Garavi Gujarat USA

અમેરિકામાં વચગાળાની ચૂંટણી: મહહલાઓ, સજાતી્ય અને અશ્ેત ઉમેદવાિોની મોટી સફળતા

-

કારીએ ભૂિ્પૂવધા પ્રેતસડરેન્્ટ ડોિાલ્ડ ટ્રમ્્પિા 2020િી ચૂં્ટણીિા છટેિરત્પંડીિા ્પાયાતવહોણા િાવાઓિરે પ્ોત્સાહિ આપ્યું હિું. ન્યૂઝ એજન્સી-રોઇ્ટસધાિરે ચૂં્ટણી તિષ્ણાિોએ જણાવ્યા પ્માણરે, હજુ ્પણ કોંગ્રેસિી 18 બરેઠકો મા્ટટે સ્્પિાધા છટે, જરેમાં 13માં િીવ્ર સ્્પિાધા હોવાિું મિાય.

ડરેમોક્ેટ્સરે, શતિવારટે િરેવાડામાં તવજય સાથરે સરેિરે્ટમાં બહુમિી મરેળવી હિી અિરે રી્પબ્્લલકન્સિરે લાભ થવાિી આશા ઠગારી િીવડી હિી. હવરે રી્પબ્્લલકન્સરે

મરેસરેચ્યુસરેટ્સિા ડરેમોક્ે્ટ ગવિધાર િરીકે અમરેટરકાિા પ્થમ જાહટેર સજાિીય ઉમરેિવાર ચૂં્ટાયા છટે. મરેરીલરેન્ડમાં મિિારોએ રાજ્યિા ગવિધાર િરીકે પ્થમવાર અશ્વરેિ વ્યતતિિી ્પસંિગી કરી છટે. હાઉસમાં ક્યારટેય મતહલા પ્તિતિતિત્વ િ િરાવિું એકમાત્ર રાજ્ય હોવાિરે કારણરે વમયોન્્ટ અંિરે હવરે એક મતહલાિરે કોંગ્રેસમાં મોકલશરે. સમગ્ અમરેટરકામાં મતહલાઓ, સજાિીયો અિરે અશ્વરેિ ઉમરેિવારોએ ગવિધારિી ઓટફસો અિરે કોંગ્રેસમાં ચૂં્ટાયરેલા રાજકારણીઓિી િવી ્પરેઢીિા ભાગરૂ્પરે અવરોિો િોડ્ા છટે. િટેશમાં ગવિધાર ્પિટે મતહલાઓિી સંખ્યા 2023માં પ્થમ વખિ બરે આંકડા ્પર ્પહોંચશરે, ઓછામાં ઓછી 12 મતહલાઓ તવતવિ રાજ્યોિું િરેતૃત્વ કરશરે. અગાઉ િસ મતહલાઓએ ગવિધાર િરીકે કાયધારિ હિી જ. અન્ય બરે મતહલોિી હટરફાઇ િક્ી િહોિી, ્પરંિુ બંિરે ્પક્ોએ મતહલા ઉમરેિવારો રજૂ કયાધા હિા.

સરેન્્ટર ફોર અમરેટરકિ તવમરેિ એન્ડ ્પોતલટ્ટક્સિા જણાવ્યા મુજબ, અમરેટરકામાં એક સમયરે િવથી વિુ મતહલાઓ ગવિધારિા હોદ્ા ્પર ક્યારટેય આરુઢ િહોિી, જરે 2004માં એક તવક્મ બન્યો હિો. િવા રટેકોડધાિી સંખ્યાિો અથધા એ છટે કે, િટેશિા લગભગ ચોથા ભાગિા રાજ્યોિું સંચાલિ મતહલાઓ દ્ારા થશરે. મતહલા ગવિધારો મા્ટટે ્પક્િી બહુમિી હજુ અસ્્પષ્ટ છટે. ગવિધાર ્પિટે તવજરેિાઓ ્પૈકીિાં એક, મૌરા હીલી મરેસરેચ્યુસરેટ્સિાં ્ટોચિા ્પિ મા્ટટે ચૂં્ટાયરેલા પ્થમ મતહલા છટે અિરે િરેમણરે ગવિધાર િરીકે ચૂં્ટાયરેલા િટેશિાં પ્થમ જાહટેર સજાિીય ઉમરેિવાર બિીિરે ઇતિહાસ રચ્યો છટે. ડરેમોક્ે્ટ ્ટીિા કો્ટટેક ઓરટેગોિિા ગવિધારિી ચૂં્ટણીમાં તવજરેિા થશરે િો િરેઓ ્પણ ઇતિહાસ રચવામાં હીલી સાથરે જોડાશરે. મરેરીલરેન્ડિા મિિારોએ ડરેમોક્ે્ટ વરેસ મૂરિરે ્પસંિ કયાધા, જરે રાજ્યિા પ્થમ અશ્વરેિ ગવિધાર હશરે. ગવિધાર િરીકે ચૂં્ટાયરેલા િરેઓ િટેશમાં માત્ર ત્રીજા અશ્વરેિ ઉમરેિવાર છટે. આ િરતમયાિ ફ્લોટરડામાંથી ક્યુબિ અમરેટરકિ, 25 વષધાિા અશ્વરેિ ડરેમોક્ે્ટ મક્રે સવરેલ ફ્ોસ્્ટ સરળ તવજય સાથરે કોંગ્રેસમાં જઇ રહ્ા છટે.

Newspapers in English

Newspapers from United States