રહેતાાં આપણા ર્ુટુાંબીજનોનચે આપણી ઉષ્મા, આિર અનચે આપણુાં માગકાિશકાન મળવાાં જોઇએ. તો જ આપણચે તચેમની પા્સચે એવી અપચેક્ા રાખી શર્ીએ. બાર્ી ઘરના માણ્સોની અવગણના ર્રીનચે બહાર મોટો ર્હેવડાવનાર ર્િી મોટો બની શર્તો નથી. એમાાં એની મોટાઇ નથી. આપણાાં ્સાંતાનોમાાં ઉચ્ હશક્ણ અનચે ્સાંસ્ર્ારનુાં હ્સાંચન ર્રશુાં તચે દ્ારા જ આપણા ઘરની શાન અનચે માન પ્રહતહબાંહબત થશચે.

Newspapers in English

Newspapers from United States