Garavi Gujarat USA

ડેમોક્રેટ્સની સેનેટમાં બહુમતી પછી હવે કોંગ્ેસમાં બહુમતી માટે તીવ્ર સ્પર્ાધા

-

યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્્ટટેટ્ટવ્સ (પ્તિતિતિ ગૃહ કે કોંગ્રેસ) માં સ્્પષ્ટ બહુમિી મરેળવવાિા મામલરે િીવ્ર સ્્પિાધા ચાલી રહી છટે. મધ્યસત્ર ચૂં્ટણી ્પછી રી્પબ્્લલકન્સિરે કોંગ્રેસમાં બહુમિી મળવાિી શક્યિા છટે અિરે પ્રેતસડરેન્્ટ જો બાઇડરેિિા ડરેમોક્ેટ્સરે સરેિરે્ટ જાળવી રાખી હિી, જરે અ્પરેક્ા તવરૂદ્ધિું ્પટરણામ અિરે ટ્રમ્્પ િથા રી્પબ્્લલકન્સિી મહત્તવિી તશકસ્િ બિી રહી છટે.

રી્પબ્્લલકન્સરે કોંગ્રેસમાં 211 બરેઠકો મરેળવી હિી, િરેિી િુલિાએ ડરેમોક્ેટ્સિરે 206 બરેઠકો મળી ચૂકી છટે. બહુમિી મા્ટટે 218િી જરૂર છટે. ્પરંિુ અંતિમ ્પટરણામ જાહટેર થિાં ઘણા ટિવસો લાગી શકે છટે.

ડરેમોક્ેટ્સરે રી્પબ્્લલકિ પ્યાસોિી સામરે િરેમિી અ્પરેક્ા કરિાં ઘણો સારો િટેખાવ કયયો છટે.

અન્ય ઉચ્ચ કક્ાિી સ્્પિાધામાં એટરઝોિાિા ગવિધાર્પિિો ્પણ સમાવરેશ થાય છટે. અહીં રી્પબ્્લલકિ કારી લરેક િરેમિા ડરેમોક્ે્ટ હરીફથી ્પાછળ હિા.

િરેમિું ધ્યાિ જ્યોર્જીઆ ઉ્પર કેબ્ન્રિિ કયુંુ છ,ટે જથરે ી કોંગ્સરે માં િઓરે મજબિૂ બ્સ્થતિમાં આવી શકે.

સરેિરે્ટર રાફેલ વાિયોક અિરે રી્પબ્્લલકિ હટરફ હશશેલ વોકર વચ્ચરેિા 6 ટડસરેમ્બરિા જંગમાં ડરેમોક્ેટ્સિો તવજય ્પક્િરે સ્પં ૂણધા બહુમિી અ્પાવશરે. કતમ્ટીઓ, તબલો અિરે ન્યાયિંત્ર ્પર ્પકડ ્પર િરેિા પ્ભાવિરે મજબિૂ બિાવશરે. િરેવાડામાં તવજયથી સરેિરે્ટમાં ડરેમોક્ેટ્સિરે 50-50િું સ્થાિ મળ્યું છટે, અિરે વાઇસ પ્રેતસડરેન્્ટ કમલા હટેટરસ ્ટાઈ બ્રેટકંગ વો્ટ િરાવરે છટે. રી્પબ્્લલકન્સ કોંગ્રેસમાં ્પાિળી બહુમિીથી જીિરે િો ્પણ, ડરેમોક્ેટ્સિો િટેખાવ સૂચવરે છટે કે િરેઓ િરેમિા રી્પબ્્લલકન્સિરે કટ્ટરવાિી તચિરવામાં સફળ થયા છટે. જ્યોર્જીઆમાં રી્પબ્્લલકન્સિી હાર ટ્રમ્્પિી લોકતપ્યિામાં વિુ ઘ્ટાડો કરી શકે છટે.

ચૂં્ટણીિા ્પટરણામોિા કારણરે ્ટોચિા રી્પબ્્લલકિ લોકમરેકસધા આત્મમંથિ કરી રહ્ા છટે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States